Saturday, May 28, 2022

સ્મરણો : ભાવભીનાં

 

સંજય ભાવેનાં માતુશ્રી સ્વાતિ શ્રીપાદ ભાવે સાથે અશ્વિનકુમાર

તસવીર-સૌજન્ય : મનિષ ભોઈ, ગૂજરાત વિદ્યાપીઠ


Wednesday, May 25, 2022

Students @ Information Department, Government of Gujarat

Appointment : May, 2022

|| Congratulations ||

* Dr. Divyesh Vyas
M.A. (Journalism & Mass Communication) : 2000-2002, M.Phil. : 2010, Ph.D. : 2015
Assistant Director of Information
Regional Information Office, Ahmedabad

* Dilip J. Vasava
M.A. (Journalism & Mass Communication) : 2006-2008
Information Assistant,
District Information Office, Narmada
Rajpipla

* Kakulben Dhakia
M. A. (Journalism & Mass Communication) : 2008-2010
Information Assistant,
District Information Office,
Vadodara

* Kuldip Parmar
M.A. (Journalism & Mass Communication) : 2013-2015
Assistant Director of Information
District Information office,
Patan

* Rinkal Parmar
M.A. (Journalism & Mass Communication) : 2016-2018
Information Assistant,
District information office,
Patan

* Mona Galsar
Ph.D. (Journalism & Mass Communication) : Research-Study since 2018
Assistant Director of Information
Social Media Branch, Information Department,
Gandhinagar

* Alpeshkumar Makvana
M.A. (Journalism & Mass Communication) : 2019-2021, 
Ph.D. : Research-Study Since 2021
Information Assistant,
District Information Office, Kheda - Nadiad

* Shaileshkumar Baldaniya
M.A. (Journalism & Mass Communication) : 2019-2021
Assistant Director of Information
Film Production Department, Information Head office,
Gandhinagar

* Sweta Patel
M.A. (Journalism & Mass Communication) : 2019-2021
Information Assistant,
District Information Office, Sabarkantha
Himmatnagar

* Dr. Sapana Sharma
M.Phil. (Journalism & Mass Communication) : 2013
Deputy Director of Information, 
Reference and Research Branch,
Dr. Jivaraj Mehta Bhavan, Gandhinagar


Monday, May 23, 2022

ગુજરાત સરકારના માહિતી ખાતામાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ


નિમણૂક : મે, ૨૦૨૨

અભિનંદન | આનંદ | આભાર |

* ડૉ. દિવ્યેશ વ્યાસ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૦-૨૦૦૨, એમ.ફિલ. : ૨૦૧૦, પીએચ.ડી. : ૨૦૧૫
સહાયક માહિતી નિયામક
પ્રાદેશિક માહિતી કચેરી
અમદાવાદ

* સંદીપ કાનાણી
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૩-૨૦૦૫
સહાયક માહિતી નિયામક (ઇન-ચાર્જ),
સિનિયર સબ એડિટર,
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ
રાજકોટ

* દિલીપ જે. વસાવા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૬-૨૦૦૮
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, નર્મદા
રાજપીપળા

* કાકુલબેન ઢાકિઆ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૮-
૨૦૧૦
માહિતી મદદનીશ
પ્રાદેશિક માહિતી કચેરી, 
વડોદરા

* કુલદીપ પરમાર
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૩-૨૦૧૫
સહાયક માહિતી નિયામક
જિલ્લા માહિતી કચેરી, 
પાટણ

* રિંકલ પરમાર
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૬-૨૦૧૮
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, 
પાટણ

* મોના ગલસર
પીએચ.ડી. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૮થી સંશોધન-અભ્યાસ
સહાયક માહિતી નિયામક
સામાજિક માધ્યમ (સોશિયલ મીડિયા) શાખા
માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર

* અલ્પેશકુમાર મકવાણા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧, પીએચ.ડી. : ૨૦૨૧થી સંશોધન-અભ્યાસ
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, ખેડા
નડીઆદ

* શૈલેષકુમાર બલદાણીયા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧
સહાયક માહિતી નિયામક
ચલચિત્ર નિર્માણ (ફિલ્મ પ્રોડક્શન) શાખા, વડી કચેરી, માહિતી વિભાગ,
ગાંધીનગર

* શ્વેતા પટેલ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧
માહિતી મદદનીશ,
જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા
હિંમતનગર


* ડૉ. સપના શર્મા
એમ.ફિલ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૩
નાયબ માહિતી નિયામક,
સંદર્ભ અને સંશોધન શાખા,
ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર


