Monday, January 29, 2024

James Augustus Hicky: The British of Calcutta who spoke against imperial rule


https://www.getbengal.com/details/james-augustus-hicky-the-british-of-calcutta-who-spoke-against-imperial-rule


James Augustus Hicky - First Indian Newspaper Founder || History Flame


https://historyflame.com/james-augustus-hicky/


The arrest of the man who started the first newspaper in Asia | Andrew Otis


https://caravanmagazine.in/books/excerpt-hicky-bengal-gazette

Excerpt: Hicky’s Bengal Gazette; The Untold Story of India’s First Newspaper | Andrew Otis || Hindustan Times


https://www.hindustantimes.com/books/excerpt-hicky-s-bengal-gazette-the-untold-story-of-india-s-first-newspaper-by-andrew-otis/story-vS9m7V0mrUIUjBCHwsWExL_amp.html 


Thursday, January 25, 2024

Job @ Akashvani


https://x.com/airnewsalerts/status/1750391703608209838?t=62RwscqaC_UISmC52txXLw&s=08

Job @ Prasar Bharati


https://www.prasarbharati.gov.in/pbvacancies/

Job @ ETV BHARAT


ETV BHARAT ગુજરાત  ન્યૂઝ પોર્ટલ સાથે  સ્ટ્રીંગર સાથે જોડાવવાની તક 

ETV BHARAT એ નેશનલ ન્યૂઝ પોર્ટલ છે.  
ETV BHARATનું ગુજરાતીમાં ન્યૂઝ-કન્ટેન્ટ પોર્ટલ છે.

હાલ નીચેના જિલ્લામાં સત્વરે ન્યૂઝ સ્ટ્રીંગરની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ છે.

અમરેલી, દેવભૂમિ દ્વારકા, બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો

બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ (રૂરલ)

વડોદરા (સિટી રિપોર્ટર), સુરત (શહેરમાં સ્ટ્રીંગર)

આ સાથે રાજ્યના તાલુકા સ્તરે પણ જેને રસ હોય એ પોતાનો બાયોડેટા મોકલી શકે છે.

ઈ-મેઈલ :


પ્રજાસત્તાક દિન


https://gujarativishwakosh.org/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%95-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8/

Friday, January 12, 2024

લઘુ શોધનિબંધ | બાહ્ય મૌખિક પરીક્ષા


વર્ષ : ૦૨ | સત્ર : ૦૩

લઘુ શોધનિબંધની બાહ્ય મૌખિક પરીક્ષાની તારીખ, સમય, સ્થળની વિગતો બરાબર તપાસી લેવી.

વિદ્યાર્થીઓના પરીક્ષા-બેઠક-ક્રમ અનુસાર પરીક્ષા લેવાશે.

મોબાઈલ ફોન લીધા વગર અને ઓળખપત્ર લઈને જ પરીક્ષાખંડમાં પ્રવેશ કરવો.

ગેરહાજર વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી વખત લેવામાં નહીં આવે.

વિદ્યાર્થીઓએ પોતાનો લઘુ શોધનિબંધ લઈને જ આવવું.

લઘુ શોધનિબંધનો એકેએક અક્ષર વાંચીને જ આવવું.

વિદ્યાર્થીના લઘુ શોધનિબંધની એક પ્રત, બાહ્ય પરીક્ષકને મૂલ્યાંકન માટે અગાઉથી જ આપવામાં આવી હોય છે. આથી, બાહ્ય પરીક્ષક પ્રશ્નો પૂછતી વખતે જે પાનું ખોલવાનું કહે એ પાનું, પોતાની પાસે રહેલી નિબંધની પ્રતમાંથી ખોલીને, એના આધારે સંતોષકારક જવાબો આપવા.

પરીક્ષા માટે શુભેચ્છાઓ.

Monday, January 1, 2024

UNTO THIS LAST


"Friend, I do thee no wrong. 

Did not thou agree with me for a penny?

Take that thine is, and go thine way,

I will give unto this last as unto thee..."


“ભલા માણસ, હું તને તો કંઈ અન્યાય કરતો નથી.

તેં શું મારી સાથે મહેનતાણાની એક પેની કબૂલી ન હતી?

તો પછી જે તારું છે તે લઈને તું તારે રસ્તે પડ.

હું તો જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપીશ...”

બાઇબલ, સેંટ મેથ્યુ, 20-13-'14

Gandhian Perspective of Development | Dr. Usha Thakker


https://www.mkgandhi.org/articles/gandhian-perspective-of-development.html

Social Media in India - 2023 : Stats & Platform Trends


https://oosga.com/social-media/ind/


લઘુ શોધનિબંધની વિગતો | સત્ર : ત્રણ


વિદ્યાર્થીનું ગુજરાતીમાં પૂરું નામ :
વિદ્યાર્થીનું અંગ્રેજીમાં પૂરું નામ :

પરીક્ષા બેઠક-ક્રમાંક :

લઘુ શોધનિબંધનું ગુજરાતી શીર્ષક :
લઘુ શોધનિબંધનું અંગ્રેજી શીર્ષક :

ઉપરોક્ત વિગતો અનુસાર જ ગુણપત્રક બનશે.
વિદ્યાર્થીમિત્રોએ ઉપરોક્ત વિગતો તાત્કાલિક મોકલવી.

ગ્રંથ-ગુલાલ | કૃતિકોશ (૧૮૦૧−૨૦૦૦) | સંપાદક : રમણ સોની


અર્વાચીન ગુજરાતી સાહિત્યના, ઈ.૨૦૦૦ સુધીમાં પ્રકાશિત સર્વ ગ્રંથોની વિગતોને સ્વરૂપવાર અને સમયાનુક્રમે રજૂ કરતો સંદર્ભકોશ



સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૨૪


ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજી વિશે ... રાજેન્દ્રપ્રસાદ


" ... ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છૂપો ખજાનો સંઘરાયેલો છે કે જેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે લઈ શકશે. "

રાજેન્દ્રપ્રસાદ
રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી
જાન્યુઆરી ૧૬, ૧૯૫૮