અશ્વિનિયત/अश्विनियत/Ashwiniyat
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Wednesday, August 27, 2025
Job @ GSTV
Tuesday, August 26, 2025
મુનિશ્રી સંતબાલજી || વિશેષ વ્યાખ્યાન
વિષય : મુનિશ્રી સંતબાલજી
૨૬-૦૮-૨૦૨૫, મંગળવાર
મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ
Monday, August 25, 2025
Sunday, August 24, 2025
Saturday, August 23, 2025
Friday, August 22, 2025
Job @ PTI Ahmedabad
Candidates with 1 to 5 years of experience in AV / News channel can apply.
Salary may range between 40,000 to 50,000 per month for the right candidate.
Send your CV ASAP on
prashant.thakor@pti.in
No application will be accepted after 26 August 2025.
Thursday, August 21, 2025
કાકાસાહેબ કાલેલકર : જીવન અને કાર્ય
વિશેષ વ્યાખ્યાન
મા.પ્ર.પ્રૌ. વિદ્યાશાખા અને વ્યવસ્થાપન વિદ્યાશાખાની ઉપસ્થિતિ
મોરારજી દેસાઈ મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ
૨૧-૦૮-૨૦૨૫, ગુરુવાર
Wednesday, August 20, 2025
Tuesday, August 19, 2025
શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા ૨૦૨૫ || સ્પર્ધકે જાણવું જોઈએ એવું થોડું . . .
=========
● આદર્શ લલિત નિબંધ-સંગ્રહોમાંના થોડા . . .
૦૧) ગુલામમોહમ્મદ શેખ : ઘેર જતાં
૦૨) હર્ષદ ત્રિવેદી ; માંડવીની પોળના મોર
૦૩) સુરેશ જોશી : જનાન્તિકે, પ્રથમ પુરુષ એકવચન, રમ્યાણિ વીક્ષ્ય
૦૪) દિગીશ મહેતા : દૂરના એ સૂર
૦૫) કિશનસિંહ ચાવડા : અમાસના તારા
૦૬) ભરત નાયક : મને ફૉમ છે
૦૭) ગીતા નાયક : ઈલેક્ટ્રીક ટ્રેન
૦૮) વીરુ પુરોહિત : નિમજ્જન
૦૯) સ્વામી આનંદના નિબંધોનું સંપાદન : ધરતીની આરતી
૧૦) મોહમ્મદ માંકડ : કેલીડોસ્કોપ
૧૧) મહેન્દ્રસિંહ પરમાર : રખડુનો કાગળ
૧૨) જનક ત્રિવેદી : મારો અસબાબ
૧૩) ભોળાભાઈ પટેલ : ચૈતર ચમકે ચાંદની, બોલે ઝીણા મોર, દૃશ્યાવાલી, શાલભંજિકા
૧૪) યજ્ઞેશ દવે : અરૂપસાગરે રૂપરતન
૧૫) સુમન શાહ : સુમન શાહની નિબંધસૃષ્ટિ
૧૬) અનિલ જોશી : સ્ટેચ્યૂ
૦૧) નામરૂપ : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
૦૨) વ્યથાનાં વીતક : જોસેફ મેકવાન
અંતે - સન ૨૦૨૩-૨૦૨૪ એમ બન્ને વર્ષની સ્પર્ધામાં નોંધપાત્ર ઠરેલા નિબંધોના "નિબંધન્-૨૦૨૩" અને "નિબંધન્-૨૦૨૪" નામના સંગ્રહો અમે પ્રકાશિત કર્યો છે જે સૌ સ્પર્ધકોને ઉપયોગી સાબિત થશે . . . આ સંગ્રહો મેળવવા Nilesh Murani અથવા/અને Pustak Sathi નો સંપર્ક કરવો.
- ધ.ત્રિ.
