Showing posts with label Language - Advertisement. Show all posts
Showing posts with label Language - Advertisement. Show all posts

Tuesday, March 19, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1471


'અમારી હોટેલમાં જમવા આવો, નહિતર અમે અને તમે બન્ને ભૂખ્યાં મરી જઈશું.'


Monday, March 18, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1470


વધ્યો છે ભાવ : અમારો આપના તરફ, આપનો અમારા તરફ.

(સૌજન્ય : ચિનુ મોદી, સર્જક)

Sunday, March 17, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1469


એકસો ચાળીસ કરોડ ભારતીયોના સપનાં થશે સાકાર.

એકસો ચાળીસ કરોડ ભારતીયોનાં સપનાં થશે સાકાર.

Saturday, March 16, 2024

પેસ્કુના પ્રતાપે


ઈ.સ. ૨૦૧૪માં બનાસકાંઠામાં ગ્રામજીવન-પદયાત્રા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


સ્થાનિક આદિવાસી બોલીમાં 'પેસ્કુ' એટલે 'હેન્ડ પંપ' !


ભાષાની મજા, મજાની ભાષા - 1468


સેમિકંડક્ટર બનાવવા માટેના ચીપ પ્લાન્ટનું ભૂમિપૂજન.

સેમિકંડક્ટર બનાવવા માટેના ચિપ પ્લાન્ટનું ભૂમિપૂજન.


Wednesday, March 13, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1465


'છેતરાવા માટે સામેની દુકાને શા માટે જાવ છો? અમારી દુકાને આવોને!'


Tuesday, March 12, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1464


અમારે ત્યાંથી, ધાણીનું તેલ મળશે.

અમારે ત્યાંથી, ઘાણીનું તેલ મળશે.

Monday, March 11, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1463


'જીવનમાં કષ્ટ ઉઠાવવો જોઈએ.'

(અંગ્રેજી માધ્યમમાં ભણતી ગુજરાતી તરુણી પ્રવદાની અભિવ્યક્તિ)

મુદ્દો તો મહત્ત્વનો છે જ કે,
'જીવનમાં કષ્ટ ઉઠાવવું જોઈએ.' (!)

Thursday, February 29, 2024

30 Companies with Famous Brand Slogans & Taglines || Ryan Robinson



What is a tagline?

In the context of branding, a tagline is a memorable motto or phrase that’s designed to serve as a permanent expression of your company’s greater purpose and mission. Taglines are long-lasting, instantly recognizable with your brand and have the goal of both attracting customers & remaining top of mind with your existing audience.


https://www.adobe.com/express/learn/blog/30-companies-with-famous-brand-slogans-taglines#:~:text=What%20is%20a%20tagline%3F,company's%20greater%20purpose%20and%20mission.


Tuesday, December 5, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1456


'ટૅક્નૉલૉજી' માટેનો સાચો ગુજરાતી શબ્દ કયો છે?

પ્રોદ્યોગિકી
પ્રોધ્યોગિકી
પ્રૌદ્યોગિકી
પ્રૌધ્યોગિકી


Friday, November 10, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1452


આમાંથી કયા શબ્દની તબિયત સૌથી સારી છે?

સ્વાસથય
સ્વાસ્થય
સ્વાસથ્ય
સ્વાસ્થ્ય

Tuesday, October 10, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1447


અંગ્રેજી શબ્દ 'રોડ' માટે ગુજરાતી ભાષામાં 'માર્ગ' શબ્દનો છૂટથી અને વટથી ઉપયોગ કરવો!

Thursday, October 5, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1446


'ફ્લાવર શો' માટે 'પુષ્પ-પ્રદર્શન' જેવો ગુજરાતી શબ્દ મહેંકી ઊઠે છે!


Monday, September 25, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1445


કોઈપણ લેખકે લેખ લખીને પોતાના સંપાદકને સંપાદન માટે મોકલવો.

લેખકે લેખ લખીને પોતાના સંપાદકને સંપાદન માટે મોકલવો.

લેખકે લેખ પોતાના સંપાદકને સંપાદન માટે મોકલવો.

લેખકે લેખ સંપાદકને સંપાદન માટે મોકલવો.

લેખકે લેખ સંપાદકને મોકલવો.

લેખ સંપાદકને મોકલવો.


Friday, August 25, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1440


બેકિંગ ક્ષેત્રમાં રોજગારીની તકો છે.
બેંકિંગ ક્ષેત્રમાં રોજગારીની તકો છે.

Saturday, August 5, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1436


સામાન્યપણે, 'પ્રાથમિકતા 'પહેલી જ હોય. આથી, 'પહેલી પ્રાથમિકતા' એવું લખવાની જરૂર નથી.

Friday, July 28, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1435


રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર
રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારીની બદલી
અભય ચુડાસમાની કરાઈ એકેડમીમાં બદલી


Monday, March 20, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1406


હાથે વલોવેલી ગીરની ગાયની છાસ મળશે.

ગીરની ગાયની હાથે વલોવેલી છાસ મળશે.