Showing posts with label ISSN. Show all posts
Showing posts with label ISSN. Show all posts

Wednesday, August 3, 2016

ISSN માન્યતાપ્રાપ્ત કેટલાંક સામયિકો :

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

-----------------------------------------------------------------------------------

'અભિદૃષ્ટિ' (ISSN 0971-6629)
'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046) 
'આદિત્ય કિરણ' (ISSN 0974-4657)
'આદિલોક' (ISSN 2250-1517)
'પરબ' (ISSN O250-9747 ) 
'વિ-વિદ્યાનગર' (ISSN 0976-9609) 
'વિદ્યાપીઠ' (ISSN 0976-5794)
'સમાજકારણ' (ISSN 2319-3522)
'હયાતી' (ISSN 2231-0282)

Wednesday, February 20, 2013

સંસ્થાનમાન્ય સંશોધનાત્મક લેખન : ૨૦૧૩-૨૦૨૫ || ડૉ. અશ્વિનકુમાર


* પૂતળીબાઈના પુત્ર : પોતાના પૂતળા પરત્વે
'વિ-વિદ્યાનગર '(ISSN 0976-9809)
સળંગ અંક : 516, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 28-29

* ગાંધીજીના પત્રકારત્વમાં લૈંગિક સમાનતા થકી સંપોષિતતાનો વિમર્શ
'વિદ્યાપીઠ' ત્રિમાસિક (ISSN 0976-5794)
વર્ષ : ૫૨, અંક : ૦૪, ઓક્ટોબર-ડિસેમ્બર : ૨૦૧૪, પૃષ્ઠ : ૯૫-૧૦૦

* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
'સમાજકારણ' (ISSN 2319-3522) 
(ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર)
વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦

* આચાર્ય કૃપાલાની : પ્રત્યાયક તરીકે
(Acharya Kripalani: As a Communicator)
'વિદ્યાપીઠ' ત્રૈમાસિક 
(ISSN 0976-5794) 
(ગૂજરાત વિદ્યાપીઠનું સંશોધન સામયિક, પીયર રીવ્યૂડ જર્નલ)
વર્ષ : ૬૧, અંક : ૧-૪, જાન્યુઆરી-ડિસેમ્બર, ૨૦૨૩, પૃષ્ઠ : ૯૬-૧૦૩

* આદિ અંત્યજ-અવધૂત : મામાસાહેબ ફડકે
'વિદ્યાપીઠ' ત્રૈમાસિક 
(ISSN 0976-5794)
(ગૂજરાત વિદ્યાપીઠનું સંશોધન સામયિક, પીયર રીવ્યૂડ જર્નલ)
વર્ષ : ૬૩, અંક : ૧, જાન્યુઆરી-માર્ચ, ૨૦૨૫, પૃષ્ઠ : ૦૦-૦૦