Sunday, November 29, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1167


અમેરિકામાં દુનિયાભરના લોકો રૂપિયા કમાવા માટે આવે છે. 
અમેરિકામાં દુનિયાભરના લોકો નાણાં કમાવા માટે આવે છે. 

Sunday, November 22, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1165


તે માણસ નશામાં ધૂત હતો.

તે માણસ નશામાં ધુત હતો.

ભાષાની મજા, મજાની ભાષા - 1164


બારાને વાર ઓરવામાં વાર થઈ!

ભાષાની મજા, મજાની ભાષા - 1163


ગુજરાતી ભાષામાં 'લાડુ રજા માગે છે' અર્થાત્ લાડુ પીરસવાનું હવે બંધ થાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1162


તે ચીંથરેહાલ હાલતમાં હતો.

તે ચીંથરેહાલ હતો.
 

અંગ્રેજી ભાષા, દેશી મજા : 154


જરૂર જણાય તો રિપીટ કરો, પણ ફરી વાર રિપીટ ન કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 1161

 

'નવજીવનેએમ નહીં, 'નવજીવનસાપ્તાહિકે એમ શબ્દપ્રયોગ કરવો.


ભાષાની મજા, મજાની ભાષા - 1160


'નિયમોની ઐસીતૈસી કરીનેજેવા શબ્દપ્રયોગની જગ્યાએ 'નિયમોની પરવા કર્યા વગરજેવો શબ્દપ્રયોગ કરી શકાય.


ભાષાની મજા, મજાની ભાષા - 1159

 

'પશ્ચાત્અને 'પાશ્ચાત્ય' એ બન્ને શબ્દોમાં ફેર છે.


Saturday, November 21, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 153

 

કેટલાક લોકો ભલે 'ઇલેક્ટ્રિકસિટી' બોલેપણ આપણે તો 'ઇલેક્ટ્રિસિટીજ બોલવું!


ભાષાની મજા, મજાની ભાષા - 1158


વાતચીતમાં ક્યારેક આવો વાક્યપ્રયોગ સાંભળવા મળે છે :
 
'એમને ઘરનું મકાન છે!'

ભાષાની મજા, મજાની ભાષા - 1157


નાનકડો ફેર શોધીને કહો કે, કયું વાક્ય સાચું છે? : 

'એમનાં માતાપિતાએ ઘણું વેઠવું પડ્યું છે.' 

'એમનાં માતાપિતાએ ઘણું વેઠવું પડયું છે.' 


ભાષાની મજા, મજાની ભાષા - 1156

 

આ ત્રણ પૈકી કયું વાક્ય સુધારવું પડે એમ છે? :

'મારો મિત્ર કહે છે કેએનું ઘર પીડીપીયુ યુનિવર્સિટી પાસે આવેલું છે.'

'મારો મિત્ર કહે છે કેએનું ઘર પીડીપીયુ પાસે આવેલું છે.'

'મારો મિત્ર કહે છે કેએનું ઘર પીડીપી યુનિવર્સિટી પાસે આવેલું છે.'



ભાષાની મજા, મજાની ભાષા - 1155


સાચો શબ્દ કયો?

'અર્ઘ્ય', 'અર્ધ્ય'કે બન્ને શબ્દો સાચા છે?


Friday, November 20, 2020

સ્મરણો : શાશ્વત


જ્યોત્સના (પારંગત-પત્રકારત્વ : ૧૯૯૪-૧૯૯૬)

અશ્વિન (પારંગત-પત્રકારત્વ : ૧૯૯૫-૧૯૯૭)

હેતલ (પારંગત-પત્રકારત્વ : ૧૯૯૫-૧૯૯૭)

     ઝસ્મિતા (પારંગત-પત્રકારત્વ : ૨૦૦૦-૨૦૦૨)  

રોહિણી (પારંગત-પત્રકારત્વ : ૨૦૦૬-૨૦૦૮)

ભારતી (પારંગત-પત્રકારત્વ : ૨૦૧૦-૨૦૧૨)

અજય (પારંગત-પત્રકારત્વ : ૨૦૧૫-૨૦૧૭)

Thursday, November 19, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1154


શબ્દમાં અનુસ્વારના સ્થાનને ફેરવો અને વાક્યના અર્થની પથારી ફેરવો :

બે ગાડાં લાવવાની મજૂરી કોણે આપી?
બે ગાંડા લાવવાની મંજૂરી કોણે આપી?

ભાષાની મજા, મજાની ભાષા - 1153


અનુસ્વાર મૂકતી વખતે ગાફેલ રહેશો તો 'મંદિરા' તરત જ 'મદિરા'માં ફેરવાઈ જશે!

ભાષાની મજા, મજાની ભાષા - 1152


પક્ષી ને બચ્ચાં મરી ગયાં.

પક્ષી ને બચ્ચાં મળી ગયાં. 

ભાષાની મજા, મજાની ભાષા - 1151


પક્ષીને બચ્ચાં મળી ગયાં. 

પક્ષી ને બચ્ચાં મળી ગયાં. 


