Monday, March 11, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1463


'જીવનમાં કષ્ટ ઉઠાવવો જોઈએ.'

અંગ્રેજી માધ્યમમાં ભણતી ગુજરાતી તરુણી પ્રવદાની અભિવ્યક્તિ.

મુદ્દો તો મહત્ત્વનો છે જ કે,  
'જીવનમાં કષ્ટ ઉઠાવવું જોઈએ.'


No comments:

Post a Comment