Saturday, May 21, 2022

સવારમાં હસીને લોટ થઈ જવું એટલે ।।।।। ડૉ. અશ્વિનકુમાર


સ્વયં-છબી : ડૉ. અશ્વિનકુમાર / Selfie : Dr. Ashwinkumar

સ્વયં-છબી : ડૉ. અશ્વિનકુમાર / Selfie : Dr. Ashwinkumar


હું સવારે દીકરી પ્રવદાને પ્રશિક્ષણ-વર્ગ(કોચિંગ-ક્લાસ)માં મૂકવા માટે તૈયાર થયો. રસ્તામાં લોટ-ઘંટી આવતી હોવાથી દળણાનો ડબ્બો સાથે લીધો. જતી વખતે જ ઘંટીએ ડબ્બો મૂકીને, પ્રવદાને લઈને પ્રશિક્ષણ-વર્ગ તરફ આગળ વધ્યો. મેં ગંભીર થઈને પૂછ્યું કે, 'આપણે ડબ્બો લઈને પ્રશિક્ષણ-વર્ગમાં કેમ ન ગયાં એની તને ખબર પડી?' તેણે કહ્યું : 'ના'. પ્રવદાના એક અક્ષરના જવાબ સામે, બે સવાલ કરતાં મેં કહ્યું : 'તને આટલી સાદી વાત સમજાતી નથી? વર્ગમાં બે બે ડબ્બા લઈને જઈએ તો કેવું લાગે?!' પ્રશ્નાર્થ વાક્ય પૂરું કરતાંની સાથે મેં ઘટ્ટહાસ્ય કર્યું. એટલામાં જ પ્રવદાએ વળતો ઘા કરતાં કહ્યું, 'અચ્છા, તો તમે તમારી વાત કરતા હતાને?!'

(ઘટના-તારીખ : 21-05-2022, શનિવાર)

Friday, May 20, 2022

Journalism & Mass Communication Students@Work (Batch:2020-2022)


વિદ્યાભ્યાસ પૂર્ણ થતાંની સાથે જ, વ્યવસાયમાં કાર્યરત વિદ્યાર્થીઓ

Department of Journalism & Mass Communication,
Faculty of Professional Studies,
Mahadev Desai SamaajSewa Sankul,
Gujarat Vidyapith,
Ahmedabad : 380014

..........................................................................................................

Apoorva Sisodiya
Provisional Trainee Journalist
ABP Asmita

Bhavesh Dangar
Content Writer
Web Portal (HD - Hum Dekhenge News)

Bipin Bamaniya
Provisional Trainee Journalist
ABP Asmita 

Dinkar Bangal 
Trainee Reporter (Dang)
Decision News Gujarati 

Himanshu Chavada
Provisional Trainee Journalist
ABP Asmita

Jayesh Katpara
Trainee Content Editor
Etv Bharat, Hyderabad

Kamal Nagla
Copy Editor (Entertainment / Film)
Dainik Gujarat

Kshama Kamdar
Copy Editor
Mantavya News

Mansi Pandya
News Presenter
Buletin India

Paresh Dharajiya
Trainee Journalist, Input Desk
VTV

Parth Trivedi
Bulletin Producer
Buletin India

Pooja Prajapati
Freelancer
SamacharWala

Pradip Gangurde  
Trainee Reporter (Dang)
Decision News Gujarati 

Prarthana Amin
Preparing for Ph.D. Programme

Pravinji Chauhan 
Panel Producer 
Aaj Ki Baat Gujarati News Channel 

Raj Chaudhary
Provisional Trainee Journalist
ABP Asmita

Rutvik Maniya
Content Writer
Web Portal (HD - 
Hum Dekhenge News)

Sanket Sood
Trainee Sub Editor, Input Department
Buletin India

Shreya Darji
Provisional Trainee Journalist
ABP Asmita

Vaishnavi Prajapati
Freelancer
Regional News Channel

Vimal Prajapati
Trainee Sub Editor
Divya Bhaskar (Digital Media)

Vitan Parmar
Media Fellow
Film Production Branch,
Directorate of Information,
Dr. Jivraj Mehta Bhavan,
Gandhinagar

Yogesh Mali
Sub Editor
Dainik Gujarat

Peng Shuilin : The half man with a full of hope


https://abilitymagazine.com/amputated-china-shuilin-pengs/

https://www.youtube.com/watch?v=yGP5Wd_9J-8

Wednesday, May 18, 2022

'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : સ્વાધ્યાયલોક || નિરંજન ભગત


નિરંજન નરહરિ ભગત (૧૮-૦૫-૧૯૨૬થી ૦૧-૦૨-૨૦૧૮)
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95

