Showing posts with label CUET. Show all posts
Showing posts with label CUET. Show all posts

Saturday, February 11, 2023

Common University Entrance Test (CUET) (UG) - 2023



ગૂજરાત વિદ્યાપીઠ / Gujarat Vidyapith
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
  

ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક કક્ષાએ એટલે કે BA(અંગ્રેજી), BA(ગુજરાતી), BA(ઇતિહાસ), BA(અર્થશાસ્ત્ર), BA(સમાજશાસ્ત્ર)માં આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા અને અત્યારે ધોરણ 12ની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓએ The Common University Entrance Test (CUET) (UG) - 2023ની પરીક્ષા આપવી ફરજિયાત છે. આ માટેની નોંધણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓને અહીં આપેલી કડી (લિંક) ઉપર નોંધણી (રજિસ્ટ્રેશન) કરી પરીક્ષા માટે પત્રક (ફોર્મ) ભરવા વિનંતી છે.


છેલ્લી તારીખ : 12 માર્ચ, 2023

શુભેચ્છાઓ.