Showing posts with label Prakash N. Shah. Show all posts
Showing posts with label Prakash N. Shah. Show all posts

Sunday, September 11, 2022

પ્રકાશ ન. શાહ : જીવન તથા સર્જન

યુટ્યુબ પર રવિવારે

સાક્ષાત્કાર શ્રેણીમાં પ્રકાશ ન. શાહ
____________________________

સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રના સથવારે યુટ્યુબ પર યોજાતી સાક્ષાત્કાર શ્રેણીમાં આ રવિવારે ૧૧ સપ્ટેમ્બરના રાત્રે ૯ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ, પોતાનાં જીવન તથા સર્જનની વાતો કરશે. ભવન કલા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર નવીનભાઈ ગડા ના સૌજન્યથી પ્રકાશભાઈના જન્મદિવસની પૂર્વસંધ્યાએ રજૂ થનારા આ કાર્યક્રમના સંયોજકો છે ઉદયન ઠક્કર અને નિરંજન મહેતા.

Friday, February 11, 2022

મનીષી જાનીનો કાવ્ય-સંગ્રહ : 'મને અંધારાં બોલાવે'

મનીષી જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

'મને અંધારાં બોલાવે'નું પ્રકાશમય લોકાર્પણ!
ધારા શાહ, પ્રકાશ ન. શાહ, મનીષી જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Sunday, September 12, 2021

આપણે પ્રકાશવર્ષમાં જીવીએ છીએ!

 પ્રકાશનો ધ્વનિ : કાન દઈને સાંભળીએ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

નવી પેઢીને જોડતી પાર્થ-પ્રકાશ પ્રશ્નોત્તરી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

 યુવાનો સાથેનું પ્રકાશમાન હાસ્ય  
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Friday, September 10, 2021

આચાર્ય કૃપાલાની અવકાશી વ્યાખ્યાનમાળા વક્તા : પ્રકાશ ન. શાહ

પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિતે
ગાંધી અધ્યયન વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
આયોજિત
આચાર્ય કૃપાલાની વ્યાખ્યાનમાળા

* વ્યાખ્યાન શ્રેણી ઉદ્ઘાટન કાર્યક્રમ
Saturday, 11 September, 2021 
11:00 am – 1:00 pm
ગૂગલ મીટ લિંક
યુ ટ્યુબ લિંક

* 'સ્વરાજ સાધના' વ્યાખ્યાન માળા
Date: 13 to 24 September, 2021
Time: 4:00 pm - 5:30 pm
યુ ટ્યુબ લિંક
ગૂગલ મીટ લિંક

Friday, November 22, 2019

પ્રા. રામલાલ પરીખની સ્મૃતિમાં પ્રા. સુધીર ચંદ્રનું વ્યાખ્યાન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Tuesday, September 18, 2018

'પ્રકાશ'પૂર્ણ પ્રાંગણમાં

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આશિષ કક્કડ (જીન્સ-ટીશર્ટમાં), બિનીત મોદી, સંજય શ્રીપાદ ભાવે, ઉર્વીશ કોઠારી, ચંદુ મહેરિયા, દિવ્યેશ વ્યાસ, દરજણસિંહ (પરંપરાગત પોશાકમાં), નયના પ્ર. શાહ, પ્રકાશ ન. શાહ

Saturday, April 1, 2017

'વિચારોના પ્રકાશવર્ષમાં' : અઢી દાયકાની સંપાદનયાત્રા

પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'નિરીક્ષક'પત્રનું ઉઘાડપાનું

પ્રકાશ ન. શાહ 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી તરીકે ૦૧-૦૪-૧૯૯૨થી કાર્યરત છે. આ વિચારપત્ર સાથેની તેમની સંપાદનયાત્રા આજે એટલે કે ૦૧-૦૪-૨૦૧૭ના રોજ અઢી દાયકા પૂર્ણ કરે છે. જેમના લેખનમાં ગાંભીર્ય અને વદનમાં હાસ્ય જોવા મળે છે તેવા પ્રકાશભાઈને વિચારપૂર્ણ સંપાદનસફર સારુ અભિવંદન.

Thursday, March 2, 2017

સ્મરણો હસતાં-હસતાં

ઉપક્રમ : ઉર્વીશ કોઠારીના હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’નો લોકાર્પણ-કાર્યક્રમ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

(બેઠેલા, ડાબેથી) : પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, બીરેન કોઠારી
(ઉભેલા, ડાબેથી) : કેતન રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત મોદી, અશ્વિનકુમાર, ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર, કાર્તિકેય ભટ્ટ, બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા
(છેક આગળ)  : આસ્થા-શચિ-ઇશાન કોઠારી

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

પહેલી હરોળમાં બેેઠેલા (જમણી બાજુથી ડાબી તરફ) : વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ શાહ, રજનીકુમાર પંડ્યા,
આયેશા ખાન, સોનલ કોઠારી, પૂર્વી ગજ્જર, સલિલ દલાલ, દીપક સોલિયા (છેક પાછળ બેઠેલા), બીરેન કોઠારી (ટેબલ ઉપર બેઠેલા), અશ્વિનકુમાર, અશ્વિની ભટ્ટ, બકુલ ટેલર

