Monday, March 31, 2014

હજારથી પણ વધુ બાળકોનાં માતા-પિતા !

રેહાના
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

જિતુ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સમર્પિત યુગલ : જિતુ-રેહાના

સંસ્થા : 'વિશ્વનીડમ્', સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય પાસે, મુકામ ટપાલ : મુંજકા, તાલુકો અને જિલ્લો : રાજકોટ

સંકલ્પ-સિદ્ધિ : ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે કેળવણી

સ્થાપના : ઈ.સ. 2002

શબ્દકથા : 'ચીંથરે વીંટેલ ચિરાગ' (લેખકો : જિતુ-રેહાના, પ્રકાશક : કોન્ટેક્ટ એડ, રાજકોટ : 360 002, પ્રથમ આવૃત્તિ : 2012, કિંમત 150 રૂપિયા, પાનાં : 182)

સામયિક : 'વિશ્વનીડમ્' માસિક, વાર્ષિક લવાજમ : 150 રૂપિયા

સંપર્ક : 94277 28915, 87349 87144, 98256 34501

જિતુ-રેહાના
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

લેખન-સંશોધન-વ્યાખ્યાન-કાર્યક્રમ : ૦૧-૦૪-૨૦૧૩થી ૩૧-૦૩-૨૦૧૪

ડૉ. અશ્વિનકુમાર 
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------
લેખન-સૂચિ : ૦૧-૦૪-૨૦૧૩થી ૩૧-૦૩-૨૦૧૪
-------------------------------------------------------------------------------------------

'હિંદ સ્વરાજ'ની શતાબ્દીએ વિશિષ્ટ આવૃત્તિ (ગ્રંથસમીક્ષા),

'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794), વર્ષ : 49, અંક : 02, સળંગ અંક : 242, એપ્રિલ-જૂન : 2011, પૃષ્ઠ : 127-133 , ખરેખર અંક-પ્રકાશન : જૂન, 2013 !
*પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, ઓગસ્ટ, 2013, પૃષ્ઠ : 196-201

મોહનદાસ ગાંધી, વતન-વાપસી અને માતૃભાષા-ગૌરવ
*પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2013 અને માર્ચ-એપ્રિલ, 2013 ; સંયુક્ત અંક : 09-10, પૃષ્ઠ : 32-33

ડૉ. વી.આર.મહેતાનો શતાયુ પ્રવેશ
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 11

પરિશ્રમનું હાઈકુ-પંચમ
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 21-22
*પુનર્મુદ્રણ : 'આપણું વિચારવલોણું', સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ : 22

અળસિયાંનાં હાઈકુ
'નિરીક્ષક', 16-08-2013, પૃષ્ઠ : 15

ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન
*પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ : 229-230
*'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), સપ્ટેમ્બર-ઓક્ટોબર, 2013; અંક : 13, પૃષ્ઠ : 03-05

એક બાઉન્સરનો ખુલ્લો પત્ર
'નિરીક્ષક', 01-10-2013, પૃષ્ઠ : 14

જાતને પૂછવા જેવો પ્રશ્ન
કાવ્ય, 'નિરીક્ષક', 01-12-2013, પૃષ્ઠ : 22

‘હિમાલયનો પ્રવાસ’ : રમણીય અને અવિસ્મરણીય પુસ્તક
નવજીવનનો અક્ષરદેહ, ઓક્ટોબર-ડિસેંબર, 2013, પૃષ્ઠ : 336-339

શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
*પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), નવેંબર-ડિસેંબર, 2013; અંક : 14, પૃષ્ઠ : 03-05

ઝાડુ
કાવ્ય, 'નિરીક્ષક', 01-01-2014, પૃષ્ઠ : 03

-------------------------------------------------------------------------------------------
સંશોધનપત્ર : લેખન અને પ્રસ્તુતિ : ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪
-------------------------------------------------------------------------------------------

* પરિસંવાદના મુખ્ય વક્તાઓ પૈકીના એક વક્તા તરીકે સંશોધનપત્ર પ્રસ્તુતિ 
સંશોધનપત્રનું શીર્ષક : મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુગીન પત્રકારત્વ અને ગ્રંથાલય-પ્રવૃત્તિ
પરિસંવાદનો વિષય : મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાર્ધ-શતાબ્દી (૧૮૬૩-૨૦૧૩)
તારીખ : ૦૭ એપ્રિલ, ૨૦૧૩, રવિવાર
સરદાર પટેલ આર્ટ્સ કોલેજ, અમદાવાદ : ૩૮૦ ૦૦૧

