Monday, December 28, 2020

Sunday, December 27, 2020

પ્રત્યાયન : સ્થાન અને મહત્ત્વ // સંદર્ભ : 'હેલ્લારો' ગુજરાતી ચલચિત્ર

 

Hellaro - Dialogue / Aankho na Paatiya


સર્વસાંધાશૂળ ઉર્ફે ચિકુનગુનિયા /////// હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર

 







* સર્વસાંધાશૂળ ઉર્ફે ચિકુનગુનિયા
'ઉત્સવ', ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), નવેંબર, ૨૦૨૦, પૃષ્ઠ : ૧૩૪-૧૩૬

Journalists jailed or fined for refusing to identify confidential sources, as of 2019


https://www.rcfp.org/jailed-fined-journalists-confidential-sources/

ગુજરાતી શીખીએ હોંશે-હોંશે


http://www.letslearngujarati.com/

Saturday, December 26, 2020

Friday, December 25, 2020

પ્રત્યાયનનાં કાર્યો


Information (માહિતી) 

Instruction (સૂચના)

Entertainment (મનોરંજન) 

Persuasion (સમજાવટ

Debate & Discussion (ચર્ચા-વિચારણા) 

Cultural Promotion (સાંસ્કૃતિક બઢતી) 

Integration (એકતા-અખંડિતતા)

હાઇકુ : કાણું મોજું


સાન્તાક્લૉઝ તો
મૂકશે ભેટ, પણ
મોજું છે કાણું.

- અશ્વિનકુમાર


Thursday, December 24, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1181


તમે સૌથી પહેલાં સ્પષ્ટતા કરો.

તમે સ્પષ્ટતા સૌથી પહેલાં કરો.

ભાષાની મજા, મજાની ભાષા - 1180


ગલ્લાવાળો મોટી ચાની કીટલીનો ઉપયોગ કરતો હતો.

ગલ્લાવાળો ચાની મોટી કીટલીનો ઉપયોગ કરતો હતો.

African Proverb // Lion & Hunter

 


ભાષાની મજા, મજાની ભાષા - 1179


'મારા કારખાનામાં ટોળું રીતસરનું ધસી આવ્યું.' 

(તમારું નસીબ સારું કહેવાય. બાકી તો, ટોળું રીત વિનાનું જ ધસી આવે!)

ભાષાની મજા, મજાની ભાષા - 1178

 

'હું મજામાં છું!' ... ... 'તમે મજામાં હશો!' ... ... 'આપણે બધાં મજામાં રહીશું!!!!!'


વિશ્વમાં મહામારી છે, પરંતુ વાક્યોમાં મહામારી નથી. આથી, વાક્યો વચ્ચે સામાજિક અંતર ન જાળવવા વિનંતિ છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1177


'હું મજામાં છું!'

'તમે મજામાં હશો!'

'આપણે બધાં મજામાં રહીશું!!!!!' 

દરેક વાક્યના છેડે ઉદ્ગારચિહ્ન ન મૂકવું. વળી, વાક્યના છેડે બહુ ઉદ્ગારચિહ્નો ન મૂકવાં. નવાઈ લાગવાની હશે તો વાચનારને લાગશે. લખનારને આટલી બધી નવાઈ શેની લાગવી જોઈએ?

ભાષાની મજા, મજાની ભાષા - 1176


'તમે વધુ ને વધુ કામ કરવાનું કહો છો?'

'તમે વધૂને વધુ કામ કરવાનું કહો છો?'

Sunday, December 20, 2020

દિન-વિશેષ


જાન્યુઆરી

૦૧ : મહાદેવ દેસાઈ જન્મદિન 
૦૩ : ડૉ. સુશીલા નૈયર નિધન-દિન
૧૩ : આચાર્ય ગિદવાણી નિધન-દિન
૨૬ : ગણતંત્ર દિવસ 
૩૦ : મહાત્મા ગાંધી નિર્વાણ-દિન

ભાષાની મજા, મજાની ભાષા - 1175

 

ધાબુ કે ધાબું?