Monday, October 17, 2016

વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph by a neighbour / પાડોશી દ્વારા છબી

પાછળની હરોળમાં : સપના-તેજસ્વી-દિવ્યેશ વ્યાસ, ઋતુલ જોશી, કાર્તિક શાહ, ઉર્વીશ કોઠારી
આગળની હરોળમાં : સંજય ભાવે, વિપુલ કલ્યાણી, પ્રકાશ શાહ, રાજ ગોસ્વામી, બિનીત મોદી, અશ્વિનકુમાર 
પલાંઠીમાં : આશિષ કક્કડ

ઉપક્રમ : વરિષ્ઠ સંપાદક અને પત્રકાર વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન
સ્થળ : બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર આશિષ કક્કડનું રહેઠાણ
તારીખ : ૧૬-૧૦-૨૦૧૬, રવિવાર, બપોરે ૧૨થી ૦૨

Friday, September 12, 2014

'પ્રકાશ'નો 'અમૃત'પ્રવેશ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પ્રસન્નપુરુષ : પ્રકાશ ન. શાહ    
છબીસ્થળ : સત્યાગ્રહાશ્રમ, સાબરમતી, અમદાવાદ 
છબીતારીખ : પંદરમી ઓગસ્ટ, ૨૦૧૪
છબીસમય :  ધ્વજવંદન બાદ, સવારે આશરે સાડા આઠે

.........................................................................................................................................

'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર-કતારલેખક પ્રકાશ ન. શાહને પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિવંદન 

જન્મતારીખ : 12-09-1940
જન્મસ્થળ : માણસા

.........................................................................................................................................

સંપર્ક-ઠેકાણું : 
પ્રકાશ ન. શાહ, માનાર્હ નિયામક, આચાર્ય કૃપાલાની અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : 380 014

Friday, September 20, 2013

જીન ડ્રેઝ-અમર્ત્ય સેનના નવ્ય પુસ્તક વિશે ભવ્ય વિચાર-વિમર્શ

રોહિત શુક્લ / Dr. Rohit Shukla 

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

અચ્યુત યાજ્ઞિક
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સુદર્શન આયંગાર / Dr. Sudarshan Iyengar
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગિરીશ પટેલ 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ઇન્દુકુમાર જાની
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 

પ્રકાશ શાહ 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

રજની દવે
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

શ્રોતાગણ
  Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

કાર્યક્રમ : પુસ્તક વિશે વિચાર-વિમર્શ  
નિમિત્ત : જીન ડ્રેઝ (Jean Dreze) અને અમર્ત્ય સેન (Amartya Sen) લિખિત પુસ્તક 'An uncertain glory : INDIA AND ITS CONTRADICTIONS' 
વક્તાઓ : રોહિત શુક્લ, અચ્યુત યાજ્ઞિક, સુદર્શન આયંગાર, ગિરીશ પટેલ, ઇન્દુકુમાર જાની, પ્રકાશ શાહ, રજની દવે    
આયોજક : 'અભિદૃષ્ટિ', 'નયા માર્ગ', 'નિરીક્ષક', 'ભૂમિપુત્ર' વિચારપત્ર-પરિવાર 
તારીખ : વીસ સપ્ટેમ્બર, બે હજાર તેર
વાર : શુક્ર  
સમય : બપોરે બેથી સાંજે છ સુધી
સ્થળ : અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ

*વિશેષ નોંધ : આ પુસ્તક સંબંધિત વિચાર-વિમર્શ માટે 'અનભૂનિ'('અભિદૃષ્ટિ', 'નયા માર્ગ', 'ભૂમિપુત્ર', 'નિરીક્ષક')ના ઓગસ્ટ/સપ્ટેમ્બર/ઓક્ટોબર, બે હજાર તેરના અંકો વાંચો.

Thursday, September 12, 2013

નાગરિકસમાજના નિરીક્ષક પ્રકાશ ન. શાહને જન્મદિને અભિવંદન

પ્રકાશ ન. શાહ

Photograph : Dr, Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પ્રકાશ ન. શાહ
વરિષ્ઠ પત્રકાર અને કતારલેખક 
તંત્રી : 'નિરીક્ષક' વિચારપત્ર  
પૂર્વ માનાર્હ નિયામક : આચાર્ય કૃપાલાની અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ
પ્રમુખ : ગુજરાતી સાહિત્ય પરિષદ

જન્મતારીખ : ૧૨-૦૯-૧૯૪૦

Wednesday, January 9, 2013

નીરુભાઈનું શતાબ્દી-સ્મરણ

ચંદ્રમૌલિ

સપ્તર્ષિ દેસાઈ
પ્રકાશ ન. શાહ
અજય ઉમટ
દીપક સોલિયા

ઉર્વીશ કોઠારી 

પ્રવીણ મિશ્રા 

તલ્લીન શ્રોતાગણ
શ્રોતાઓમાં વરિષ્ઠ પત્રકાર મહેશ ઠાકર 

                                                                                      છબી-છાબ : અશ્વિનકુમાર