* સંશોધનપત્રનું શીર્ષક : આદિ અંત્યજ અવધૂત : મામાસાહેબ ફડકે
રાષ્ટ્રીય પરિસંવાદનો વિષય : ગાંધીયુગના તૃણમૂલ કાર્યકરો (૧૯૨૦-૧૯૪૭)
[ Grass root workers of Gandhian era (1920-1947) ]
તારીખ : ૨૦-૨૧ ડિસેંબર, ૨૦૧૩, શુક્ર-શનિ 
ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------
દૈનિક બ્લોગ-લેખન
-------------------------------------------------------------------------------------------

બ્લોગનામ : અશ્વિનિયત
બ્લોગઠેકાણું : http://ashwinningstroke.blogspot.in/
બ્લોગપોસ્ટ સંખ્યા : The daily Blog started on 1st January, 2013 having 1000 posts on 1st July, 2013; 1150 posts on 24th September, 2013; 1200 posts on 1st November, 2013, 1231 posts on 1st December, 2013, 1271 posts on 1st January, 2014, 1397 posts on 31st March, 2014

-------------------------------------------------------------------------------------------
વિશેષ વ્યાખ્યાનો : ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪
-------------------------------------------------------------------------------------------

* વ્યાખ્યાન-વિષય : કાકા અને અક્કા : ભાઈ-બહેનના સંબંધની ‘સ્મરણયાત્રા’
તારીખ : ૧૯ ઓગસ્ટ, ૨૦૧૩, સોમવાર (રક્ષાબંધન નિમિત્તે પર્વ વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* વ્યાખ્યાન-વિષય : ‘હિમાલયનો પ્રવાસ’ : પ્રશસ્ત અને પ્રસ્તુત
તારીખ : ૨૧ ઓગસ્ટ, ૨૦૧૩, બુધવાર (કાકાસાહેબ કાલેલકર પુણ્યતિથિ સ્મૃતિ-વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* વ્યાખ્યાન-વિષય : ‘તોત્તો-ચાન’ના ખેડૂત-શિક્ષક
તારીખ : ૦૫ સપ્ટેમ્બર, ૨૦૧૩, ગુરુવાર (શિક્ષક દિવસ નિમિત્તે ખાસ વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* વ્યાખ્યાન-વિષય : ઇન્ટરનેટ ઉપર ગુજરાતી બ્લોગકોની ધમાલ
(પ્રથમ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં પેનલ મોડરેટર તરીકેની પ્રમુખ ભૂમિકા)
તારીખ : ૦૫ જાન્યુઆરી, ૨૦૧૪, રવિવાર 
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* વ્યાખ્યાન-વિષય : ‘પત્રકારિતા : સજ્જતા એવં ચુનૌતિયાં’
(પત્રકારત્વ શિક્ષણ-પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમની સમાપન બેઠકનું મુખ્ય વ્યાખ્યાન)
તારીખ : ૧૦ જાન્યુઆરી, ૨૦૧૪
સ્થળ : પરિસંવાદખંડ, રાષ્ટ્રભાષા કોલેજ, ગુજરાત પ્રાન્તીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, ‘રાષ્ટ્રભાષા હિન્દી ભવન’, એલિસબ્રિજ, અમદાવાદ : ૩૮૦ ૦૦૬

* વ્યાખ્યાન-વિષય : ગાંધીજી, પત્રકારત્વ અને સામાજિક પરિવર્તન
(કાયદાના વિદ્યાર્થીઓ માટેના આંતર વિદ્યાશાખાકીય કાર્યક્રમમાં અતિથિ વ્યાખ્યાન)
તારીખ : સવાર-સત્ર, ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૪, મંગળવાર 
સ્થળ : કાનૂન ભવન (સ્કૂલ ઓફ લો), ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* વ્યાખ્યાન-વિષય : ‘દાંડીકૂચના યાત્રીઓ’ 
તારીખ : ૧૨ માર્ચ, ૨૦૧૪, બુધવાર (દાંડીકૂચ દિવસ નિમિત્તે પ્રેરક વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------
વિદ્યાર્થીઓ સાથે વિશેષ કાર્યક્રમોમાં સામેલગીરી
-------------------------------------------------------------------------------------------

* પ્રથમ ગુજરાતી સાહિત્ય મહોત્સવ (જીએફએલ)
તારીખ : ૦૩-૦૪-૦૫ જાન્યુઆરી, ૨૦૧૪, શુક્ર, શનિ, રવિ 
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* ‘મહિલાઓ, માધ્યમો, અને સલામતી’ વિષયક પરિસંવાદ 
તારીખ : ૧૧ જાન્યુઆરી, ૨૦૧૪, શનિવાર 
સ્થળ : અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

---------------------------------------------------------------------------------------------

Sunday, March 30, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 777

પણ ને બણ !

