Sunday, February 20, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1300


'પાસવર્ડ' માટે ખાનગીમાં 'ગુપ્તાક્ષર' શબ્દ બનાવવા જેવો ખરો!


ભાષાની મજા, મજાની ભાષા - 1299


ગાંધી-સરદારની સાદગીના કારણે 'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન' ખરેખર 'અમદાવાદ મ્યુનિસિંપલ કોર્પોરેશન' હોય તો સારું!


ભાષાની મજા, મજાની ભાષા - 1298


'અમે ભારતીય છીયે.'
'અમે ભારતીય છીએ.'


ભાષાની મજા, મજાની ભાષા - 1297


મહામારીના ત્રીજા મોજામાં, આપણા રાજ્યમાં માથાદીઠ કેશ ઘટતા જાય છે.

મહામારીના ત્રીજા મોજામાં, આપણા રાજ્યમાં માથાદીઠ કેસ ઘટતા જાય છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1296


તમારી આ 'પધ્ધતિ' યોગ્ય નથી!

જુઓ, મારી 'પદ્ધતિ' સાચી છે!

 

ભાષાની મજા, મજાની ભાષા - 1295


દુરુપયોગ ન કરો. 'દુરોપયોગ' તો ન જ કરો!


ભાષાની મજા, મજાની ભાષા - 1294


તમે કોઈને '
પ્રોસ્તાહન' આપો છો કે 'પ્રોત્સાહન'?!

ભાષાની મજા, મજાની ભાષા - 1293


સર્જકોએ અસ્પૃશ્ય રહેલા વિષય ઉપર કામ કરવું જોઈએ.
સર્જકોએ વણખેડાયેલા વિષય ઉપર કામ કરવું જોઈએ.

ભાષાની મજા, મજાની ભાષા - 1292


'પરોઢિયું' માટે આપણી ભાષામાં 'મળસકું' શબ્દ પણ છે.
આનો અર્થ એ થયો કે, અમુક કામ વહેલી સવારે જ પતાવી દેવા હિતાવહ છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1291


'બાથરૂમ' માટે 'સ્નાન-સ્થાન' શબ્દ વાપરી શકાય!


ભાષાની મજા, મજાની ભાષા - 1290


અખબારોની ભાષા પ્રમાણે, શેરબજારમાં જે બોલે એ કડાકો હોય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1289


આપણાં અખબારોની ભાષામાં એંધાણ યુદ્ધનાં જ હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1288


'હું ખાવા માટે દવ છું.'
'હું ખાવા માટે દઉં છું.'

ભાષાની મજા, મજાની ભાષા - 1287


'એફ.આર.આઈ.' નહીં, કરવી જ હોય તો 'એફ.આઈ.આર.' કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 1286

 

છાપાંમાં પૂર્તિ પૂરતી નથી.


Train PhD students to be thinkers not just specialists || Gundula Bosch




ભાષાની મજા, મજાની ભાષા - 1285


'મને પેલું પાનું વાંચવા આપો.'

'મને પહેલું પાનું વાંચવા આપો.'


ભાષાની મજા, મજાની ભાષા - 1284

 

પ્રકાશકોની આવૃત્તિ સારી નથી.

પ્રકાશકોની આ વૃત્તિ સારી નથી.


ભાષાની મજા, મજાની ભાષા - 1283

 

'આવૃતિ' નહીં, 'આવૃત્તિ' વાંચો-લખો.


ભાષાની મજા, મજાની ભાષા - 1282


તેમણે મામાને ત્યાં મોકલી આપ્યા.

તેમને મામાને ત્યાં મોકલી આપ્યા.

ભાષાની મજા, મજાની ભાષા - 1281


'ભાવિ' હોય કે 'ભાવી', કોઈને ખબર નથી!


आधुनिक पत्रकारिता का स्वर्णिम काल || आलोक मेहता


http://www.newswriters.in/?p=3307

ભાષાની મજા, મજાની ભાષા - 1280


'પ્રેટ્રોલ' નહીં, 'પેટ્રોલ' પુરાવો!


ભાષાની મજા, મજાની ભાષા - 1279


તમે 'અદ્રિતીય' લખો છો એ ખરેખર 'અદ્વિતીય' છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1278


આપણે મૂકો.

આ પણે મૂકો.


ભાષાની મજા, મજાની ભાષા - 1277


'આપડે' નહીં, 'આપણે' લખીએ!

મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ || ડૉ. અશ્વિનકુમાર

 



સૌજન્ય : 'નિરીક્ષક' પાક્ષિક વિચારપત્ર, ૧૬-૦૨-૨૦૨૨, સંપાદકીય સ્થાન, પૃષ્ઠ : ૦૧


ગુજરાતી : ભાષા અને બોલી || યોગેન્દ્ર વ્યાસ


https://gujarativishwakosh.org/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-5/


Friday, February 11, 2022

મનીષી જાનીનો કાવ્ય-સંગ્રહ : 'મને અંધારાં બોલાવે'

 



મનીષી જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

'મને અંધારાં બોલાવે'નું પ્રકાશમય લોકાર્પણ!
ધારા શાહ, પ્રકાશ ન. શાહ, મનીષી જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Public Opinion Explained || Dr. Uma Shankar Pandey


https://youtu.be/EJl49LUUkXU


Wednesday, February 9, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1276


'ગણેશિયું' એ ચોરનું હથિયાર છે. 
ખાતરપાડુ વાપરતા હોવાના કારણે તે 'ખાતરિયું' તરીકે પણ ઓળખાય છે. 

(ગુનાખોરીના વૃત્તાંતનિવેદનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને આવા હથિયારમાં નહીં, પણ શબ્દાર્થમાં રસ પડવો જોઈએ!)

