Showing posts with label Poem. Show all posts
Showing posts with label Poem. Show all posts

Friday, December 26, 2014

अखबार भी आजकल ... // निदा फ़ाज़ली



कागज़ पर रख कर रोटियाँ, खाऊँ भी तो कैसे . . . .

खून से लथपथ आता है, अखबार भी आजकल .

- निदा फ़ाज़ली


Thursday, March 6, 2014

દીકરી


હિંદુ-મુસ્લિમ કે શીખ-ઈસાઈ, 
દીકરીઓ છે સઘળી સવાઈ.

                              - અશ્વિનકુમાર


Sunday, March 2, 2014

યાદો


ક્યાંક ધૂંધળું; ક્યાંક અજવાળું,
યાદોને હવે પાછી કેમ વાળું?
                                          
                                             - અશ્વિનકુમાર 

Saturday, February 8, 2014

બકરાં


પર્વતને ખાલી ચઢી ગઈ છે,
બકરાં તો મોજથી ફર્યાં કરે છે!

                               - અશ્વિનકુમાર



Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


સ્થળ : ચાની ખેતીવાળો પર્વતીય વિસ્તાર, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ
તારીખ :  17-05-2013


Thursday, February 6, 2014

... બને


ઊડે મોર ને એવું પણ બને,
સર્વ રંગ છલકે એવું પણ બને.

                               - અશ્વિનકુમાર


Wednesday, February 5, 2014

ખોળે


હોય માને ખોળે,
શિશુ કશું ન ખોળે.

                  - અશ્વિનકુમાર


Saturday, February 1, 2014

સંગત


ન કશું અંગત; ન કોઈ પંગત,
સઘળું રંગત, સૌની સંગત !

                              - અશ્વિનકુમાર 

Tuesday, June 25, 2013

તપાસ અને કપાસ


કોણ નાગું રહી ગયું છે એ તપાસ કર,
હોય જમીન તો એક વીઘો કપાસ કર!

                                                        - અશ્વિનકુમાર


Monday, February 11, 2013

ત્યારે જ દોસ્ત, સવારે અખબાર નીકળે છે.


" ડૂસકાં હૃદય માંહેથી ચિક્કાર નીકળે છે,
ત્યારે શબ્દો કલમમાંથી દસ બાર નીકળે છે.
આ બોઝિલ અને ત્રસ્ત રાતો જેમ તેમ વીતે,
ત્યારે જ દોસ્ત, સવારે અખબાર નીકળે છે. "

ડૉ. મુકુલ ચોક્સી
સુરત