Sunday, March 29, 2026

ભાષાની મજા, મજાની ભાષા - 1625


સોનું આપીને કેશ મેળવો.

સોનું આપીને કૅશ મેળવો.

|| 'અશ્વિનિયત' બ્લોગનાં પેજવ્યૂઝનો આંકડો સાત લાખને પાર થયો ||


'અશ્વિનિયત' બ્લોગ : 01-01-2013થી આજપર્યંત
વર્ષ : 13
પોસ્ટ્સ : 5850+
પેજવ્યૂઝ : 7,00,000+

બ્લોગથી અને દિલથી જોડાયેલાં રહીએ!

આનંદ અને આભાર.

ભાષાની મજા, મજાની ભાષા - 1624


આ સીટીમાં સિટી વગાડવાની મનાઈ છે?

આ સિટીમાં સીટી વગાડવાની મનાઈ છે?

ભાષાની મજા, મજાની ભાષા - 1623


લખાણમાં નોંધનીય હોય એ જ વિગતો લખવી. જેથી કરીને 'અત્રે નોંધનીય છે કે' એવું લખવું ન પડે!

ભાષાની મજા, મજાની ભાષા - 1622


હું આઝાદ પછી છું.

હું આઝાદ પંછી છું.


|| सुश्री कुसुम शाह : आचार्य काकासाहेब कालेलकर की धर्मपुत्री, शिष्या, एवं संपादिका || पॉडकास्ट | 'वैष्णवजन : स्पंदन गांधीविचार के' | गुजरात विद्यापीठ

 


|| सुश्री कुसुम शाह : आचार्य काकासाहेब कालेलकर की धर्मपुत्री, शिष्या, एवं संपादिका || पॉडकास्ट | 'वैष्णवजन : स्पंदन गांधीविचार के' | गुजरात विद्यापीठ

https://youtu.be/-aaefMkW-rM

Saturday, March 28, 2026

ભાષાની મજા, મજાની ભાષા - 1621


ગુજરાતી દૈનિકોની ભાષા મુજબ શેરબજારમાં જે બોલે એ 'કડાકો' હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1620


ધાબા ઉપરથી પડતાં મજૂરનું મોત

ધાબા ઉપરથી કૂદી પડતાં મજૂરનું મોત


Thursday, March 26, 2026

ભાષાની મજા, મજાની ભાષા - 1619


હું આપશ્રીને પૂછીને વિગતો આપીશ.

હું પૂછીને આપશ્રીને વિગતો આપીશ.


Sunday, March 22, 2026

'વિશ્વ રંગભૂમિ દિવસ' ('World Theatre Day') (૨૭ માર્ચ) નિમિત્તે વિશેષ કાર્યક્રમ || 'વૈષ્ણવજન' પૉડકાસ્ટમાં અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક રાગી જાની સાથે સંવાદ


'વિશ્વ રંગભૂમિ દિવસ' ('World Theatre Day') (૨૭ માર્ચ) નિમિત્તે વિશેષ કાર્યક્રમ




ગૂજરાત વિદ્યાપીઠ પૉડકાસ્ટ : 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારનાં'

વ્યક્તિ-વિશેષ :
રાગી જાની
અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક

https://youtu.be/ZGqX0_geopg?si=jSfpyDdj1yrDFzIv


Wednesday, March 18, 2026

પત્રકારત્વમાં સમાચારપત્રોનું વાચન અનિવાર્ય છે!

ગુજરાત સમાચાર 
દિવ્ય ભાસ્કર 
સંદેશ 
નવગુજરાત સમય
જય હિન્દ 
ગુજરાત ટુડે 
ફૂલછાબ 
કચ્છમિત્ર 
ફાયનાન્સિયલ એક્સપ્રેસ

राजस्थान पत्रिका 
गुजरात वैभव 
यंग लीडर 

The Times of India 
The Indian Express 
Ahmedabad Mirror 
The Hindu
Business Standard 
Mint

Tuesday, March 17, 2026

કલ્પના ચાવલા : જીવન અને સફર


કલ્પના ચાવલાના જન્મદિવસ (૧૭-૦૩-૧૯૬૨) નિમિત્તે વિશેષ વક્તવ્ય

મોરારજી દેસાઈ મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

૧૭-૦૩-૨૦૨૬, મંગળવાર


Thursday, March 12, 2026

તેજસ વૈદ્યને કાકાસાહેબ કાલેલકર રાષ્ટ્રીય સન્માન

 