(૧૦ ઓગસ્ટ ૨૦૨૫)
સ્પર્ધાના નિયમો જાણવા માટે :
https://www.facebook.com/share/p/1ExmgdFEeg/
Dharmendra Trivedi
www.snakeloversclub.com
રંગજ્યોત, નવજીવન પરિસર
૦ તસવીરો : ફિઝિકલથી ડિજિટલ : હિમાંશુ પંચાલ
૦ તસવીર-પ્રદર્શન : વિવેક દેસાઈ
ક્ષેત્ર મુલાકાત
૧૯-૦૮-૨૦૨૫, મંગળવાર
વિશ્વ તસવીરકલા દિવસ
Monday, August 18, 2025
શ્રી જનક ત્રિવેદી નિબંધસ્પર્ધા - ૨૦૨૫
Sunday, August 17, 2025
Friday, August 15, 2025
Wednesday, August 13, 2025
ગાંધીજી કહે છે : પત્રકાર વિશે
" મેં પત્રકારની પ્રવૃત્તિ તેની મજાને ખાતર નહીં પણ મેં જેને મારું જીવનકાર્ય માન્યું છે તેને તે મદદરૂપ થાય એવી આશાએ અંગીકાર કરી છે. "
'યંગ ઇન્ડિયા', ૦૨-૦૭-૧૯૨૫
ભાષાંતર : 'નવજીવન', ૦૫-૦૭-૧૯૨૫
Tuesday, August 12, 2025
AI & Society – The Beginning of a New Human Era | Rajul Shah
Monday, August 11, 2025
Saturday, August 9, 2025
Friday, August 8, 2025
સંચાલન - નમૂનો
વિશેષ વ્યાખ્યાન
'આદિવાસી સમુદાય વિષયક દસ્તાવેજીકરણ'
ડૉ. આલાપ બ્રહ્મભટ્ટ
'વિશ્વ આદિવાસી દિવસ' (નવમી ઓગસ્ટ) નિમિત્તે વિશેષ વ્યાખ્યાન
દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયો, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૦૮-૦૮-૨૦૨૫, શુક્રવાર
Thursday, August 7, 2025
શ્વેતા પટેલ : ઈડરિયા કિલ્લાથી લાલ કિલ્લા સુધી
શ્વેતા પટેલ, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ ગૂજરાત વિદ્યાપીઠનાં પૂર્વ વિદ્યાર્થિની (૨૦૧૯-૨૦૨૧) છે. તેઓ હાલમાં સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી મુકામે માહિતી મદદનીશ તરીકે કાર્યરત છે.
યુવા લેખિકા શ્વેતા પટેલને મળ્યું વિશેષ સન્માન:15 ઓગસ્ટે દિલ્હીમાં ધ્વજવંદન સમારોહમાં વિશિષ્ટ અતિથિ બનશે
https://divya.bhaskar.com/yo06iflhAVb
Wednesday, August 6, 2025
'હિરોશીમા દિવસ' નિમિત્તે વિશેષ કાર્યક્રમ
પરમાણુ બોમ્બ વિષયક દસ્તાવેજી ચલચિત્રો
'હિરોશીમા દિવસ' નિમિત્તે વિશેષ કાર્યક્રમ
૦૬-૦૮-૨૦૨૫, બુધવાર
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Tuesday, August 5, 2025
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે અભૂતપૂર્વ સંવાદ
રણજીત મકવાણા : તળનું વૃત્તાંતનિવેદન (Ground Zero Reporting)
પ્રકાશ પટેલ : સમાચારકક્ષ (Newsroom)
કિરણ બગડા : અભ્યાસના દિવસો
દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયો, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૦૫-૦૮-૨૦૨૫, બુધવાર
Friday, August 1, 2025
બોનાફાઇડ સર્ટિફિકેટ
Wednesday, July 30, 2025
Friday, July 25, 2025
Job @ VTV Digital
Thursday, July 24, 2025
MDC (MULTI-DISCIPLINARY COURSE) માહિતી, પ્રત્યાયન, અને માધ્યમો
બહુશાખાકીય અભ્યાસક્રમ
MDC (MULTI-DISCIPLINARY COURSE)
માહિતી, પ્રત્યાયન, અને માધ્યમો
INFORMATION, COMMUNICATION, AND MEDIA
ક્રેડિટ : 3, કલાક : 45, ગુણ : 100 (આંતરિક : 40 + બાહ્ય : 60)
અભ્યાસક્રમનું વર્ણન : આ અભ્યાસક્રમ માહિતીના સ્વરૂપ, મૂલ્ય અને વિવિધ માધ્યમો દ્વારા તેના પ્રસાર અને આધુનિક માધ્યમ-જગતમાં તેના ઉપયોગની પ્રાથમિક સમજ પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ માહિતી-વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો, પ્રત્યાયનના સિદ્ધાંતો અને સમૂહ માધ્યમોના વિસ્તરતા જતા વ્યાપ વિશે જાણકારી મેળવશે. આ અભ્યાસક્રમ ડિજિટલ યુગમાં જવાબદારીપૂર્વક માહિતીના પ્રસાર અને ઉપયોગ માટે પાયાની જાણકારી અને જાગ્રતિ કેળવશે.
