Tuesday, April 29, 2014

Monday, April 28, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 787


ગુનાખોરી વિષયક સમાચારમાં, જે સંકેલાતું હોય છે તે હંમેશાં 'ભીનું' જ હોય છે!


Saturday, April 26, 2014

Friday, April 25, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 785


'શેઠાણી પોતાની વાત કરે છે, કામવાળી પોતાંની વાત કરે છે!'


વિવિધ પુસ્તકોમાં પ્રકાશિત લેખોની સૂચિ //// અશ્વિનકુમાર ////



લેખ : જોરથી બોલો ગુજરાતી, પ્રેમથી લખો ગુજરાતી
પુસ્તક : 'અજવાળાં આથમતાં'
સંપાદક : છોટુભાઈ અનડા
પ્રકાશક : અનડા પ્રકાશન, અમદાવાદ : ૩૮૦ ૦૦૧
વર્ષ : ૧૯૯૮
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૩૪-૩૫


લેખ : સમૂહ માધ્યમોમાં સ્ત્રીઓ પર થતી સૂક્ષ્મ હિંસા
પુસ્તક : 'શક્તિ'
સંપાદક : રંજના હરીશ, દર્શના ત્રિવેદી, નૂતન ડામોર 
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ : ૩૮૦ ૦૦૧
વર્ષ : ૨૦૦૩
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૧૯૩-૨૦૧


લેખ : એક તક પુસ્તકને તો આપી જુઓ...
પુસ્તક : 'પુસ્તક અને પુસ્તકાલય'
સંકલક : નિશા શાહ
પ્રકાશક : રાષ્ટ્રીય એકતા કેન્દ્ર, અમદાવાદ : ૩૮૦ ૦૧૩
વર્ષ : ૨૦૦૬ (પુસ્તક યાત્રા નિમિત્તે )
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૦૯


લેખ : (૧) પ્રામાણિકતાના 'શિક્ષકો' : 'ભણેલો' વિદ્યાર્થી અને 'અભણ' ગ્રામનારી
         (૨) એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે ! 
પુસ્તક : સમયના છીપલામાં?
સંપાદક : અરુણ ત્રિવેદી
પ્રકાશક : સ્વયં પ્રકાશન, અમદાવાદ
વર્ષ : ૨૦૦૮
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૯૭-૯૯


લેખ : યુદ્ધવિરોધી સત્યાગ્રહ (અનુવાદ)
પુસ્તક : 'વિનોબાની વાણી'
સંપાદક : રમેશ બી.શાહ
પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન, અમદાવાદ
વર્ષ : ૨૦૦૮
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૨૧૭-૨૨૬


લેખ : શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
પુસ્તક : 'વૈશ્વિકીકરણનાં વહેણ અને વમળ : મારી નજરે'
સંપાદક : ઉત્તમ પરમાર
પ્રકાશક : કીમ એજ્યુકેશન સોસાયટી, કીમ - ૩૯૪ ૧૧૦, જિલ્લો : સૂરત
વર્ષ : ૨૦૧૧
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૫૫-૫૭


લેખ : આપણા બોરીસાગરસાહેબ!
પુસ્તક : 'અમારા બોરીસાગરસાહેબ'
સંપાદક : ભિખેશ ભટ્ટ
પ્રકાશક : વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન, સાવરકુંડલા - ૩૬૪ ૫૧૫,
જિલ્લો : અમરેલી
વર્ષ : ૨૦૧૧
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૦૭-૦૮


લેખ : સ્વર્ગ કેવળ વસે છે વર્ગમાં
'ડૉ.ચંદ્રકાંત મહેતા : એક પ્રગટ સારસ્વત' અભિનંદન-ગ્રંથ '
સંપાદક : પ્રવીણ લહેરી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રકાશક : ડૉ.ચંદ્રકાંત મહેતા સન્માન સમિતિ, અમદાવાદ
વર્ષ : ૨૦૧૧
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૧૧૮- ૧૧૯