काका कालेलकर स्मृति सम्मान एवं विष्णु प्रभाकर स्मृति सम्मान || गांधी हिन्दुस्तानी साहित्य सभा || सन्निधि, राजघाट, नई दिल्ली - 110002




1. डाॅ. साधना शाह (शिक्षा) : काका कालेलकर स्मृति सम्मान : 2015

2. केतन रूपेरा (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2016

3. विमल भाई (समाजसेवा) : काका कालेलकर स्मृति सम्मान : 2018

4. डाॅ. प्रज्ञा भारती (समाजसेवा) : काका कालेलकर स्मृति सम्मान : 2019

5. डाॅ. किरण कापूरे (गांधीवादी लेखन) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2021

6. डाॅ. कंचन वर्मा (अनुवाद, शिक्षा) : काका कालेलकर स्मृति सम्मान : 2021

7. मनीषा शर्मा (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2022

8. भाग्येन्द्र पटेल (साहित्य) : काका कालेलकर स्मृति सम्मान : 2022

9. डाॅ. सीताराम बारोट (शिक्षा) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2023

10. जनक दवे (पत्रकारिता) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2023

11. डाॅ. ख्याति पुरोहित (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2023

12. निकूल वाघेला (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2025

13. डाॅ. नरेन्द्र शास्त्री (संगीत, योग) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2025

14. तेजस वैद्य (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2026

કચ્છી ભરતકામમાં ગૂંથાયેલાં પાબીબહેન


https://youtu.be/mGtbb1_aAxU?si=NueqZ89Zu-Dp9gWE


काका कालेलकर || विष्णु प्रभाकर


https://archive.org/details/KAKAKALELKARHINDI/page/n1/mode/2up

Tuesday, March 10, 2026

ઝવેરચંદ મેઘાણી : જીવન અને સર્જન


વ્યાખ્યાન 

મોરારજી દેસાઈ મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ 

૧૦-૦૩-૨૦૨૬, મંગળવાર 

Thursday, March 5, 2026

Job @ GIFT City: Assistant Manager - Public Relations & Corporate Communications


https://giftgujarat.in/career/691c1631509b716e93235abc

7 C's for effective communication


1. Capabilities of the Audience (લક્ષિત વર્ગનું સામર્થ્ય) 
2. Channel (વાહિકા)
3. Credibility (વિશ્વસનિયતા) 
4. Clarity (સ્પષ્ટતા) 
5. Content (સામગ્રી) 
6. Context (સંદર્ભ) 
7. Continuity (સાતત્ય)

Tuesday, March 3, 2026

વ્યાખ્યાન

હોળી : પર્વ અને મહાત્મ્ય 

વ્યાખ્યાન 

મોરારજી દેસાઈ મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ 

૦૩-૦૩-૨૦૨૬, મંગળવાર 

Sunday, March 1, 2026

માધ્યમ પ્રશિક્ષણ : માર્ચ ૨૦૨૬ || Media Internship: March 2026


1. Triptika Banerjee, Ahmedabad Mirror, Ahmedabad

2. Namdev Barot, TV9 Gujarati, Ahmedabad

3. Vithalbhai Chaudhari, Sandesh Daily, Ahmedabad

4. Mittal Desai, NavGujaratSamay, Ahmedabad

5. Vikrambhai Gohil, Mantavya News, Ahmedabad

6. Megha Zala, Gujarat First, Ahmedabad

7. Ranjana Kavar, 
Gujarat Samachar Daily, Ahmedabad

8. Gangasagar Mishra, TV9 Gujarati, Ahmedabad

9. Dolly Parmar, News Capital, Ahmedabad

10. Gargi Parmar, News Capital, Ahmedabad

11. Ankitkumar Rathva, PPR Branch, Gujarat Vidyapith
, Ahmedabad

12. Sharmila Solanki, Gujarat Samachar Daily, Ahmedabad

13. Yuvraj Sonara, Pradesh24 Gujarati, Ahmedabad

14. Yera Vaghela, Ahmedabad Mirror, Ahmedabad

15. Bhavesh Chodhari, News Capital, Ahmedabad

ઓગણીસમી સદીનું ગુજરાતી સાહિત્ય || દીપક મહેતા


chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://gujarativishwakosh.org/wp-content/uploads/2024/04/Oganisami-Sadinun-Gujarati-Sahitya.pdf