તરવા માટે આગળ વધો


Mahatma Gandhi swimming at Cape Comorin, Kanyakumari, 
Tamil Nadu, India, Asia, January 22, 1934
Photo-Courtesy :
https://www.alamy.com/mahatma-gandhi-swimming-at-cape-comorin-kanyakumari-tamil-nadu-india-asia-january-22-1934-image271970381.html

ગૂજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર, ઉસ્માનપુરા, અમદાવાદ : ૩૮૦૦૧૪

સામાન્ય રીતે, નવી બૅચ આગામી માસની પહેલી તારીખથી શરૂ થતી હોય છે.
સામાન્ય સંજોગોમાં, 
અરજીપત્ર ચાલુ માસની છવ્વીસમીથી સ્વીકારવામાં આવતા હોય છે.
અરજીપત્ર ફી : ૨૦ રૂપિયા
અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ અને મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય

શિખાઉ માટે સમય :
સવારે ૯:૦૦ - ૯:૪૫ (બૅચ : ૧)
સાંજે ૫:૦૦ - ૫:૪૫ (બૅચ : ૨)
સાંજે ૭:૩૦ - ૮:૧૫ (બૅચ : ૩)
શિખાઉ માટે ફી (માસિક)
૧૦૦૦ રૂપિયા (બૅચ : ૧)
૧૦૦૦ રૂપિયા (બૅચ : ૨)
૧૨૦૦ રૂપિયા (બૅચ : ૩)

જાણકાર માટે સમય :
સવારે ૬:૦૦ - ૮:૦૦ (બૅચ : ૧)
સાંજે ૬:૦૦ - ૭:૧૫ (બૅચ : ૨)
જાણકાર માટે ફી :
૩૦૦૦ રૂપિયા (વાર્ષિક)
જાણકાર સભ્યો માટે આ વર્ષનો સમયગાળો : ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૩૧ માર્ચ, ૨૦૨૩

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ-સેવકો માટે ફી :
અરજીપત્ર ફી : ૨૦ રૂપિયા
શિખાઉ : ૧૦૦ રૂપિયા (માસિક)
જાણકાર : ૩૦૦ રૂપિયા (વાર્ષિક)

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ-સેવકો માટે અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ, મેડિકલ સર્ટિફિકેટ, અને ગૂજરાત વિદ્યાપીઠના સંબંધિત અધિકારીના સહી-સિક્કા અનિવાર્ય.

નોંધ : સમય-સંજોગો અનુસાર ઉપરોક્ત વિગતોમાં/નિયમોમાં ફેરફાર થઈ શકે છે. વધુ વિગતો માટે રૂબરૂ જ પહોંચી જવું! 


Monday, May 16, 2022

McCluskieganj and Kharaghoda


https://en.m.wikipedia.org/wiki/McCluskieganj

https://en.wikipedia.org/wiki/Kharaghoda

Prof. Yuval Noah Harari's official Website


Prof. Yuval Noah Harari is a historian, philosopher, and the bestselling author of Sapiens: A Brief History of Humankind, Homo Deus: A Brief History of Tomorrow, 21 Lessons for the 21st Century, and Sapiens: A Graphic History. His books have sold over 40 million copies in 65 languages, and he is considered one of the world’s most influential public intellectuals today.


