Showing posts with label Gujarat Vidyapith - Journalism & Mass Communication Department. Show all posts
Showing posts with label Gujarat Vidyapith - Journalism & Mass Communication Department. Show all posts

Monday, September 14, 2026

हिंदी पत्रकारिता 200 वर्ष : एक विचार गोष्ठी

 




पत्रकारिता एवं जनसंचार विभाग तथा हिंदी विभाग, गूजरात विद्यापीठ, अहमदाबाद के संयुक्त तत्वावधान मे आयोजित 
हिंदी पत्रकारिता 200 वर्ष : एक विचार गोष्ठी 
14 सितंबर हिंदी दिवस 2026
स्थल : पत्रकारिता एवं जनसंचार विभाग, गूजरात विद्यापीठ

Wednesday, July 1, 2026

ક્ષેત્ર મુલાકાતો : ૨૦૨૬ | Field Visits : 2026

  1. એ.એમ.એ. ૧૦-૦૭-૨૦૨૬
  2. નવજીવન પ્રકાશન મંદિર : ૧૪-૦૭-૨૦૨૬
  3. નવજીવન ન્યૂઝ : ૧૪-૦૭-૨૦૨૬
  4. રંગજ્યોત : ૧૪-૦૭-૨૦૨૬
  5. 'સંદેશ' દૈનિક : ૧૫-૦૭-૨૦૨૬
  6. 'સંદેશ' ન્યૂઝ ટીવી ચેનલ : ૧૫-૦૭-૨૦૨૬
  7. 'સંદેશ' ડિજિટલ : ૧૫-૦૭-૨૦૨૬
  8. રથયાત્રા પર્વ : ૧૬-૦૭-૨૦૨૬
  9. અતિવૃષ્ટિ : ૨૩-૦૭-૨૦૨૬
  10. 'મંતવ્ય' ન્યૂઝ ચેનલ : ૦૫-૦૮-૨૦૨૬
  11. સફાઈ અભિયાન : ૧૨-૦૮-૨૦૨૬
  12. ગાંધી હૅરિટેજ પૉર્ટલ : ૧૯-૦૮-૨૦૨૬
  13. પદવીદાન સમારંભ પૂર્વ તૈયારી : ૨૬-૦૮-૨૦૨૩
  14. જન્માષ્ટમી પર્વ : ૦૨-૦૯-૨૦૨૬
  15. ક્ષેત્ર મુલાકાતો મૌખિક પરીક્ષા : ૦૯-૦૯-૨૦૨૬
  16. આદિવાસી સંગ્રહાલય : ૧૬-૦૯-૨૦૨૬

Friday, June 19, 2026

કાશ્યપી મહાને અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે વિષ્ણુ પ્રભાકર પ્રોત્સાહન સન્માન






અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે, વિષ્ણુ પ્રભાકર પ્રોત્સાહન સન્માન મેળવનાર, કાશ્યપી મહા (પત્રકારત્વ પારંગત વર્ષ : ૧૯૯૭-૧૯૯૯)ને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ તરફથી અભિનંદન. 

સૌજન્ય:
વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન (નોઇડા) અને ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા (દિલ્હી)

Wednesday, June 17, 2026

JMC Students @ 2024-2026


Ankit Rathva
Sub Editor 
Divya Bhaskar Digital, Ahmedabad

No data

Dolly Parmar 
Editor (Intern) 
V Universe, Ahmedabad 

Gangasagar Mishra
Social Media Executive
India Voice TV News, Ahmedabad

Gargi Parmar
Director Work & Photography
Drashti Communication, Ahmedabad

Megha Zala
News Producer 
ABP ASMITA, Ahmedabad

Mittal Desai 
Competitive Exam Preparation

Namdev Barot
Sub Editor 
Divya Bhaskar Digital, Ahmedabad

No data 

Sharmila Solanki
Government Teacher
Danta, Banaskantha

Triptika Banerjee 
Copy Writer
Advertisement Agency, Ahmedabad.

Vikram Gohil
Competitive Exam Preparation

No data

Yera Vaghela
Copy Editor (Trainee)
Sandesh News Channel

No data

Tuesday, April 7, 2026

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓને ગુજરાત મીડિયા ઍવૉર્ડ્સ


ગુજરાત મીડિયા ઍવૉર્ડ્સ 2026

07-04-2026, મંગળવાર

ટાગોર હૉલ, અમદાવાદ

રમેશ તન્ના (1991-1993), જનક દવે (2000-2002), વિજયરાજ ચૌહાણ (2011-2013)
પૂર્વ વિદ્યાર્થીઓ, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ





Sunday, March 22, 2026

'વિશ્વ રંગભૂમિ દિવસ' ('World Theatre Day') (૨૭ માર્ચ) નિમિત્તે વિશેષ કાર્યક્રમ || 'વૈષ્ણવજન' પૉડકાસ્ટમાં અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક રાગી જાની સાથે સંવાદ


