Showing posts with label Gujarati language learning. Show all posts
Showing posts with label Gujarati language learning. Show all posts

Friday, June 2, 2023

માધ્યમો વિષયક અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી । સૂચિકાર : ડૉ. અશ્વિનકુમાર


ઇન્ટરનેટ
એડિટિંગ
એડિટોરિયલ
ઇન્ટર્નશિપ
ઇલેક્ટ્રૉનિક
કમ્પ્યૂટર
કૉમ્પ્યૂટર
કૉમ્યુનિકેશન
કૉલમ
જર્નાલિઝમ
ટેપરેકર્ડર
ટેલિવિઝન
ડિજિટલ
ડિઝાઇન
ડેડ લાઇન
ન્યૂઝપેપર
ન્યૂસપેપર
પબ્લિકેશન
પ્રૂફરીડિંગ
ફાઇલ
ફૉન્ટ
માસમીડિયા
માસ્ટહેડ
મીડિયા
મૅગેઝિન
રેડિયો
રિપોર્ટર
રિપોર્ટિગ
વાઇરલ
સિનેમા
હાર્ડવેર

Friday, January 6, 2023

ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમ્(SGVP)ના સંયુક્ત ઉપક્રમે

-------------------

ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા

-----------------------------

* વિષય :

જોડણી અને છંદશિક્ષણ

------------------------------

વક્તા : (૧)

શ્રી હર્ષદભાઈ શાહ

* ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

* પૂર્વ કુલપતિશ્રી

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર

વક્તા : (૨)

* પ્રાધ્યાપક ડૉક્ટર

અશ્વિનભાઈ આણદાણી

ડી. સી. એમ. કૉલેજ

વિરમગામ અને

* સંયોજક

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

અમદાવાદ જિલ્લો

* આવકાર :

સાધુ યજ્ઞવલ્લદાસજી SGVP

* તારીખ :

૦૮-૦૧-૨૦૨૩ ને રવિવાર

* સમય :

સવારે ૯:૦૦ થી ૧૨:૦૦

* સ્થળ :

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય

(SGVP)

નિરમા યુનિવર્સિટી સામે

વૈષ્ણોદેવી સર્કલ પાસે

એસ.જી. હાઈવે

છારોડી, અમદાવાદ.

* સંસ્થાદર્શન :

૧૨:૦૦ થી ૧૨:૩૦

* ભોજનપ્રસાદ :

૧૨:૩૦ થી ૧:૩૦

* આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા ઈચ્છનાર કોઈ પણ માતૃભાષાપ્રેમી અને શિક્ષક ભાઈબહેનો પોતાનું અને શાળા કે સંસ્થાનું નામ અને સંપર્ક નંબર સંયોજક અશ્વિનભાઈ આણદાણીને ૯૮૨૫૯૭૭૮૯૦ પર તારીખ ૦૫-૦૧-૨૦૨૩ સુધીમાં નોંધાવે જેથી ભોજન માટે સંખ્યા નિશ્ચિત કરી શકાય.

* આ કાર્યશાળા અને ભોજનપ્રસાદ નિ:શુલ્ક છે.

Tuesday, October 12, 2021

'વૈભવે ઉભરાતી ગુજરાતી'



GIET ગાંધીનગર દ્વારા પ્રસ્તુત 'ગુજરાતી વ્યાકરણની શ્રેણી'


નામ અને તેના પ્રકારો https://bit.ly/3Bvlbkf
સર્વનામ https://bit.ly/3Bvlbkf
ક્રિયાપદ https://bit.ly/3Bvlbkf
વિશેષણ https://bit.ly/3Bvlbkf
ક્રિયાવિશેષણ https://bit.ly/3Bvlbkf
વાક્યરચના https://bit.ly/3Bvlbkf
વાક્યરચના પ્રકારો https://bit.ly/3Bvlbkf
વિરામચિહ્નો: ભાગ-૧ https://bit.ly/3Bvlbkf
વિરામચિહ્નો: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
પ્રત્યય https://bit.ly/3Bvlbkf
કહેવત https://bit.ly/3Bvlbkf
વિભકિત https://bit.ly/3Bvlbkf
નિબંધ લેખન https://bit.ly/3Bvlbkf
અહેવાલ https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-1 https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-2 https://bit.ly/3Bvlbkf
સ્વર સંધિ https://bit.ly/3Bvlbkf
વ્યંજન સંધિ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૧ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-3 https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-4 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-1 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-2 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-3 https://bit.ly/3Bvlbkf

Saturday, April 7, 2018

વિલાયત-વસવાટી ગુર્જરી-ઋષિ : પ્રોફેસર જગદીશ દવે | Dr. Jagdish Dave

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર