Showing posts with label English language. Show all posts
Showing posts with label English language. Show all posts

Sunday, June 4, 2023

અંગ્રેજી ભાષા, દેશી મજા : 162


આજે વહેલી સવારે સુસવાટા સાથે વરસાદ પડ્યો. પાડોશી મિત્ર તેજ મહેતાએ, ઝરૂખેથી વરસાદી વાતાવરણનું દૃશ્યાંકન કર્યું. તેમણે વ્હોટ્સએપ્પ થકી દૃશ્યો વહેતાં કરીને, મિત્રજૂથને વરસાદમાં નાહવાનું આમંત્રણ આપ્યું. અમે આભારસૂચક જવાબ આપતાં લખ્યું : 'Thanks for your RAINvitation!'

ડૉ. અશ્વિનકુમાર
૦૪-૦૬-૨૦૨૩, રવિવાર


Monday, March 6, 2023

અંગ્રેજી ભાષા, દેશી મજા : 159


સાચો શબ્દ 'ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજ' છે, 'ગ્રાન્ટેડ કૉલેજ' નહીં!


Saturday, January 21, 2023

અંગ્રેજી ભાષા, દેશી મજા : 157


કોઈ ભલે 'ઇન્સ્ટ્રાગ્રામ' બોલે-લખે આપણે તો 'ઇન્સ્ટાગ્રામ' જ લખવું-બોલવું.

Monday, November 28, 2022

અંગ્રેજી ભાષા, દેશી મજા : 156

'કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી નથી.'

'કાર્યક્રમમાં એન્ટ્રી ફી નથી.'


Saturday, September 17, 2022

અંગ્રેજી ભાષા, દેશી મજા : 155


શહેરના વારસાની ઓળખ સમાં જૂનાં વૃક્ષો માટે 'hariTREEage' જેવો શબ્દ અંગ્રેજી ભાષામાં વાવવા જેવો ખરો!

Saturday, November 21, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 153

 

કેટલાક લોકો ભલે 'ઇલેક્ટ્રિકસિટી' બોલેપણ આપણે તો 'ઇલેક્ટ્રિસિટીજ બોલવું!


Wednesday, July 15, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 152



ફેરિયો ભલે 'ડર્ઝન'ના ભાવે કેળાં આપે, આપણે તો 'ડઝન'ના ભાવે જ કેળાં લેવાં જોઈએ!

અંગ્રેજી ભાષા, દેશી મજા : 151


કોઈ ભલે 'સ્ટેટરજી' બોલે, પણ આપણે તો 'સ્ટ્રેટેજી' જ બોલવું!

Tuesday, June 30, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 150

કેટલાક લોકો ભલે 'ઇનલિગલ' બોલે, પણ આપણે તો ' ઇલ્લિગલ' જ બોલવું!

અંગ્રેજી ભાષા, દેશી મજા : 149

કોઈ ભલે 'પ્રોપોગેંડા' બોલે, પણ આપણે તો 'પ્રોપેગેંડા' જ બોલવું!

અંગ્રેજી ભાષા, દેશી મજા : 148

એકાદ વ્યક્તિ પણ ભલે 'હાયરમેક્સ' બોલે, પરંતુ આપણે તો 'હાયરમેથ્સ' જ બોલવું!

Tuesday, March 31, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 147


કેટલાક લોકો ભલે 'ઇન્ટેક્ચુઅલ' બોલે, પણ આપણે તો 'ઇન્ટેલૅક્ચુઅલ' જ બોલવું!