ગમે તેટલું સાફ કરો તોય એકાદ રજકણ રહી જાય એ 'ધાબું'!


ભાષાની મજા, મજાની ભાષા - 1174


'તમે ખાસી ખાંસી ખાઈ રહ્યા છો.'

INDIAN READERSHIP SURVEY 2019 Q4


https://mruc.net/uploads/posts/ab71f971df5abf07040e1435bf4fcfe3.pdf

ગાંધીજી કહે છે : અધ્યાપકો અને શિક્ષકો વિશે


"અધ્યાપકો અને શિક્ષકોને વિદ્યાર્થીઓમાં પ્રિય થવું હોય તો તેમની પ્રવૃત્તિઓ ને આકાંક્ષાઓમાં - તે હાનિકર્તા કે અનીતિમય ન હોય ત્યાં સુધી - પૂરેપૂરો ભાગ લેવો જ જોઈએ."

- ગાંધીજી 

સિમલા, સપ્ટેમ્બર ૨૯, ૧૯૪૦

'હરિજન', ૦૬-૧૦-૧૯૪૦
ભાષાંતર : 'હરિજનબંધુ', ૧૯-૧૦-૧૯૪૦

આઘાતક માહિતીક્રાન્તિ // સુમન શાહ


https://ekatra.pressbooks.pub/sumanshahninibandhsrushti/chapter/%e0%aa%86%e0%aa%98%e0%aa%be%e0%aa%a4%e0%aa%95-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf/


'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : સુમન શાહની નિબન્ધસૃષ્ટિ

(સૌજન્ય : અતુલ રાવલ, પ્રકાશક, એકત્ર ફાઉન્ડેશન)

Friday, December 18, 2020

જયંત મેઘાણી : ગ્રંથસભર ગોષ્ઠિયોગ


Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

અપૂર્વ આશર, તોરલ પટેલ, જયંત મેઘાણી, રમેશ દવે, શિવજી આશર, સંજય શ્રીપાદ ભાવે
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photographs : Dr. Ashwinkumar / તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
'કર્મ' કાફે, 'નવજીવન' પરિસર, અમદાવાદ
તારીખ : ૦૪-૦૭-૨૦૧૫   

Wednesday, December 16, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1173


સિત્તેર ટકા લોકો માસ્ક પહેરે તો કોરોના નાબૂદ થાય.
લોકો સિત્તેર ટકા માસ્ક પહેરે તો કોરોના નાબૂદ ન થાય. (!)

ભાષાની મજા, મજાની ભાષા - 1172


'પોકેટ મની'ની જગ્યાએ 'ખિસ્સાખર્ચ' જેવો શબ્દ વાપરવા જેવો છે!

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ ///////// ડૉ. અશ્વિનકુમાર


https://opinionmagazine.co.uk/details/6702/gandhi-sangmaam-sardarna-vyanga

Saturday, December 12, 2020

સ્મરણો : છુકછુક!


પૂર્વ વિદ્યાર્થી હિરેન દુબળાએ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ થયાના સમાચાર આપ્યા. અમે વિદ્યાર્થીઓને લઈને આ રેલગાડી દ્વારા બીલીમોરાથી વઘઈ પહોંચ્યા હતા. ઈ.સ. ૨૦૧૮માં ડાંગ જિલ્લામાં કરેલી ગ્રામજીવનયાત્રા સાથે આ રેલપ્રવાસની યાદો જોડાયેલી છે.