'વિશ્વ રંગભૂમિ દિવસ' ('World Theatre Day') (૨૭ માર્ચ) નિમિત્તે વિશેષ કાર્યક્રમ




ગૂજરાત વિદ્યાપીઠ પૉડકાસ્ટ : 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારનાં'

વ્યક્તિ-વિશેષ :
રાગી જાની
અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક

https://youtu.be/ZGqX0_geopg?si=jSfpyDdj1yrDFzIv


Thursday, February 19, 2026

વિશેષ વ્યાખ્યાન : માલતી મહેતા

વિષય : 

સમૂહ-માધ્યમોમાં કારકિર્દી : સજ્જતા અને પડકારો 

માલતી મહેતા, માધ્યમો અને સિનેમા નિષ્ણાત

પૂર્વ નિયામક, ઈએમઆરસી


Friday, February 13, 2026

સ્વયંપાક : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ

 







પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ (માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા), ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓ, સેવકો, અધ્યાપકો દ્વારા આયોજિત 'સ્વયંપાક'

દિનાંક : ૧૩-૦૨-૨૦૨૬
વાર : શુક્ર
સમય : આઠથી ત્રણ  
[રાંધણ : આઠથી બાર
સજાઈ : બારથી એક
જમણ : એકથી દોઢ (મહેમાનો), દોઢથી બે (યજમાનો)
સફાઈ : બેથી ત્રણ]

વાનગીનો ખરડો (મેનૂ) :
અડદની દાળ
બાજરીના રોટલા
ચૂરમું
વઘારેલો રોટલો
લીલાં મરચાંની ચટણી
લીલાં કચુંબર (ગ્રીન સલાડ્સ) (ડુંગળી, ગાજર, કાકડી, ટામેટાં, લીલી ડુંગળી, લીંબુ, કોથમીર)
છાસ
પાપડ
ઘી
ગોળ


Friday, January 30, 2026

વન્યજીવ-તસવીરકાર અને સહકર્મી ડૉ. આલાપ બ્રહ્મભટ્ટને લીલાંછમ અભિનંદન!




વાલ્મીક થાપર અને કૈરવ એન્જિનિયર સંપાદિત 'RANTHAMBHOR: FIFTY ICONOC YEARS' પુસ્તકમાં, વન્યજીવ તસવીરકાર ડૉ. આલાપ બ્રહ્મભટ્ટ (પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, માહિતી-પ્રત્યાયન-પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ) દ્વારા લેવામાં આવેલી, 'તરસ છિપાવતાં હરણાં'ની તસવીરને સ્થાન મળ્યું છે. આ ગૌરવપ્રદ સિદ્ધિ બદલ સમગ્ર ગૂજરાત વિદ્યાપીઠ પરિવાર વતી તેમને અભિનંદન.




Tuesday, January 13, 2026

પૂર્વ વિદ્યાર્થીનો વર્તમાન વિદ્યાર્થી સાથે વાર્તાલાપ

મીત સોની, પત્રકાર, વીટીવી ડિજિટલ 

સંવાદનો વિષય : પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશતા નવસ્નાતકો સામેના પડકારો અને તેના ઉકેલો


Tuesday, November 18, 2025

Tuesday, October 28, 2025

માધ્યમ-જગતમાં 'લલકાર' કરવા બદલ ડૉ. જિતેન્દ્ર બાંધણિયા અને નરેન્દ્રસિંહ જાદવને અભિનંદન


સમાચાર તો સચોટ હશે જ…

સાથે હશે મનોરંજનની મોજ…

ન માત્ર વાદ વિવાદ અને વિખવાદ..

જાણીતી હસ્તીઓ સાથે પણ કરીશું સંવાદ..

જનતાના હિત માટે કરીશું તંત્રને પડકાર..

ડોક્યુમેન્ટરીઝ, ઈવેન્ટ્સ અને ઈન્ટરવ્યૂઝ હશે જોરદાર..

મીડિયા જગતમાં નવો અધ્યાય..

લલકાર..

ન્યૂઝ પણ.. એન્ટરટેઈનમેન્ટ પણ..

નવા અપડેટસ માટે સબસ્ક્રાઈબ કરો લલકાર ન્યૂઝની યુટ્યુબ ચેનલ


.......................................................................................................

ડૉ. જિતેન્દ્ર બાંધણિયા [એમ.એ. (૨૦૦૨-૨૦૦૪) અને એમ.ફિલ. (૨૦૦૮-૨૦૧૦)] અને નરેન્દ્રસિંહ જાદવ [એમ.એ. (૧૯૯૮-૨૦૦૦)] ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ છે. જિતેન્દ્ર અને નરેન્દ્રસિંહ પાસે માધ્યમોમાં બહુવિધ જવાબદારીઓ સુપેરે નિભાવવાનો બહોળો અનુભવ અને ઊંડી સમજ છે.

માધ્યમ-જગતમાં 'લલકાર' કરવા બદલ, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ વતી, ડૉ. જિતેન્દ્ર બાંધણિયા અને નરેન્દ્રસિંહ જાદવને અભિનંદન.