Showing posts with label Gujarati Journalism. Show all posts
Showing posts with label Gujarati Journalism. Show all posts

Friday, June 16, 2023

નિબંધ સ્પર્ધા | 'અખબારની આજ અને આવતીકાલ'


માહિતી-સૌજન્ય : 
રમેશ તન્ના
હકારાત્મક પત્રકાર, લેખક, સમાજસેવક
પૂર્વ વિદ્યાર્થી (૧૯૯૧-૧૯૯૩) અને અધ્યાપક (૧૯૯૪-૧૯૯૫), પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Monday, July 11, 2022

મહેશ ઠાકર : સ્મરણો શાશ્વત


Mahesh Thaker / મહેશ ઠાકર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
તસવીર-તારીખ : 09-01-2013


મહેશ ઠાકર
સરળ, સહજ, સાદગીપૂર્ણ, સમર્પિત વ્યક્તિત્વ
વરિષ્ઠ સંપાદક, પત્રકાર, સાપ્તાહિક કતાર 'પેનોરમા'ના સ્તંભલેખક, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ.  

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં, 'સાંપ્રત પ્રવાહો' વિષયના મુલાકાતી અધ્યાપક.
ભણતરનાં વર્ષો (1993-1995) દરમિયાન, અમે મહેશ ઠાકર પાસેથી પત્રકારત્વના પાઠ શીખ્યા હતા.
અમને 'ગુજરાત સમાચાર'ની તાલીમશાળામાં, એમનું માર્ગદર્શન સદાય મળતું હતું.

Monday, June 6, 2022

દિવ્યેશ ત્રિવેદી : સ્મરણોનાં સંપાદનમાં


Photo-courtesy : Rutvik Divyesh Trivedi
છબી-સૌજન્ય : ઋત્વિક દિવ્યેશ ત્રિવેદી


દિવ્યેશ કાંતિલાલ ત્રિવેદી
જન્મ : ૦૬-૦૬-૧૯૫૭, અમદાવાદ
દેહત્યાગ : ૧૨-૦૯-૨૦૦૨, અમદાવાદ
વતન : કપડવંજ
સાહિત્યકાર, અનુવાદક, નવલકથાકાર, પત્રકાર, સંપાદક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગુજરાત યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા.

અમારો ભાષા-સંપાદનનો રસ કેળવવા બદલ દિવ્યેશ કે. ત્રિવેદીને જન્મદિન નિમિત્તે અભિવંદન.

દિવ્યેશ ત્રિવેદીએ વર્ગખંડમાં કહેલું એક વાક્ય આજે પણ બરાબર યાદ છે : 'પત્રકારોએ અહોભાવથી અંજાવું નહીં અને પૂર્વગ્રહથી પીડાવું નહીં.'

દિવ્યેશભાઈ જેવા સો ટચના શિક્ષક અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓની યાદમાં આજે પણ જીવંત છે.

Friday, September 7, 2018

સત્યવીરના સામયિકનો શતાબ્દી-પ્રવેશ




તંત્રી મોહનદાસ કરમચંદ ગાંધીનું 'નવજીવન' વિચારપત્ર (પહેલો અંક : ૦૭-૦૯-૧૯૧૯) આજે એકસોમા વર્ષમાં પ્રવેશ કરે છે. સ્વરાજની અહિંસક લડતના અક્ષરસાક્ષી બનનાર 'નવજીવન'ને અભિવંદન.    

અંક-સૌજન્ય :
https://www.gandhiheritageportal.org/journals-by-gandhiji/navjivan

Wednesday, August 29, 2018

પત્રકાર શીલા ભટ્ટ સાથે ચર્ચા અને ચા


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ઉપક્રમ : પત્રકાર શીલા ભટ્ટ સાથે ચર્ચા અને ચા ('Teascussion' with Journalist Sheela Bhatt)
ઉપસ્થિતિ : શીલા ભટ્ટના પત્રકાર મિત્રો, વરિષ્ઠ સંપાદકો, અને યુવા કતારલેખકો 
તારીખ : ૨૯-૦૮-૨૦૧૮, બુધવાર, નમતા પહોરે સાડા ત્રણ કલાકે
સ્થળ : કર્મ કાફે, 'નવજીવન' પરિસર, અમદાવાદ
આયોજન-સૌજન્ય : ઉર્વીશ કોઠારી