અભ્યાસક્રમનાં પરિણામોઃ
CO1: માહિતીના મુખ્ય ખ્યાલો અને સ્રોતો સમજાવી, તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની કુશળતા કેળવશે.
CO2: પ્રત્યાયન પ્રક્રિયા થકી, વિવિધ માધ્યમો દ્વારા માહિતી કઈ રીતે પ્રસારિત થાય છે તેનું વિશ્લેષણ કરવાનું શીખશે.
CO3: માધ્યમો માહિતીના ઉપયોગને કઈ રીતે આકાર આપે છે તેનું મૂલ્યાંકન કરવાનું, તેમજ માધ્યમ સાક્ષરતા દ્વારા માહિતીની વિશ્વસનીયતા ચકાસવાનું શીખશે.
એકમ 1 : માહિતીની સમજણ
માહિતીનો પરિચય : વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ
વિવિધ સંદર્ભોમાં માહિતીની વ્યાખ્યા, તેનું સ્વરૂપ અને લાક્ષણિકતાઓ.
ડેટા, માહિતી, જ્ઞાન અને પ્રજ્ઞા (Wisdom)
ડેટા, માહિતી, જ્ઞાન અને પ્રજ્ઞા વચ્ચેનો આંતરસંબંધ સમજવો.
માહિતીની જરૂરિયાત, પ્રકારો અને સ્રોતો
પરંપરાગત સ્રોતો : પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, જ્ઞાનકોશ, સામયિકો (જર્નલ્સ/મેગેઝિન), ડિરેક્ટરીઓ, શબ્દકોશો, એટલાસ. ડિજિટલ સ્રોતો: ઈ-બુક્સ, ઈ-જર્નલ્સ, ડેટાબેઝ, ઓડિયોબુક્સ જેવી ડિજિટલ વાચન સામગ્રી. અન્ય: સબ્સ્ક્રિપ્શન આધારિત માહિતી સ્રોતો અને ઓપન એક્સેસનો ખ્યાલ.
માહિતી પ્રાપ્તિના સ્રોત : પુસ્તકાલયો, અભિલેખાગાર અને ડિજિટલ સંસાધનો
માહિતી પુનઃપ્રાપ્તિનાં સાધનો: WebOPAC, ડેટાબેઝ, ONOS, NDLI, સર્ચ એન્જિન.
ડિજિટલ સાક્ષરતા અને નૈતિકતા
ડિજિટલ માધ્યમોના ઉપયોગની કુશળતા અને ઓનલાઇન સ્રોતોનું મૂલ્યાંકન. માહિતીનો નૈતિક ઉપયોગ, સાહિત્યચોરી (Plagiarism), કૉપિરાઇટ અને બૌદ્ધિક સંપદા અધિકારો (Intellectual Property Rights).
એકમ 2 : પ્રત્યાયન અને માહિતી પ્રવાહ
• પ્રત્યાયન : અર્થ અને અગત્ય
• પ્રત્યાયનનાં તત્ત્વો અને પ્રક્રિયા
• પ્રત્યાયનના પ્રકારો : સ્વપ્રત્યાયન, આંતરવૈયક્તિક પ્રત્યાયન, જૂથ પ્રત્યાયન, સમૂહ પ્રત્યાયન
• અસરકારક પ્રત્યાયન માટેના સાત ‘સી’
• આધુનિક સંદેશાવ્યવહારમાં ટેકનોલોજીની ભૂમિકા
એકમ 3 : માધ્યમો અને માહિતી-પ્રસાર
• મુદ્રિત, દૃશ્ય-શ્રાવ્ય, ડિજિટલ માધ્યમોનો પરિચય અને વિશેષતાઓ
• માધ્યમોની ભૂમિકા, જવાબદારીઓ, અને નીતિશાસ્ત્ર
• સોશિયલ મીડિયા અને સહભાગી સંદેશાવ્યવહાર
• બનાવટી સામગ્રી અને હકીકત-તપાસ
• માધ્યમ સાક્ષરતા અને નાગરિક પત્રકારત્વ
અધ્યાપન પદ્ધતિ :
વ્યાખ્યાન
ચર્ચા
વિષયવસ્તુ-વિશ્લેષણ
સ્વાધ્યાય
પરિસંવાદ
સંદર્ભો :
References:
Dhiman, A. K., & Rani, Y. (2005). Learn Information and Reference Sources and Services: Learning Library Science Series. Ess Ess Publications.
