![]() |
| સંજય શ્રીપાદ ભાવે, પ્રાજક્તા ભાવે, મેઘશ્રી ભાવે તસવીર-વર્ષ : 2001 Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
સંજય સ્વાતિ ભાવે (જન્મ : 07-06-1965)
મળવા જેવા અને માણવા જેવા માણસ.
જાતભાતનાં, જૂનાં-નવાં પુસ્તકોના અઠંગ વાચક.
વિદ્યાર્થીઓ માટે સતત અને નિરંતર સમર્પિત પ્રાધ્યાપક.
વંચિતોના વકીલ તરીકેની નિસબત ધરાવનાર કર્મશીલ-લેખક.
અં.ગુ.મ. (અંગ્રેજી, ગુજરાતી, મરાઠી) ભાષાઓના ત્રિકોણમાં ખેડાણ કરનાર સર્જક.
જેમના સંગમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો, મિત્રો-પરિચિતો વાચનમય-પુસ્તકમય થતાં રહે તેવું વ્યક્તિત્વ.
