Sunday, June 24, 2018

ભાષાની મજા, મજાની ભાષા - 1056

"રહેવાનું હાજર, લેવાનું ગાજર."

(આ વાક્યપ્રયોગ મિસ્ત્રીમિત્ર વિનોદભાઈ તલસાણિયાએ સસ્મિત કર્યો હતો.)
૨૪-૦૬-૨૦૧૮, રવિવાર

Sunday, June 17, 2018

સાબરમતી આશ્રમ : શતાબ્દી સમાપન સંભારણાં // ૧૬-૦૬-૨૦૧૮

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Sunday, June 10, 2018

ભાષાની મજા, મજાની ભાષા - 1055

રૂઢિપ્રયોગ : 'થાળીનો વાડકો થઈ જવું.'

સમજૂતી : ઘરમાલિકના હઠાગ્રહના કારણે કે કારીગરની અણઆવડતના પરિણામે, કોઈ મોટી વસ્તુમાંથી નાની વસ્તુ બનાવવા જતાં, જાણે થાળીનો વાડકો થઈ ગયો હોય એવું લાગે!

(રૂઢિપ્રયોગ સૌજન્ય : વિનોદભાઈ ગજ્જર, જેઓ મિસ્ત્રીકામનો ચાલીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

Sunday, June 3, 2018

“Live with less facilities”

- Pravda

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

I asked my maternal grandfather Ratibhai, “What life lesson do you want me to learn? He said I want you to live with less facilities.” “Why do you want me to live with less facilities? I asked. Because if you have less facilities you can adjust anywhere with anything. He said with a beautiful smile on his face. I learnt a valuable life lesson from my grandfather.

(21-03-2017)

અંગ્રેજી ભાષા, દેશી મજા : 141

કેરીપ્રિય પ્યારી દીકરીએ 'ઘોળવું'નો અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે કર્યો : 'Moving the mango to and fro, pressing it from all sides, being careful that the pulp does not come out.'

A book-reading with my Grandfather

- Pravda

My paternal grandfather Dahyabhai and I were sitting on a swing and reading a book called 'Kokesasno kedi'. It's a book originally written by Tolstoy, and translated by Jitendra Desai in Gujarati.

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

My grandfather loved to read and he was trying to develop an interest for reading in me. He was reading the book so nicely, slowly, and calmly. He was reading each and every word clearly. That day I enjoyed the art of book-reading with him.

(25-03-2017)