સ્થાનિક આદિવાસી બોલીમાં 'પેસ્કુ' એટલે 'હેન્ડ પંપ' !
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Students-2014-2016. Show all posts
Showing posts with label Students-2014-2016. Show all posts
Saturday, March 16, 2024
Saturday, September 10, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1316
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના પૂર્વ વિદ્યાર્થી (2014-2016) અને હાલમાં કાયદાનો અભ્યાસ કરતા યુવા પત્રકાર કલ્પિન ત્રિવેદી સાથે 'માધ્યમો, કાયદા, અને સમાજ' વિશે રસપ્રદ ચર્ચા થઈ. તેમણે કહ્યું કે, હવે કાનૂન વિષયક અહેવાલમાં, 'સુઓ મોટો' ('Suo Moto') માટે 'સ્વયં સંજ્ઞાન' શબ્દ વપરાય છે.
Wednesday, November 18, 2015
શિક્ષણજીવી યુગલ
![]() |
બિંદુબહેન અને મુકેશભાઈ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
|
તાપી જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા(વર્ષ : ૨૦૧૫)નાં સ્થાનિક માર્ગદર્શકો :
બિંદુબહેન દેસાઈ (આચાર્ય)
મુકેશભાઈ શાહ (મદદનીશ શિક્ષક)
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા
મુકામ પોસ્ટ : હિંદલા
વાયા : રાણીઆંબા
પિનકોડ : ૩૯૪૩૬૫
તાલુકો : સોનગઢ
જિલ્લો : તાપી
Tuesday, October 13, 2015
તાપી જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૫
તારીખ : ૩૦-૧૦-૨૦૧૫થી ૦૩-૧૧-૨૦૧૫, શુક્રથી મંગળ
વિભાગનું નામ : પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
સહભાગી પદયાત્રીઓ : વિભાગના પહેલા, બીજા વર્ષના તેમજ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો
કુલ સંખ્યા : ૧૯+૧૨+૦૨ = ૩૩ વિદ્યાર્થીઓ અને ૦૩ અધ્યાપકો મળીને કુલ ૩૬ પદયાત્રીઓ, જેમાં ૨૧ ભાઈઓ અને ૧૫ બહેનો
પદયાત્રા-કેન્દ્ર : હિંદલા (તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)

પદયાત્રા-પરિઘ : બાર ગામ (તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)
ગામ-નામ : હિંદલા, મેઢા, સાદડવેલ, ખડી, ધનમૌલી, શ્રાવણિયા, ઓઝર, લવચાલી, નાના-તારપાડા, કણજી, કાંટી, જામખડી
સ્થાનિક માર્ગદર્શક :
બિંદુબહેન દેસાઈ, આચાર્ય
મુકેશભાઈ શાહ, મદદનીશ શિક્ષક
સ્થાનિક માર્ગદર્શક :
બિંદુબહેન દેસાઈ, આચાર્ય
મુકેશભાઈ શાહ, મદદનીશ શિક્ષક
સ્થાનિક સહયોગ :
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, મુકામ પોસ્ટ : હિંદલા, વાયા : રાણીઆંબા, પિનકોડ : ૩૯૪૩૬૫, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી
Wednesday, November 26, 2014
બનાસકાંઠામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા
| ૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
ભાયલાની પ્રાથમિક શાળાનાં ભાઈઓ-બહેનોને માહિતીપટલ થકી, ગાંધીવિચારનો સંદેશો પહોંચાડતા ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વના વિદ્યાર્થીઓ
તારીખ : 22-09-2014થી 25-09-2014, સોમવારથી ગુરુવાર
પદયાત્રાનું ગામ : ભાયલા
તાલુકો : અમીરગઢ
જિલ્લો : બનાસકાંઠા
Tuesday, November 11, 2014
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા : સહયોગી સંસ્થા અને કર્મયોગી સેવકો
ગાંધીનો ચહેરો સદાય હસતો રહે એવું સેવાકર્મ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
હસમુખ પટેલ (મંત્રી અને ટ્રસ્ટી)
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર
|
શિલ્પા વૈષ્ણવ (સંયોજક)
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર
|
આનંદ ચૌધરી (તકનિકી પ્રબંધક)
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર
|
બનાસકાંઠામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા
તારીખ : 22-09-2014થી 25-09-2014, સોમવારથી ગુરુવાર
સ્થાનિક સહયોગી સંસ્થા :
સંવેદના ટ્રસ્ટ, ધોળી ભાખરી, વિરમપુર
તાલુકો : અમીરગઢ
જિલ્લો : બનાસકાંઠા
જિલ્લો : બનાસકાંઠા
Sunday, September 28, 2014
Friday, September 26, 2014
Thursday, September 25, 2014
Wednesday, September 24, 2014
Tuesday, September 23, 2014
Sunday, September 21, 2014
ઈ.સ. ૨૦૧૪માં બનાસકાંઠામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા
તારીખ : 22-09-2014થી 25-09-2014, સોમવારથી ગુરુવાર
સ્થાનિક સહયોગી સંસ્થા : સંવેદના ટ્રસ્ટ, ધોળીભાંખરી, વિરમપુર
પદયાત્રાનાં ગામ : ભાયલા, ઈશારીયા, કેંગોરા, ડાભછત્રા
તાલુકો : અમીરગઢ
જિલ્લો : બનાસકાંઠા
Friday, August 29, 2014
Subscribe to:
Posts (Atom)