અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label NSS-Camp-2023. Show all posts
Showing posts with label NSS-Camp-2023. Show all posts
Thursday, April 20, 2023
Tuesday, April 11, 2023
રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું આયોજન
રાષ્ટ્રીય સેવા યોજના
શિબિરાર્થીઓ માટેનું આયોજન
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ક્રમ | સમય | પ્રવૃત્તિ |
૧ | ૫:30 | ઉત્થાન |
૨ | ૫:૪૫થી ૬:૩૦ | પ્રભાતફેરી અને પ્રાર્થના |
૩ | ૬:૩૦થી ૭ | હળવી કસરત |
૪ | ૭ થી ૭:૩૦ | ચા |
૫ | ૭:૩૦ થી ૯:૩૦ | શ્રમકાર્ય અને સફાઈકાર્ય |
૬ | ૯:૩૦ થી ૧૦ | સ્નાન |
૭ | ૧૦ થી ૧૧ | રસોઈ અને ભોજન |
૮ | ૧૧ થી ૧ | બૌદ્ધિક સત્ર |
૯ | ૧ થી ૨:૩૦ | વિશ્રાંતિ અને વાંચન |
૧૦ | ૨:૩૦ થી ૩ | હળવો નાસ્તો |
૧૧ | ૩ થી ૪ | સર્જનાત્મક પ્રવૃત્તિ |
૧૨ | ૪ થી ૫ | રમત-ગમત |
૧૩ | ૫ થી ૭ | લોકસંપર્ક અને ગ્રામચેતના |
૧૪ | ૭ થી ૮ | રસોઈ અને ભોજન |
૧૫ | ૮ થી ૯:૩૦ | ચર્ચાસત્ર અને શિબિર-સમીક્ષા |
૧૬ | ૯:૩૦ થી ૧૦:૩૦ | અહેવાલ અને રોજનીશી-લેખન |
૧૭ | ૧૦:૩૦ | શયન |
શિબિર-તારીખ : ૨૦-૦૪-૨૦૨૩, ગુરુવારથી ૨૬-૦૪-૨૦૨૩, બુધવાર
શિબિર-સ્થળ : પ્રાથમિક શાળા પરિસર,
ગામ : બડોદરા,
તા : દસક્રોઈ, જિલ્લો : અમદાવાદ
Monday, April 10, 2023
રાષ્ટ્રીય સેવા યોજના શિબિર : કેટલીક સૂચનાઓ
ગૂજરાત વિદ્યાપીઠનું ઓળખપત્ર સાથે રાખવું.
ખાદીનો માન્ય ગણવેશ અને ખાદીનાં અન્ય વસ્ત્રો ગૌરવથી ધારણ કરવાં.
જરૂરી વસ્તુઓ સાથે લઈને આવવું.
સહેલાઈથી ઊંચકી શકાય એટલો જ સામાન લાવવો.
જરૂરી દવાઓ સાથે રાખવી.
ગ્રામીણ જીવન અને શિબિરના નિયમો ધ્યાનમાં રાખવાં.
સ્થાનિક સંસાધનોનો વિવેકપૂર્વક અને ચીવટપૂર્વક ઉપયોગ કરવો.
શિબિરનું સમયપત્રક જાળવવું.
શિબિરનો રોજેરોજનો અહેવાલ લખતાં રહેવું.
ગરમીની ઋતુમાં માથું ઢાંકવું.
પાણીની બાટલી લાવવી.
સ્વયંશિસ્તમાં છતાં આનંદમાં રહેવું!
Subscribe to:
Posts (Atom)
