Showing posts with label Ashwinwani. Show all posts
Showing posts with label Ashwinwani. Show all posts

Friday, September 5, 2025

શિક્ષક-દિવસની શુભેચ્છાઓ


💐

વિદ્યાર્થીઓ મારી આંખનો ઝળહળાટ છે.

विद्यार्थी देवो भव:

🙏


Wednesday, August 23, 2023

ચંદ્રયાન અને ભારતશાન

ચંદ્રયાનની સિદ્ધિના સમાચારનું શીર્ષક આવું આપી શકાય :

ચાંદામામાનું ઘર કેટલે,
'વિક્રમ' પહોંચે એટલે.


(Chandrayaan-3 lander all set for touch down at 6.04 p.m. on August 23, 2023.)

Wednesday, November 9, 2022

આંગણે આવી અશ્વિનવાણી


ખાટું આંબળું ખાધું.

એની ઉપર પાણી પીધું.

એ પાણી બહુ મીઠું લાગ્યું.

આ વાતને કેટલાં વર્ષો થયાં?

- અશ્વિનકુમાર

Sunday, October 23, 2022

આંગણે આવી અશ્વિનવાણી


ગામમાં બાજરીનો રોટલો હવે સ્વિગીથી મંગાવાય તો નવાઈ નહીં!

- અશ્વિનકુમાર

Thursday, August 18, 2022

આંગણે આવી અશ્વિનવાણી


જો મનુષ્ય ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન હોય તો, ભોજન એ મનુષ્યનું શ્રેષ્ઠ સર્જન છે!

- અશ્વિનકુમાર 


Wednesday, August 17, 2022

આંગણે આવી અશ્વિનવાણી

ઝોમેટો-સ્વિગી નથી હકડેઠઠ,
આજે ઘરે આવી રાંધણછઠ!

- અશ્વિનકુમાર

Friday, August 12, 2022

Sunday, August 7, 2022