Showing posts with label Pranjivan Vidyarthi Chhatralay. Show all posts
Showing posts with label Pranjivan Vidyarthi Chhatralay. Show all posts

Thursday, July 21, 2022

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૧

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના વિદ્યાર્થીઓ, પત્રકારત્વ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચાના વિષયો : ગૂજરાત વિદ્યાપીઠમાં ઉમાશંકર જોશીનો નિવાસ-સમય, અમદાવાદમાં ઉમાશંકર જોશીનું 'સેતુ' નિવાસ-સ્થાન

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૨

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચા-વિષય : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક, અને 'સંસ્કૃતિ' સામયિક, કટોકટીકાળમાં ઉમાશંકર

વિશેષ વ્યાખ્યાન : ડૉ. ગૌરાંગ જાની, વરિષ્ઠ સમાજશાસ્ત્રી અને સંલગ્ન પ્રાધ્યાપક, સમાજશાસ્ત્ર વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વ્યાખ્યાન-વિષય : જાહેર જીવનના સર્જક ઉમાશંકર જોશી સાથેનાં યાદગાર સ્મરણો 

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૦૧:૦૦થી ૦૨:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Saturday, July 21, 2018

સમાજ-જીવનના સર્જક ઉમાશંકર જોશીના જન્મદિનની ઉજવણી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉપક્રમ : સમાજ-જીવનના સર્જક ઉમાશંકર જોશીના જન્મદિનની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું સમાજધર્મી પત્રકારત્વ
તારીખ : ૨૧-૦૭-૨૦૧૮, શુક્રવાર
સમય : સવારના ૦૯:૦૦થી ૧૦:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Saturday, July 22, 2017

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / વર્ષ : ૨૦૧૭

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે રમેશભાઈ બારોટ
સંગત : સંગીત-શિક્ષક રમેશભાઈ બારોટ દ્વારા ઉમાશંકર જોશીનાં ગીતોની પ્રસ્તુતિ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું 'સંસ્કૃતિ'પૂર્ણ પત્રકારત્વ અને '૩૧માં ડોકિયું પુસ્તક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૭, શુક્રવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Thursday, July 21, 2016

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૧

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની પૂર્વ સવારે ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ શ્રવણ
કાર્યક્રમ-સામગ્રી : ''૩૧ માં ડોકિયું'(રોજનીશી)નો પરિચય
તારીખ : ૨૦-૦૭-૨૦૧૬, બુધવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૨

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીના અસલ અવાજમાં 'ભોમિયા વિના ભમવા'તા ડુંગરા ...'નું પઠન
કાર્યક્રમ : http://www.umashankarjoshi.in/ વેબ-સાઇટનો પરિચય અને ઉમાશંકર જોશીની તસવીરોના આધારે તેમનાં જીવન-કવનનો પરિચય     
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૩

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ રમેશભાઈ બારોટ
સંગત : રમેશભાઈ બારોટ સાથે વિદ્યાર્થીઓએ કર્યું ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ ગાન
કાર્યક્રમ-સામગ્રી : 'સંસ્કૃતિ' સામયિકમાં પ્રગટ થયેલા ઉમાશંકર જોશીના સંપાદકીય લેખો અને ઉમાશંકર જોશીનું સમાજ-નિસબતી પત્રકારત્વ       
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૪

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ રમેશભાઈ બારોટ
સંગત : રમેશભાઈ બારોટ સાથે વિદ્યાર્થીઓએ કર્યું ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ ગાન
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશીના ''૩૧માં ડોકિયું'(વાસરિકા) પુસ્તકમાંથી વાચન અને 'ગોષ્ઠિ' (નિબંધ) પુસ્તકમાંથી 'સારથિધર્મ પત્રકારત્વ'ની ચર્ચા
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૦૧:૦૦થી ૦૨:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Wednesday, July 22, 2015

જાહેર જીવનના કવિનું સ્મરણ : ૦૧ / ૨૦૧૫

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના, પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશીનાં ગીતોનું શ્રવણ અને ઉમાશંકર જોશીનું શબ્દ-વિશ્વ
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : કાર્યક્રમ-સર્જન ખંડ, દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

જાહેર જીવનના કવિનું સ્મરણ : ૦૨ / ૨૦૧૫

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટની સામગ્રીનું દર્શન અને શ્રવણ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક અને 'સંસ્કૃતિ' સામયિક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૦૩:૪૫થી ૦૫:૧૫
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Monday, July 21, 2014

કવિની યાદ, કવિને યાદ / ૨૦૧૪

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ૨૧-૦૭-૨૦૧૪ના રોજ, બપોરે ૧૨:૦૦થી ૦૨:૦૦ના સમયગાળામાં કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીનો જન્મદિવસ (૨૧-૦૭-૧૯૧૧) માણ્યો. પ્રારંભમાં, ઉમાશંકર જોશીએ લખેલાં કેટલાંક ગીતોનું દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ કક્ષમાં ધ્વનિ-મુદ્રણ સંભળાવ્યું. ત્યાર પછી, ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય કરાવ્યો. બાદમાં અમે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં આવેલા 'ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ'ની મુલાકાત લીધી. ઉમાશંકર જોશીના વિદ્યાપીઠ-રોકાણનાં સ્મરણોને આલેખતા પુસ્તક '૩૧માં ડોકિયું નો આસ્વાદ કરાવ્યો. કાર્યક્રમના અંતે 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટના કંઠે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."ના ગાન સાથે અમે કવિના શબ્દોને કાયમ માટે હૃદયસ્થ કર્યા.

Wednesday, January 16, 2013

ઉમાશંકર જોશી જન્મ-શતાબ્દી // ૨૦૧૧ //

તસવીર-સૌજન્ય : ઉમાશંકરજોશીડોટઇન 

ઉમાશંકર જોશી (૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી નિમિત્તે, પત્રકારત્વ વિભાગ (ગૂજરાત વિદ્યાપીઠ)ના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય અને આસ્વાદ કરાવ્યો. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીનાં લેખો-કવિતાનું પઠન કર્યું. સમાપને 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."નું ગાન કર્યું.

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૪

તારીખ : ૨૧-૦૭-૨૦૧૧ 

સમય : ૧૨:૦૦થી ૨:૩૦