અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Binit Modi. Show all posts
Showing posts with label Binit Modi. Show all posts
Tuesday, September 18, 2018
Thursday, March 2, 2017
સ્મરણો હસતાં-હસતાં
ઉપક્રમ : ઉર્વીશ કોઠારીના હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’નો લોકાર્પણ-કાર્યક્રમ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ
![]() |
| તસવીર-સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/ |
| તસવીર-સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/ |
(ઉભેલા, ડાબેથી) : કેતન રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત મોદી, અશ્વિનકુમાર, ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર, કાર્તિકેય ભટ્ટ, બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા
(છેક આગળ) : આસ્થા-શચિ-ઇશાન કોઠારી
| તસવીર-સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/ |
પહેલી હરોળમાં બેેઠેલા (જમણી બાજુથી ડાબી તરફ) : વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ શાહ, રજનીકુમાર પંડ્યા,
આયેશા ખાન, સોનલ કોઠારી, પૂર્વી ગજ્જર, સલિલ દલાલ, દીપક સોલિયા (છેક પાછળ બેઠેલા), બીરેન કોઠારી (ટેબલ ઉપર બેઠેલા), અશ્વિનકુમાર, અશ્વિની ભટ્ટ, બકુલ ટેલર
Sunday, July 17, 2016
નોખી અને 'નાવી' વાહનપરિચયયાત્રા
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
પત્રકારમિત્ર બિનીત મોદી, કામા હોટેલનો ફોર વ્હીલર રેમ્પ, અને 'નાવી'નવેલી ટુ વહીલર :
આ બધું સમજવા માટે અહીં પહોંચી જાવ :
http://binitmodi.blogspot.in/2016/07/blog-post_23.html
Monday, March 11, 2013
ધીર-ગંભીર નહીં, પણ રુધિરગંભીર મિત્ર
| રક્તમિત્ર બિનીત મોદી Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
ગૂજરાત વિદ્યાપીઠની વ્યાયામશાળામાં, દસમી માર્ચ, બે હજાર તેરના દિવસે
ધીર-ગંભીર નહીં, પણ રુધિરગંભીર મિત્ર બિનીત મોદીનું એકસો એકમું રક્તદાન
ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ, બિનીતભાઈનું સજ્જડ સામાજિક ઉત્તરદાયિત્વ
એમનું પહેલું રક્તદાન ગૂજરાત વિદ્યાપીઠમાં, 1987માં
એકસો એકમું રક્તદાન ગૂજરાત વિદ્યાપીઠમાં, 2013માં
પચીસ વર્ષથી ચાલતી સ્વૈચ્છિક છતાં નિયમિત રક્તદાન પ્રવૃત્તિ
(બિનીત) મોદી, તમે ખરેખર ગુજરાતનું નહીં, ગુજરાતનું ખરેખર ગૌરવ છો!
Subscribe to:
Posts (Atom)