લેખ : ચર્ચાપત્રો : અખબારોમાં અભિવ્યક્તિનો ઓટલો
પુસ્તક : 'માતૃભાષા લેખનકૌશલ અને શિક્ષણ'
સંપાદક : યોગેન્દ્ર વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, પિંકી યજ્ઞેશ પંડ્યા
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
વર્ષ : ૨૦૧૧
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૧૨૪-૧૨૬

૧૦

લેખ : ગાંધીના ટપાલી
પુસ્તક : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ'
સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ
પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
વર્ષ : ૨૦૧૨
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૧૦૭-૧૦૮

૧૧

લેખ : પુસ્તક નામે મિત્રતા, વાચન નામે ધન્યતા
પુસ્તક : 'વાચનકળા અને વ્યક્તિત્વવિકાસ' (ISBN 978-93-82352-27-3)
સંપાદક : ડૉ. ભરત ઠાકોર, ડૉ. બાબુલાલ અંકુયા
પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન્સ, ગોતા, અમદાવાદ - ૩૮૨ ૪૮૧
વર્ષ : ૨૦૧૩
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૨૮૮-૨૯૨

૧૨

લેખ : તુષાર ભટ્ટ : પત્રકારત્વના શિક્ષક અને માર્ગદર્શક
પુસ્તક : 'નીડર પત્રકાર, પૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ'
સંપાદક : કેતન રૂપેરા
પ્રકાશક : આર્ટ બુક હબ, નવજીવન બ્લોક્સ, અમદાવાદ
વર્ષ : મે, ૨૦૧૪
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૧૦૧-૧૦૪

૧૩

લેખ : તિલક કરું રઘુવીરને
પુસ્તક : 'અમૃતાથી ધરાધામ' (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૦૨) (ISBN 978-93-80125-58-9)
સંપાદક : દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી
પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
વર્ષ : ૨૦૧૪
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૪૨૦-૪૨૩

૧૪

લેખ : શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
પુસ્તક : '@સ્વચ્છતા.com' (ISBN-9789383983421)
સંપાદક : રમેશ ઠક્કર, હરદ્વાર ગોસ્વામી
પ્રકાશક : બૂકશેલ્ફ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
વર્ષ : જાન્યુઆરી, ૨૦૧૫
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ?

Wednesday, April 23, 2014

'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે સંજય શ્રીપાદ ભાવેનું વ્યાખ્યાન


વિષય : પ્રશિષ્ટ કૃતિઓના વાચનનો આનંદ
વક્તા : સંજય શ્રીપાદ ભાવે
આયોજક : ગુજરાત વિશ્વકોશ પરિવાર 
તારીખ : 23-04-2014
વાર : બુધ  
સમય : સાંજે પાંચ કલાકે  
સ્થળ : હીરાલાલ ભગવતી સભાગૃહ,
ગુજરાત વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ : 380 013


Sunday, April 20, 2014

અહીં 'કૉફી' (ખોટી અંગ્રેજી ભાષામાં) 'ઉપલબ્ધ' છે!


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્થળ :  ભારતની ઈશાન દિશામાં આવેલા સિક્કિમ રાજ્યની, અતિ ઉત્તર દિશામાં ઝીરો પોઇન્ટ નજીક આવેલા, લાચુંગ નામના નગરનું એક નાસ્તાઘર !
  
તારીખ : 20 મે, 2013 

'COFFE' નહીં, 'COFFEE' જોઈએ. 
'AVALABLE' નહીં, 'AVAILABLE' જોઈએ.


Thursday, April 17, 2014

Wednesday, April 16, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 783


લેખનમાં જરાક સરતચૂક થાય તો 'દાવેદાર' વ્યક્તિ 'દેવાદાર' બની જાય છે! 




Tuesday, April 15, 2014

Monday, April 14, 2014

સિક્કિમમાં બાબાસાહેબ !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પૂતળું
સ્થળ : સિક્કિમ વિધાનસભા પરિસર, ગંગટોક
મે, ૨૦૧૩


Sunday, April 13, 2014

સિક્કિમમાં ગાંધીજી !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

મહાત્મા ગાંધીનું બાવલું
સ્થળ : મહાત્મા ગાંધી માર્ગ, ગંગટોક, સિક્કિમ
મે, ૨૦૧૩


Friday, April 11, 2014

ઉદાહરણીય અને અનુકરણીય યુગલ


સાવિત્રીબાઈ ફુલે
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

જોતિરાવ ફુલે
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર



Thursday, April 10, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 781

આમાંથી કયો શબ્દ સાચો?

