Showing posts with label Haiku - Shabari. Show all posts
Showing posts with label Haiku - Shabari. Show all posts

Sunday, May 7, 2023

હાઈકુ : શબરી

બોરને એંઠાં
નહીં, મીઠાં કરે એ
શબરીસ્પર્શ

- ડૉ. અશ્વિનકુમાર
૭-૫-૨૦૨૩, રવિવાર