'૧૯૫૬માં મોહનભાઈ પણ ગોપીબહેનને પરણ્યા હતા.'
'૧૯૫૬માં પણ મોહનભાઈ ગોપીબહેનને પરણ્યા હતા.'
'૧૯૫૬માં મોહનભાઈ ગોપીબહેનને પણ પરણ્યા હતા.'
'૧૯૫૬માં મોહનભાઈ ગોપીબહેનને પરણ્યા પણ હતા.'

Saturday, March 29, 2014

અંગ્રેજી ભાષા, દેશી મજા : 112

તમારા સિવાયના મોટા ભાગના માણસો 'મિલિટરી'(military)ની જગ્યાએ 'મિલિટ્રી'(militry) જ બોલે છે!

Friday, March 28, 2014

Wednesday, March 26, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 775

શબ્દપ્રયોગ : 'અચાનક ફાળ પડવી.' 
આનો અર્થ એવો થાય કે ફાળ ધીમે ધીમે પણ પડતી હશે?! 

Sunday, March 23, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 774

લખવામાં સરતચૂક થશે તો અર્થ બદલાઈ જશે :

'મહાવત હાથી ઉપર અંકુશ રાખે છે.'
'મહાવ્રત હાથી ઉપર અંકુશ રાખે છે.'

Friday, March 21, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 773

'ગાંધીજીએ આપણને અગિયાર એકાદશ વ્રતોની ભેટ આપી છે.'

'ગાંધીજીએ આપણને અગિયાર વ્રતોની ભેટ આપી છે.'
'ગાંધીજીએ આપણને એકાદશ વ્રતોની ભેટ આપી છે.'

Friday, March 14, 2014

દાર્જીલિંગના પ્રાણીઘરની મુલાકાત

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 

દાર્જીલિંગ
મે, ૨૦૧૩

રીંછ એકલું ફરવા ચાલ્યું ...

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

દાર્જીલિંગના પ્રાણીઘરની મુલાકાત
દાર્જીલિંગ
મે, ૨૦૧૩

Monday, March 10, 2014

શ્વાનપૂર્વક !!

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Sunday, March 9, 2014

Thursday, March 6, 2014

દીકરી

હિંદુ-મુસ્લિમ કે શીખ-ઈસાઈ, 
દીકરીઓ છે સઘળી સવાઈ.

                              - અશ્વિનકુમાર

Wednesday, March 5, 2014

પ્રકૃતિનું સૌંદર્ય, સૌંદર્યની પ્રકૃતિ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્થળ : પુષ્પ-ઉદ્યાન, ગંગટોક, સિક્કિમ
માસ : મે
વર્ષ : 2013

Tuesday, March 4, 2014

હાઈકુ : વૈશ્વિકજન

'ગોંધી'થી 'ગેન્ઢી',
વૈશ્વિકજન છે જ
મહાત્મા ગાંધી !

                        - અશ્વિનકુમાર 

Monday, March 3, 2014

ગૂજરાત વિદ્યાપીઠમાં દર્શન જરીવાલાનું વક્તવ્ય

દર્શન જરીવાલા(રંગકર્મી, નાટ્ય-કલાકાર, અભિનેતા)
 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિષય : 'ગાંધી : પાત્ર અને પાત્રતા' 
તારીખ : 03-03-2014, સોમવાર
સમય : સવારે અગિયારથી પોણા બાર
સ્થળ : મુખ્ય સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસર

Sunday, March 2, 2014

યાદો

ક્યાંક ધૂંધળું; ક્યાંક અજવાળું,
યાદોને હવે પાછી કેમ વાળું?
                                          
                                             - અશ્વિનકુમાર 

Saturday, March 1, 2014

પુસ્તક 'પ્રસાર' યાદી / ફેબ્રુઆરી - 2014 / સૌજન્ય : જયંત મેઘાણી

ભાષાની મજા, મજાની ભાષા - 771

અરસ-પરસ અને સરસ-પરસ !

'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'

આ વાક્યમાં અલગ-અલગ શબ્દ આગળ 'સરસ' શબ્દ દાખલ કરો અને બદલાતા 'સરસ' અર્થને જાણો : 

'સરસ જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં સરસ નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના સરસ કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક સરસ વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની સરસ ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર સરસ ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી સરસ માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં સરસ બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે સરસ રહેતી હતી.'