Showing posts with label New Year. Show all posts
Showing posts with label New Year. Show all posts

Monday, February 4, 2013

'સાલ મુબારક'


'મારી દષ્ટિએ પારસીઓએ ગુજરાતી જીવનને સૌથી મોટો શબ્દ આપ્યો હોય તો એ છે 'સાલ મુબારક'! 'નૂતન વર્ષાભિનંદન' પાછળથી આવ્યું. આ પ્રકારનું અભિવાદન ટૂંકું, બોલી શકાય એવું, મધુર અને ઠંડક આપનારું હતું.'

- ચંદ્રકાંત બક્ષી

(મહાજાતિ ગુજરાતી, પૃષ્ઠ: ૧૦૭)