Tuesday, December 8, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1171


થાળીમાં ભાત આપો. ()

થાળીમાં ભાત પીરસો. ()

થાળીમાં ભાત નાખો. ()

ભાષાની મજા, મજાની ભાષા - 1170


કચરાપેટીમાં કચરો નાખો. ()

કચરાપેટીમાં કચરો પીરસો. ()

George Bernard Shaw // Documentary


https://www.nobelprize.org/prizes/literature/1925/shaw/documentary/

પ્રત્યાયન : પ્રક્રિયા અને તત્ત્વો // Communication : Process & Elements






Friday, December 4, 2020

જયંત મેઘાણી : પાનાં ફેરવીશું પુસ્તકોનાં, ને તમે યાદ આવશો

 

જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



જયંત ઝવેરચંદ મેઘાણી 
વાચક, પ્રકાશક, પ્રસારક, લેખક, અનુવાદક 
અવતરણ : ૧૦-૦૮-૧૯૩૮
અવસાન : ૦૪-૧૨-૨૦૨૦

Wednesday, December 2, 2020

All About Contempt of Courts Act, 1971


https://doj.gov.in/sites/default/files/contempt.pdf

https://doj.gov.in/sites/default/files/%E0%A4%A8%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE%E0%A4%AF%E0%A4%BE%E0%A4%B2%E0%A4%AF%20%E0%A4%85%E0%A4%B5%E0%A4%AE%E0%A4%BE%E0%A4%A8%E0%A4%A8%E0%A4%BE%20%E0%A4%85%E0%A4%A7%E0%A4%BF%E0%A4%A8%E0%A4%BF%E0%A4%AF%E0%A4%AE%201971.pdf 

All About Contempt of Courts Act, 1971

https://www.latestlaws.com/articles/all-about-contempt-of-courts-act-1971-by-monika-rahar/ 

https://indiankanoon.org/doc/1396751/ 

https://www.drishtiias.com/hindi/daily-updates/daily-news-analysis/contempt-of-court#:~:text=%E0%A4%A8%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE%E0%A4%AF%E0%A4%BE%E0%A4%B2%E0%A4%AF%20%E0%A4%95%E0%A4%BE%20%E0%A4%85%E0%A4%B5%E0%A4%AE%E0%A4%BE%E0%A4%A8%E0%A4%A8%E0%A4%BE%20%E0%A4%85%E0%A4%A7%E0%A4%BF%E0%A4%A8%E0%A4%BF%E0%A4%AF%E0%A4%AE%2C%201971,%E0%A4%85%E0%A4%B5%E0%A4%AE%E0%A4%BE%E0%A4%A8%E0%A4%A8%E0%A4%BE%20%E0%A4%AE%E0%A5%87%E0%A4%82%20%E0%A4%AC%E0%A4%BE%E0%A4%81%E0%A4%9F%E0%A4%BE%20%E0%A4%97%E0%A4%AF%E0%A4%BE%20%E0%A4%B9%E0%A5%88%E0%A5%A4

https://thewirehindi.com/tag/contempt-of-courts-act-1971/

https://www.newsclick.in/sc-stays-meghalaya-hcs-contempt-order-against-shillong-times-editor

https://rsf.org/en/news/outrageous-contempt-court-convictions-northeastern-india 

English Speaking


English Speaking


ભાષાની મજા, મજાની ભાષા - 1168


તમે 'પક્રિયા' કરી કે 'પ્રકિયા' કે પછી છેવટે 'પ્રક્રિયા' કરી?!

Tuesday, December 1, 2020

आचार्य काकासाहेब कालेलकर जी के समन्वय विचारों पर परिचर्चा


आचार्य काकासाहेब कालेलकर


Communication Today : A Double-Blind Peer Reviewed Bilingual Media Quarterly

 

Communication Today


Communication // Definitions


https://dictionary.cambridge.org/dictionary/english/communication

https://www.merriam-webster.com/dictionary/communication#:~:text=%3A%20the%20act%20or%20process%20of,letter%2C%20telephone%20call%2C%20etc.

https://www.spit.ac.in/wp-content/uploads/2011/02/Communication#:~:text=Keith%20Davis%3A%20Communication%20is%20a,from%20one%20person%20to%20another.&text=William%20Newman%20and%20Charles%20Summer,is%20a%20bridge%20of%20meaning.

https://www.coursehero.com/file/p5nj8kh/12-Definitions-of-Communication-Different-scholars-have-defined-communication/