Showing posts with label Cow. Show all posts
Showing posts with label Cow. Show all posts

Saturday, October 22, 2022

ગાય-ભેંસનાં નામ

ચુંવાળ, વઢિયાર, ખારાપાટ, પાટણવાડા વિસ્તારની વચ્ચે આવેલા ગામના તબેલામાં ગાય-ભેંસનાં નામ

ગાયનાં નામ

કબૂતરી 

કાજલ 

કાબરી 

કાવેરી 

કોયલ 

કિંજલ 

કૈલાસ 

ગંગા 

ગોમતી 

ચેતન

જમકુ

જમના 

ટાંકુ

તેજલ 

તેતર 

ત્રણઆંચળી 

ધમોલ

નશેણ 

બેચરી 

બાડી 

બાદશાહ 

બોડી 

મરચી 

માધવી 

માસ્તરી 

રુપેણ  

રોઝડી 

રોઝી

લાલ 

વછેરી 

શેંઘલી 

સમજુ

સારંગી

 

ભેંસનાં નામ 

ચાવલ 

નાથી 

મધર 

મીરાં

મોર 

વધઈ

હીરુ


Monday, January 14, 2013

ગાયમાતાની પ્રસૂતિ



પ્રથમ બે પગનું બહાર નીકળવું 

ગાયમાતાની સફળ પ્રસૂતિ માટે ગોપાલકોની મદદ 

ગાયમાતાનો વાછરડીને જિહ્વા-સ્પર્શ 

પહેલી વાર પોતાના પગ ઉપર ઊભી રહેલી વાછરડી 

માતાના દૂધનું પ્રથમ પાન  

વાછરડીનો દૂંટો ન પાકે એ માટેની સલામત ગાંઠ 

                                          છબી-છાબ : અશ્વિનકુમાર