'खबर लहरिया' - महिलाओं के बुलंद हौसलों की कहानी

https://www.cinemediaupdate.page/2022/02/blog-post_9.html

https://khabarlahariya.org/


ગૂજરાત વિદ્યાપીઠનો સો વર્ષનો ઇતિહાસ


ક્રાંતિની કેળવણી, શતાબ્દીની સફર || લેખન- સંપાદન : બીરેન કોઠારી

પૃષ્ઠસંખ્યા : 200 + 16 (તસવીરોનાં પાનાં)
કિંમત : 250/-
પ્રાપ્તિસ્થાન : પુસ્તક ભંડાર, ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014.
ફોન : 079-400 162 69
ઈ-મેલ : gvpustakbhandar@gujaratvidyapith.org

Sunday, February 6, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1275


દરેક વખતે 'બ્રહ્મજ્ઞાન' ન પણ થાય.

ક્યારેક 'ભ્રમજ્ઞાન' થાય એ જરૂરી છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1274


કાર્યક્રમ બાદ ભોજન-સમારોહમાં જોડાવવા આમંત્રણ છે.

કાર્યક્રમ બાદ ભોજન-સમારોહમાં જોડાવા આમંત્રણ છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1273


તેઓ ધાબા ઉપરથી નીચે ઊતર્યા.
તેઓ ધાબા ઉપરથી ઊતર્યા.
તેઓ ધાબેથી ઊતર્યા.

ભાષાની મજા, મજાની ભાષા - 1272


'અમ્લીકરણ' નહીં 'અમલીકરણ' કરો!


ભાષાની મજા, મજાની ભાષા - 1271


પત્નીએ પતિને પૂછ્યું, 'તમને ચટણી બનાવી દઉં?'

પત્નીએ પતિને પૂછ્યું, 'તમારા માટે ચટણી બનાવી દઉં?'

ભાષાની મજા, મજાની ભાષા - 1270


જળસંચયના કામ અંગે, રેમન મેગ્સેસે એવોર્ડ માટે રાજેન્દ્રસિંહના નામ ઉપર કળશ ઢોળવામાં આવ્યો હતો.

જળસંચયના કામ 
અંગે, રેમન મેગ્સેસે એવોર્ડ માટે રાજેન્દ્રસિંહના નામની પસંદગી કરવામાં આવી હતી.

ભાષાની મજા, મજાની ભાષા - 1269


મદારીએ છોકરાને શાપ આપ્યો.
મદારીએ છોકરાને સાપ આપ્યો.

ભાષાની મજા, મજાની ભાષા - 1268


શાપ ન આપવો. 
શ્રાપ તો ન જ આપવો.

SELECTED SONGS OF LATA MANGESHKAR 1940S

 

https://chandrakantha.com/biodata/lata_songs/lata_1940s.shtml


Wednesday, February 2, 2022

प्रसार भारती में न्यूज रीडर और ट्रांसलेटर के पदों पर निकली भर्ती

प्रसार भारती में न्यूज रीडर और ट्रांसलेटर के पदों पर निकली भर्ती, मिलेगी इतनी सैलरी 

प्रसार भारती सचिवालय ने न्यूज रीडर और ट्रांसलेटर की नियुक्ति के लिए नोटिफिकेशन जारी किया है। नोटिफिकेशन के मुताबिक, न्यूज रीडर और ट्रांसलेटर (News Reader & Translator) के पदों के लिए ऑनलाइन आवेदन जमा करने की आखिरी तारीख 28 फरवरी 2022 है।

बता दें कि इस भर्ती अभियान के तहत न्यूज रीडर और ट्रांसलेटर (एनआरटी)-उर्दू के 5 पदों को भरा जाना है। आवेदन करने वाले अभ्यर्थी की उम्र 40 साल से कम होनी चाहिए। चयनित उम्मीदवारों को 40 हजार से 50 हजार के बीच वेतन मिलेगा।

● शैक्षिक योग्यता -

जारी की गई अधिसूचना के मुताबिक, अभ्यर्थी किसी मान्यता प्राप्त विश्वविद्यालय/ संस्थान से अंग्रेजी/ उर्दू/ हिंदी पत्रकारिता/ जन संचार में पीजी/ पीजी डिप्लोमा या उर्दू में स्नातकोत्तर होना चाहिए। इसके अलावा अभ्यर्थी के पास किसी समाचार संगठन (प्रिंट/ टीवी/ डिजिटल प्लेटफॉर्म/ रेडियो) में 3 से अधिक साल का अनुभव होना चाहिए।

​● ऐसे करें आवेदन -

नोटिफिकेशन के मुताबिक, इन पदों के लिए आवेदन करने के पात्र व इच्छुक अभ्यर्थी प्रसार भारती की वेबसाइट https://applications.prasarbharati.org/ पर प्रसार भारती वेबसाइट पर प्रकाशन की तारीख से 30 दिनों के अंदर दस्तावेजों के साथ ऑनलाइन आवेदन कर सकते हैं। आवेदन करने में किसी भी समस्या के मामले में, स्क्रीनशॉट के साथ hrcpbs@prasarbharati.gov.in पर ईमेल किया जा सकता है।


अधिक जानकारी के लिए यहां देखें आधिकारिक अधिसूचना -

https://prasarbharati.gov.in/pbvacancies/ 

©️ Samachar4media

ભાષાની મજા, મજાની ભાષા - 1267

 

વકીલોનું કામ સલાહ આપવાનું હોય છે.

વડીલોનું કામ સલાહ આપવાનું હોય છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1266

 

'આજે ખાવામાં ખીચડી જ છે.'

'આજે ખાવામાં ખીજ ચડી છે.'