Showing posts with label Book-quotation. Show all posts
Showing posts with label Book-quotation. Show all posts

Tuesday, July 8, 2014

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


“એક એવું પુસ્તકાલય સ્થાપવું અને નિભાવવું જેમાં સાંસ્થાનિક અને વિદેશી કાયદાનાં પુસ્તકો અને સામયિકો ઉપરાંત પ્રવાસીઓને ઉપયોગી બીજાં તમામ ખાસ પુસ્તકો રાખવામાં આવે.”

મોહનદાસ કરમચંદ ગાંધી

માર્ચ૧૯૧૫ // (૧૩:૩૯)


Sunday, July 6, 2014

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


“જે કાંઈ ધર્મપુસ્તકો વાંચો તેમાં સત્ય કેટલું સમાયેલું છે તેનો વિચાર કરજો. જો સત્યને પકડી રાખશો તો તમારી ફતેહ છે.”

મોહનદાસ ગાંધી

‘ગુજરાતી’૨૧-૦૨-૧૯૧૫ // (૧૩:૨૨)


Friday, July 4, 2014

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


“રહસ્ય માત્ર આપણા ધર્મનાં પુસ્તકોમાં જ નહીં પણ અન્ય ધર્મનાં પુસ્તકોમાં પણ સમાયેલું છે.”

મો.ક. ગાંધી

‘કાઠિયાવાડ ટાઇમ્સ’, ૧૭-૦૨-૧૯૧૫ // (૧૩:૨૨)

Saturday, January 5, 2013

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


" ... હું માનું છું કે જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંત સહેલાઈથી વેઠી શકે છે."

ગાંધીજી 

'મારો જેલનો અનુભવ'

નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ 
ત્રીજી આવૃત્તિ, ૧૯૫૯
પૃ.૨૧