Showing posts with label Zaverilal Mehta. Show all posts
Showing posts with label Zaverilal Mehta. Show all posts

Monday, April 2, 2018

તસવીર-પત્રકાર ઝવેરીલાલ મહેતા સાથે પત્રકારત્વના વિદ્યાર્થીઓની તસવીર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

  ઈ.સ. ૨૦૦૩ના સમયગાળામાં, ક્ષેત્ર-મુલાકાત દરમિયાન, વરિષ્ઠ છબી-પત્રકાર ઝવેરીલાલ મહેતા સાથે ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓની આ સમૂહ છબી અમદાવાદસ્થિત રવિશંકર રાવળ કલાભવનના પરિસરમાં લીધી હતી. તસવીરમાં ડાબેથી જમણે ઊભેલા વિદ્યાર્થીઓમાં, જયેશ પારકર, જિતેન્દ્ર બાંધણિયા, સતેષ ચૌધરી, હીરાલાલ પરમાર, હેમંત ગોલાણી, ઈસુદાન ગઢવી દૃશ્યમાન થાય છે.

ઈ.સ. ૨૦૧૮ના વર્ષમાં, 'પદ્મશ્રી' પારિતોષિકનું સન્માન મેળવનાર ઝવેરીલાલ મહેતાને અભિવંદન.

Saturday, September 9, 2017

તસવીર-પત્રકારત્વમાં સુદીર્ઘ પ્રદાન બદલ ઝવેરીલાલ મહેતાને પારિતોષિક

ઝવેરીલાલ મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઝવેરીલાલ મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
 
ઝવેરીલાલ મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : ગુજરાત મીડિયા એવોર્ડ્સ
તારીખ : ૦૮-૦૯-૨૦૧૭, શુક્રવાર  

Monday, December 2, 2013

પ્રવર્તમાન ગુજરાતી છબી-પત્રકારત્વનું રતન : ઝવેરીલાલ મહેતા

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તસવીર-પત્રકાર ઝવેરીલાલ મહેતાની પ્રખ્યાત પત્રકાર દેવાંગ ભટ્ટે લીધેલી મુલાકાત નિહાળવા અહીં પહોંચી જાવ :