Russell, D. M. (with Massachusetts Institute of Technology). (2019). the joy of search: A Google insider’s guide to going beyond the basics. The MIT Press.
Anand, V. Eshwar (2018). Handbook of journalism: media in the information age. New Delhi: SAGE Publications
Burns, Lynette Sheridan (2018). Understanding journalism. New Delhi: SAGE Publications India Pvt Ltd.
Kamath, M.V.,The Journalist’s Handbook, New Delhi, Vikas publishing house
Joseph, M.K., Basic Source Material for News writing, New Delhi Anmol publications pvt. Ltd.
Jackson, Wallace, Digital Video Editing Fundamentals Released: 14, Apress
Dixit Manoj Social media and journalism Enkay Publishing House, New Delhi
Ahuja, B. N., Audio visual journalism, Indian Institute of Mass Communication, New Delhi
Wednesday, July 23, 2025
Tuesday, July 22, 2025
Monday, July 21, 2025
Saturday, July 19, 2025
સિનિયર સબ-એડિટર, વર્ગ-૩ અને માહિતી મદદનીશ, વર્ગ-૩ || ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળના માહિતી નિયામકની કચેરી હસ્તકના સિનિયર સબ-એડિટર, વર્ગ-3 અને માહિતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા.ક્ર. ૩૨૬/૨૦૨૫૨૬ની વિગતવાર જાહેરાત 👇
https://share.google/ESbDIggokOVobLTME
Friday, July 18, 2025
Thursday, July 17, 2025
Wednesday, July 16, 2025
વિશેષ વ્યાખ્યાન : દીક્ષારંભ કાર્યક્રમ નિમિત્તે
'પર્યાવરણ જાગૃતિમાં માધ્યમોની ભૂમિકા'
'વિશ્વ સાપ દિવસ' (૧૬ જુલાઈ) નિમિત્તે વિશેષ વ્યાખ્યાન
દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયો, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૬-૦૭-૨૦૨૫, બુધવાર
વિશેષ વ્યાખ્યાન
'International AI Appreciation Day'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૬-૦૭-૨૦૨૫, બુધવાર
Tuesday, July 15, 2025
Monday, July 14, 2025
Friday, July 11, 2025
વિશેષ વ્યાખ્યાન
'ગૂજરાત વિદ્યાપીઠ : ઇતિહાસ અને વર્તમાન'
દીક્ષારંભ કાર્યક્રમ, ૨૦૨૫
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૧-૦૭-૨૦૨૫, શુક્રવાર
સમય સવારના ૧૧:૦૦થી ૧૨:૩૦
Thursday, July 10, 2025
JMC101 : પ્રત્યાયનના સિદ્ધાંતો
૧.૧ : પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ
૧.૨ : પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો
૧.૩ : પ્રત્યાયનના પ્રકારો
૧.૪ : પ્રત્યાયનનાં કાર્યો
૧.૫ : પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ
Unit 2 એકમ : ૨
૨.૧ : પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ
૨.૨ : પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો
૨.૩ : પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ
૨.૪ : અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
૨.૫ : અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી
Unit 3 એકમ : ૩
૩.૧ : હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ
૩.૨ : ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ
૩.૩ : મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ
૩.૪ : પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫ : સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ
Unit 4 એકમ : ૪ : પ્રાયોગિક
૪.૧ : માધ્યમોમાં અભિવ્યક્તિની આઝાદી વિષયક સમાચાર-સામગ્રી
૪.૨ : માધ્યમોમાં રાષ્ટ્રીય એકતા વિષયક સમાચાર-સામગ્રી
૪.૩ : માધ્યમોમાં સામાજિક જવાબદારી વિષયક સમાચાર-સામગ્રી
૪.૪ : માધ્યમોમાં પર્યાવરણ વિષયક સમાચાર-સામગ્રી
૪.૫ : માધ્યમોમાં માહિતીનો અધિકાર વિષયક સમાચાર-સામગ્રી
Saturday, July 5, 2025
Friday, July 4, 2025
Wednesday, July 2, 2025
Tuesday, July 1, 2025
Thursday, June 26, 2025
Wednesday, June 25, 2025
Monday, June 23, 2025
અખબારી નોંધ | ગૂજરાત વિદ્યાપીઠ | પ્રવેશ-પ્રક્રિયા | સીધો પ્રવેશ
Friday, June 20, 2025
Thursday, June 19, 2025
Wednesday, June 18, 2025
ભાષાની મજા, મજાની ભાષા - 1580
સાત વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઈ