Showing posts with label ETV Bharat. Show all posts
Showing posts with label ETV Bharat. Show all posts

Friday, March 8, 2024

Job @ ETV BHARAT Hyderabad


હૈદરાબાદ ખાતે ઈટીવી ભારતમાં કારકિર્દી બનાવવાની તક!

પત્રકારત્વની ડિગ્રી ધરાવતા અને ન્યૂઝ મીડિયામાં કામ કરવા ઇચ્છુક ફ્રેશર/અનુભવી ઉમેદવારો તમારા બાયોડેટા mayurika.maya@etvbharat.com ઉપર ઈમેલથી એક કવર લેટર સાથે મોકલી શકે છે.

ક્વોલિફિકેશન: પત્રકારત્વ વિષયમાં બેચલર/માસ્ટર ડિગ્રી

પોસ્ટ: ટ્રેઈની કોપી એડિટર/ કોપી એડિટર

પસંદગી માપદંડ: અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓ ઉપર પ્રભુત્વ, સ્પષ્ટ ઉચ્ચારણ અને લેખન ક્ષમતા, ટાઈપિંગ, ટ્રાન્સલેશન અને એડિટિંગની આવડત ઉપરાંત વિડીયો પ્રોડક્શનની સમઝ/શીખવાની ઉત્સુકતા હોવી જરૂરી છે.

પ્રોસેસ: કેમ્પસ લેખિત પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના ઓનલાઈન ઇંટરવ્યૂ કરવામાં આવશે અને ત્યારબાદ હૈદરાબાદ આવવા માટે તૈયાર હોય તેવા ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

ન્યૂઝ પ્રોડક્શન: વિવિધ વિષયો ઉપર લેખિત/ટ્રાન્સલેટેડ કોપી/વિડીયો એંકરીંગ સ્ક્રિપ્ટ અને પ્રોડક્શન/સમાચારોનું ડિજિટલ માધ્યમમાં પ્રોડક્શન અને પ્રકાશન એમ વિવિધ રોલમાં લેટેસ્ટ ટ્રેન્ડમાં સમાચારોના પ્રેઝન્ટેશનને ઑન જોબ ટ્રેનિંગ સાથે શીખવાની ઉત્તમ તક.

જે વિદ્યાર્થીઓનું આ વર્ષ પૂર્ણ થવાનું હોય અને પહેલી એપ્રિલ/મે હૈદરાબાદ ખાતે ડયુટી સુધીમાં જોઇન કરી શકે એવા ઉમેદવારને પ્રથમ પસંદગી.

Job @ ETV BHARAT


ETV BHARAT હૈદરાબાદ ખાતે ગુજરાત ડેસ્ક માટે આવશ્યકતા છે.

દેશની જાણીતી મીડિયા સંસ્થા ETV BHARATના હૈદરાબાદ ખાતેની ઓફિસ ખાતે,

ગુજરાતી ભાષામાં કન્ટેન્ટ તૈયાર કરી શકે, કોપી સુધારી અને તેનું સંકલન કરી પોર્ટલ પર પ્રકાશિત કરી શકે,

સ્વતંત્ર રીતે ન્યૂઝ સ્ટોરીનું નિર્માણ કરી પોર્ટલ પર કન્ટેન્ટ પ્રકાશિત કરી શકે અને વીડિયો સ્ટોરીનું નિર્માણ કરી શકે એવા વ્યક્તિઓએ સંપર્ક સાધવો અથવા વોટ્સઅપ મેસેજ કરવો.

સંપર્ક : મયુરિકા બહેન માયા, સ્ટેટ હેડ - ગુજરાત 
(મોબાઈલ નંબર - 9727792538)

પરેશ દવે, ગુજરાત બ્યુરો ચીફ 
(મોબાઈલ નંબર - 9687640609)

Thursday, January 25, 2024

Job @ ETV BHARAT


ETV BHARAT ગુજરાત  ન્યૂઝ પોર્ટલ સાથે  સ્ટ્રીંગર સાથે જોડાવવાની તક 

ETV BHARAT એ નેશનલ ન્યૂઝ પોર્ટલ છે.  
ETV BHARATનું ગુજરાતીમાં ન્યૂઝ-કન્ટેન્ટ પોર્ટલ છે.

હાલ નીચેના જિલ્લામાં સત્વરે ન્યૂઝ સ્ટ્રીંગરની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ છે.

અમરેલી, દેવભૂમિ દ્વારકા, બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો

બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ (રૂરલ)

વડોદરા (સિટી રિપોર્ટર), સુરત (શહેરમાં સ્ટ્રીંગર)

આ સાથે રાજ્યના તાલુકા સ્તરે પણ જેને રસ હોય એ પોતાનો બાયોડેટા મોકલી શકે છે.

ઈ-મેઈલ :


Thursday, May 11, 2023

Job @ ETV Bharat


અમદાવાદ ડેસ્ક માટે કન્ટેન્ટ એડિટર જોઈએ છે

ઈ ટીવી ભારત ગુજરાત
ભારતના સૌથી મોટા ડિજિટલ મીડિયા હાઉસને, 
અમદાવાદ ડેસ્ક પર કન્ટેન્ટ એડિટર જોઈએ છે

એક વર્ષ કે તેથી વધુ અનુભવી સીવી મોકલી શકે છે

મેઈલ આઈડી - bharat.panchal@etvbharat.com

માહિતી-સૌજન્ય : 
ભરત પંચાલ, ઈ ટીવી ભારત ગુજરાત