Saturday, May 14, 2022

એકવીસમી સદીમાં કરેલા પ્રવાસની સૂચિ | ડૉ. અશ્વિનકુમાર


* અહમદપુર માંડવી (સૌરાષ્ટ્ર) / દીવ ૨૦૦૧

* ચોટીલા / ગીર અભયારણ્ય (સૌરાષ્ટ્ર) / ૨૦૦૧

* ગોવા / પંચગીની / લોણાવલા / મહાબળેશ્વર / મુંબઈ (મહારાષ્ટ્ર) ૨૦૦૨

* ચારભૂજા / પોખરણ / રણુજા / બિકાનેર / બાડમેર /  જેસલમેર (રાજસ્થાન) ૨૦૦૩

* બાકોર (મહીસાગર) ૨૦૦૪

* તાપી / ડાંગ ૨૦૦૪

* ગાંધીધામ / ભુજ / ભચાઉ / રાપર (કચ્છ) ૨૦૦૫

* જૂનાગઢ / પોરબંદર (સૌરાષ્ટ્ર) ૨૦૦૫

* શિમલા (હિમાચલ પ્રદેશ) ૨૦૦૬

* નાગપુર / સેવાગ્રામ / પવનાર / વિદર્ભ (મહારાષ્ટ્ર) ૨૦૦૭

* મસૂરી / દહેરાદૂન (ઉત્તરાખંડ) ૨૦૦૭

* રાપર / ધોળાવીરા (કચ્છ) ૨૦૦૭

* પુના (મહારાષ્ટ્ર) ૨૦૦૮

* જામનગર / દ્વારકા  (સૌરાષ્ટ્ર) ૨૦૦૯

* પાલીતાણા / ગોપનાથ (સૌરાષ્ટ્ર) ૨૦૧૦

* સાજન / દાભોસા / થાણે (મહારાષ્ટ્ર) ૨૦૧૧

* આબુ / ઉદયપુર (રાજસ્થાન) ૨૦૧૨

* દાર્જિલિંગ (પશ્ચિમ બંગાળ) / ગંગટોક (સિક્કિમ) ૨૦૧૩

* હળવદ / કચ્છનું નાનું રણ ૨૦૧૪

* શ્રીનગર / કશ્મીર ખીણ ૨૦૧૫

* મેઘાલય / આસામ ૨૦૧૬

* અહમદપુર માંડવી / સોમનાથ (સૌરાષ્ટ્ર) / દીવ ૨૦૧૬

* દક્ષિણ ગુજરાત ૨૦૧૭

* ઉત્તર ગુજરાત ૨૦૧૮

* બેંગલોર / મૈસૂર / કૂર્ગ / હમ્પી (કર્ણાટક) ૨૦૧૮

* પુના / માથેરાન  (મહારાષ્ટ્ર) ૨૦૧૮

* જયપુર / પુષ્કર / અજમેર (રાજસ્થાન) / દિલ્હી ૨૦૧૮

* હિમાચલ પ્રદેશ / હરિયાણા / પંજાબ ૨૦૧૯

* તમિલનાડુ / પોંડિચેરી ૨૦૧૯

* છત્તીસગઢ ૨૦૨૧

* કુંભલગઢ (રાજસ્થાન) ૨૦૨૨

* લદ્દાખ સંઘ-પ્રદેશ, ૨૯ મે, ૨૦૨૨, રવિવારથી ૦૫ જૂન, ૨૦૨૨, રવિવાર

લેહ શહેર

ચાંગ લા પહાડ-ટોચ (૧૭૬૮૮ ફૂટ)

પેંગોંગ સરોવર (લુકુંગ)

શ્યોક નદી ખીણ

નુબ્રા ખીણ

સુમૂર (ગ્રામપ્રદેશ નિવાસ)

ડિસ્કિટ (વિશાળ મૈત્રેય બુદ્ધ પ્રતિમા)

હુંદર (બે ખૂંધાળાં ઊંટનું આશ્રયસ્થાન)

ખાર્દુંગ લા પહાડ-ટોચ (દુનિયાનો ઊંચો વાહન-માર્ગ : ૧૭૯૮૨ ફૂટ)

* ઉત્તરાખંડ, ૨૩ મે, ૨૦૨૩, મંગળવારથી ૩૧ મે, ૨૦૨૩, બુધવાર
પંતનગર
વનઘાટ, મરચૂલા 
દિગોલીખાલ
ગુજડૂ ગઢી, કિનગોડીખાલ  
જિમ કૉર્બેટ નેશનલ પાર્ક, રામનગર
જિમ કૉર્બેટ નિવાસસ્થાન અને સંગ્રહાલય, કાલાઢુંગી, છોટી હલ્દ્વાની, ઉત્તરાખંડ
જંગલ લોર બર્ડિંગ લૉજ, પંગોટ 
નૈનિતાલ
તાકુલા ગામ
કૃષિ અને પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય, પંતનગર

* પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ
૦૯-૧૧-૨૦૨૩, ગુરુવારથી ૧૮-૧૧-૨૦૨૩, શનિવાર
અમદાવાદથી કોલકતા
કોલકતાથી શાંતિનિકેતન, બોલપુર
સીમાંતપલ્લી, શાંતિનિકેતન, બોલપુર
કંકાલીતલા શક્તિપીઠ મંદિર, કંકાલીતલા, બોલપુર
રવીન્દ્ર ભવન, શાંતિનિકેતન 
રામકૃષ્ણ મિશન, બેલૂર મઠ, કોલકતા
કાલી મંદિર, દક્ષિણેશ્વર, કોલકતા
હોલોંગી, અરુણાચલ પ્રદેશ
ગામ : ઘોગરા બસ્તી, તાલુકો : ગોહપુર, જિલ્લો : બિશ્વનાથ, આસામ
ગામ : સિટાડાર સુક (Sitadar Chuk), લોહિત નદીના કાંઠે, જિલ્લો : જોરહટ, આસામ
કમલાબારી, દ્વીપ-જિલ્લો માજુલી
બ્રહ્મપુત્રા નદી
નિમાટીઘાટ 
કોકિલામુખ
ભારતના અરણ્ય માનવ (ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા) જાદવ પાયેંગનું નિવાસસ્થાન, કોકિલામુખ
જોરહટ શહેર
કાઝીરંગા નેશનલ પાર્ક, કોહોરા થઈને
તેજપુર થઈને 
બાલિયાપારા થઈને 
ભાલુકપોંગ, અરુણાચલ પ્રદેશ
ભાલુકપોંગથી પેક્કે વાઘ-વિસ્તાર થઈને 
જશવંત સ્મૃતિ-સ્થળ 
બૉલ ઓફ ફાયર મ્યુઝિયમ, ટેંગા હાટ
બોમડિલા અને દિરાંગથી પસાર થઈને તવાંગ
તવાંગ આસપાસનાં પ્રવાસ-સ્થળોની મુલાકાત
પંકા તેંગ સો સરોવર / પીટીએસઓ સરોવર
નાગુલા પર્વત
શુંગેત્સર સરોવર / માધુરી સરોવર
બીડી બાબા દેરી 
ભારત-ચીન સરહદ, બોમલા 
જોગીન્દર સિંધ સ્મારક 
નાગુલા સરોવર
બેલ્ટ બાબા મંદિર 
બુદ્ધ પ્રતિમા 
તવાંગ બૌદ્ધ મઠ 
વૉર મેમોરિયલ 
ધ્વનિ પ્રકાશ પ્રદર્શન 
તવાંગથી બોમડિલા તરફ 
જંગ અર્થાત્ નુરાનાંગ અર્થાત્ ફોંગ-ફોંગ મા ધોધ (જળપ્રપાત)
જશવંત સિંહ સ્મૃતિ સ્થળ, જશવંત ગઢ 
દિરાંગ બૌદ્ધ મઠ
બોમડિલા 
બોમડિલાથી ઇટાનગર
બૌદ્ધ મઠ, બોમડિલા
નેચિફુ ટનલ : બોગદાયુક્ત ઉચ્ચતમ શિખર-સ્થળ, અરુણાચલ પ્રદેશ  
ઘોગરા બસ્તી, ગોહપુર, આસામ  
કોકિલા વિકાસ આશ્રમ, સોનાપુર, આસામ
ઇટાનગર શહેર, અરુણાચલ પ્રદેશ 
દક્ષિણ ઇટા કિલ્લો, ઇટાનગર
પશ્ચિમ ઇટા કિલ્લો, ઇટાનગર
આકાશવાણી, ઇટાનગર કેન્દ્ર
ગોમ્પા(બૌદ્ધ મઠ)
ઇટાનગરથી હોલોંગી
હોલોંગીથી કોલકતા
કોલકતાથી અમદાવાદ
........................................................

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સાથે ગ્રામજીવન-પદયાત્રાઓ : 

(૦૧) વર્ષ : ૨૦૦૭, જિલ્લો : અમદાવાદ

(૦૨) વર્ષ : ૨૦૦૮, જિલ્લો : મહેસાણા

(૦૩) વર્ષ : ૨૦૦૯, જિલ્લો : જૂનાગઢ

(૦૪) વર્ષ : ૨૦૧૦, જિલ્લો : સુરેન્દ્રનગર

(૦૫) વર્ષ : ૨૦૧૧, જિલ્લો : ભાવનગર

(૦૬) વર્ષ : ૨૦૧૨, જિલ્લો : પાટણ

(૦૭) વર્ષ : ૨૦૧૩, જિલ્લો : વલસાડ

(૦૮) વર્ષ : ૨૦૧૪, જિલ્લો : બનાસકાંઠા

(૦૯) વર્ષ : ૨૦૧૫, જિલ્લો : તાપી

(૧૦) વર્ષ : ૨૦૧૬, જિલ્લો : છોટાઉદેપુર

(૧૧) વર્ષ : ૨૦૧૭, જિલ્લો : નવસારી

(૧૨) વર્ષ : ૨૦૧૮, જિલ્લો : ડાંગ

(૧૩) વર્ષ : ૨૦૧૯, જિલ્લો : નર્મદા

(૧૪) વર્ષ : ૨૦૨૦, મહામારીના કારણે મુલતવી  

(૧૫) વર્ષ : ૨૦૨૧, વિદ્યાર્થીઓનાં વતન-વિસ્તારમાં  

(૧૬) વર્ષ : ૨૦૨૨, જિલ્લો : ખેડા