હમેશ 
હમ્મેશ 
હમેશાં
હંમેશ 
હંમેશાં 

આ બધા જ શબ્દો સાચા છે!


Tuesday, April 8, 2014

Monday, April 7, 2014

માતૃવંદના - 1


મારાં માતા શાંતાબહેન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મારા પિતા ડાહ્યાભાઈ અને મારાં માતા શાંતાબહેન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર 

અશ્વિન અને સોનલ સાથે શાંતાબહેન
Photograph : Dahyabhai Valjibhai / છબી : ડાહ્યાભાઈ વાલજીભાઈ

દાદી શાંતાબહેન અને દાદા ડાહ્યાભાઈ સાથે પૌત્રી પ્રવદા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર 

શાંતાબહેન ડાહ્યાભાઈ ( જન્મ : 07-04-1939)
નાની દલીબહેન અને નાના લાલદાસનું એક માત્ર સંતાન એટલે મારાં મમ્મી શાંતાબહેનને  જન્મદિન અભિવંદન ...


માતૃવંદના - 2


નાના રતિભાઈ અને નાની નલિનીબહેન સાથે દોહિત્રી પ્રવદા
Photograph : Prashant Kuhikar / છબી : પ્રશાંત કુહીકર


નલિનીબહેન રતિભાઈ પંડ્યા ( જન્મ : 07-04-1941)

નલિનીબહેન(07-07-1941)ને  જન્મદિન અભિવંદન ...


Friday, April 4, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 779


'અધ્વ' એટલે 'રસ્તો'.
'અધ્વગ' એટલે 'મુસાફર'.
'ખેદ' એટલે 'શોક', 'થાક'.
'અધ્વખેદ' એટલે 'મુસાફરીનો થાક'.


Thursday, April 3, 2014

ન અટક; નામ એ જ ઓળખ

// સૂચિકર્તા : અશ્વિનકુમાર //

અનંતકુમાર
અમરકાંત
અમીષ
અશોકકુમાર
અક્ષયકુમાર
અશ્વિનીકુમાર (વરિષ્ઠ સંપાદક, 'પંજાબ કેસરી')
આચાર્ય દેવવ્રત
આનંદકુમાર (સુપર - થર્ટી)
આશુતોષ
એચ. સુરેશ (મુંબઈની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ)
ઉત્તમકુમાર
કમલાજી
(ડૉ.) કરણ સિંહ
કલ્યાણજી-આણંદજી
કંવલજીત
કાનનદેવી
કાજોલ
કાંશીરામ
કિશોરકુમાર
ગુલઝાર
ચંદ્રશેખર
ચિરંજીવી
જગજીવનરામ
જગદેશકુમાર 
જતિન-લલિત
જયલલિતા
જયાપ્રદા
જિતેન્દ્ર
તબ્બુ
દિબાંગ
દિલીપકુમાર
ધર્મેન્દ્ર
નદીમ-શ્રવણ
નગ્મા
નીતીશકુમાર
પ્યારેલાલ
પ્રીતમ
પ્રેમચંદ
માયાવતી
મીરાંકુમાર
મુકેશ
મેહુલકુમાર
રજનીકાંત
રજનીશ
રવીશકુમાર
રાજકુમાર
રાજનારાયણ
વસુબહેન
વિશ્વજીત
શંકર-જયકિશન
શૈલજા
શૈલેન્દ્ર   
શ્રીદેવી
શ્રીમન નારાયણ
સલીમ-જાવેદ
સંજીવકુમાર
સારિકા
(ડૉ.) હર્ષવર્ધન
હેમામાલિની

Wednesday, April 2, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 778


'તમે ગમે એમ વાલીની સહી લઈને જ આવો.'
'તમે ગમે એ મવાલીની સહી લઈને જ આવો.' (!)