ભાષાની મજા, મજાની ભાષા - 1150


'બહારની કોઈ વ્યક્તિને પૂછ્યા વિના દુકાનની અંદર પ્રવેશ કરવો નહીં.' 

'બહારની કોઈ વ્યક્તિ પૂછ્યા વિના દુકાનની અંદર પ્રવેશ કરવો નહીં.'


ભાષાની મજા, મજાની ભાષા - 1149


માર્ચ, ૧૯૨૨માં 'યંગ ઇંડિયા'માં પ્રકાશિત થયેલા લેખો બદલ ગાંધીજી ઉપર 'રાજદ્રોહ'નો મુકદ્દમો ચલાવવામાં આવ્યો. 

'યંગ ઇંડિયા'માં પ્રકાશિત થયેલા લેખો બદલ ગાંધીજી ઉપર માર્ચ, ૧૯૨૨માં 'રાજદ્રોહ'નો મુકદ્દમો ચલાવવામાં આવ્યો.

ભાષાની મજા, મજાની ભાષા - 1148


પૂજ્ય બાપુએ ૧૮૮૭માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. 

મો.ક. ગાંધીએ ૧૮૮૭માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી.

ભાષાની મજા, મજાની ભાષા - 1147


ગાંધીજીએ સ્વર્ગસ્થ સરદારને સંદેશો મોકલ્યો. 

ગાંધીજીએ સરદારને સંદેશો મોકલ્યો. 

Wednesday, November 18, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1146


આજથી બરાબર બે દિવસ બાદ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આવશે. 

એકત્રીસ ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. 

Sunday, November 15, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1143


'ખળું પાકી જવું' અર્થાત્ 'લાભ થવો'

(સૌજન્ય : મંગુબેન ઠાકોર, મેરા, ૧૫-૧૧-૨૦૨૦)

Wednesday, November 11, 2020

Sunday, November 8, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1137


'રોટલી પૂરી થઈ ગઈ.' (જ્યારે બરાબર ન બની હોય ત્યારે!) 
'રોટલી પૂરી થઈ ગઈ.' (જ્યારે બહુ સારી બની હોય ત્યારે!)

Friday, November 6, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1135


જે વિધવા હોય એ સ્ત્રી જ હોય તો, 'વિધવા સ્ત્રી' લખવાની શી જરૂર છે?!
 

Wednesday, November 4, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1133


'સસ્તા અનાજની દુકાને, માજીનો નંબર ક્યારે આવશે?'
'સસ્તા અનાજની દુકાને, માજીનો વારો ક્યારે આવશે?'

Tuesday, November 3, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1132


માણસે સારાં સત્કર્મો કરવાં જોઈએ.

માણસે સત્કર્મો કરવાં જોઈએ.

માણસે સારાં કર્મો કરવાં જોઈએ.

Monday, November 2, 2020

ભારતી : અંતરિયાળ આદિલોકની આશા


ભારતી : આત્મવિશ્વાસની અભિવ્યક્તિ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ભારતી : અભિવાદન અને અભિનંદન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ભારતી : અનુભવના ઓટલે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર





લેખ-સૌજન્ય : મહેશ શાહ, વરિષ્ઠ પત્રકાર, 'ચિત્રલેખા' સાપ્તાહિક, ૦૨-૧૧-૨૦૨૦    


આશિષ કક્કડનું મિત્રમંડળીમાંથી આમ અચાનક ઊઠી જવું


આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

દીપક સોલિયા સાથે આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


આશિષ કક્કડ, બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર
અવતરણ : ૨૧-૦૫-૧૯૭૧
અવસાન :  ૦૨-૧૧-૨૦૨૦

ભાષાની મજા, મજાની ભાષા - 1131


ગુજરાતી ભાષામાં 'હેર-સ્ટાઈલ'ની જગ્યાએ 'કેશ-શૈલી' કે 'વાળ-વટ' જેવા શબ્દો ઓળવા જેવા ખરા!

Sunday, November 1, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1130


'તમે વાળની હેર-સ્ટાઈલ બદલી કાઢી છે?'



'તમે વાળની ઢબ બદલી કાઢી છે?'

'તમે હેર-સ્ટાઈલ બદલી કાઢી છે?'

Copyright : Cases and Challenges


https://www.mondaq.com/india/copyright/655852/copyright-law-in-india-everything-you-must-know

https://www.ndtv.com/topic/copyright-infringement

https://www.intepat.com/blog/copyright/5-copyright-cases-2019-india/

https://www.latestlaws.com/articles/online-piracy-and-copyright-infringement-issues-and-challenges-by-princess-kalyani/#_ftnref3

https://www.irro.org.in/lessons-to-learn-from-famous-copyright-infringement-cases/

https://www.mondaq.com/india/copyright/942020/masakali-20-and-many-more-copyright-infringement-in-indian-film-industry-continues

https://navbharattimes.indiatimes.com/metro/delhi/other-news/copyright-what-does-the-law-say/articleshow/58316948.cms

https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/CprAct.pdf