Tuesday, August 30, 2022

મહાદેવકથા - ૦૧

મહાદેવ દેસાઈનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

....................................................................

તારીખ :
૩૦-૦૮-૨૦૨૨, મંગળવાર
૦૨-૦૯-૨૦૨૨, શુક્રવાર
૦૩-૦૯-૨૦૨૨, શનિવાર
૧૦-૦૯-૨૦૨૨, શનિવાર
૧૩-૦૯-૨૦૨૨, મંગળવાર
૧૬-૦૯-૨૦૨૨, શુક્રવાર
૧૯-૦૯-૨૦૨૨, સોમવાર


સમય : 
સવારે પોણા અગિયારથી સવાઅગિયાર
સ્થળ : 
ઉપાસના ખંડ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૦૯

HSTP Health Journalism Fellowship : 2022


Information-Courtesy : Vishal Shah 



Monday, August 29, 2022

સમાચાર પાછળ ગાંડા થઇને આખી જિંદગી દોડતા રહ્યા ગૌતમભાઇ! // બ્રજેશ કુમાર સિંહ

https://gujarati.news18.com/news/ahmedabad/well-known-gujarati-journalist-and-photographer-gautam-mehta-passes-away-az-1244354.html


અનુવાદ અંગે


ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં કુલ 3 વક્તવ્યો રજૂ થયાં હતાં. એ તમામની લિંક આ રહી :


'ગુજરાત સમાચાર'ના તસવીર-પત્રકાર ગૌતમ મહેતા : સ્મરણોના ચોકઠામાં

 

Blogger Prof. (Dr.) Ashwinkumar with Photojournalist Gautam Mehta at Gujarat Vidyapith Convocation 
Photograph-Courtesy : Kevin Antao // October 18, 2018

તેમને લોકો બાવા કહેતા હતા ખરેખર તેઓ ગુજરાતી પત્રકારત્વના સાધુ હતા // પ્રશાંત દયાળ

 

https://www.navajivan.in/bawa-gujarat-photo-journalist-gujarat-samachar-gujarati-newspaper-honest-photographer-navjivan-news/



Major Dhyan Chand Birthday celebrated as National Sports Day


https://youtu.be/E16BWqbyeJw


Saturday, August 27, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1315

મિચ્છામી દુક્કડમ વખતે પણ લોકો લખે છે :

હેપ્પી મિચ્છામી દુક્કડમ!

અલ્યા, તું માફી માગતી વખતે આટલો 'હેપ્પી' કેમ થઈ રહ્યો છે? અને જેની પાસે માફી માગી રહ્યો છે એ પણ 'હેપ્પીલી માફી આપી દે' એવી વિશ કરે છે?


સૌજન્ય :

હાસ્યલેખક મન્નુ શેખચલ્લી

(એમની સાથેની મજાની વ્હોટ્સએપ્પ વાતચેટમાંથી)


Wednesday, August 24, 2022

5W and 1H of Report Writing Example in Journalism


https://newsmoor.com/news-writing-process-how-to-write-a-news-5w-and-1h-of-report-writing-in-journalism/

Types of news story


https://worldscholarshub.com/subjects/types-of-news-story/

Public vibe app requires Video editor


Public vibe app requires Video editor.

Interested candidates can share their CV on kalpesh_kl@live.com

Job Location: Work from home.


બીબીસી ન્યૂઝ ગુજરાતી ઓળખ-આલેખ કાર્યશાળા // BBC News Gujarati CV Workshop


બીબીસી ન્યૂઝ ગુજરાતી CV વર્કશોપ

બીબીસી ન્યૂઝ ગુજરાતી પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે CV વર્કશોપ યોજી રહ્યું છે. બીબીસી ન્યૂઝ જેવી સંસ્થાઓમાં નોકરી માટે અરજી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ રીતે સીવી બનાવશો? બીબીસીમાં આવતી અરજીઓમાં કઈ બાબતો પર ભાર મૂકવામાં આવે છે? બીબીસીમાં કામ કરવા માટે કઈ રીતે અરજી કરી શકશો?

આ પ્રશ્નોના જવાબ અમે આપીશું બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ ઓનલાઇન વર્કશોપમાં, તમે પણ જોડાઓ અને તમારા મિત્રોને પણ જોડાવા કહો.

તારીખ: 29 ઑગસ્ટ 2022

સમય: બપોરે 12 વાગ્યે

Zoom લિંક - 

સૌજન્ય : પાર્થ પંડ્યા 
બીબીસી ન્યૂઝ ગુજરાતી

........................................................................................


BBC News Gujarati CV Workshop

BBC News Gujarati is organising CV workshop for Journalism students. How students can apply for job in the BBC? What students should keep in mind while applying in the BBC? How to make CV? We will answer such questions in this online workshop. We request you to join this session.

Date & Day: 29th August 2022, Monday

Timing: 12 noon

Zoom Link - 


Courtesy :
Dipak Chudasama
BBC News Gujarati

ગાંધી-શિક્ષણ (મહાત્માજીના જ શબ્દોમાં) । ભાગ : ૫ । સ્ત્રી-સ્વાતંત્ર્ય // પ્રકાશક : નગીનદાસ અમુલખરાય । મુંબઈ // ૧૯૨૩


https://www.gandhiheritageportal.org


https://www.gandhiheritageportal.org/gu/ghp_booksection_detail/Ny00MjQzLTI=#page/1/mode/1up


Tuesday, August 23, 2022

Decker Living Root Bridge : No Parking, Only Trekking! // ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ : નો પાર્કિંગ, ઓન્લી ટ્રેકિંગ!


https://www.youtube.com/watch?v=qwqGMqut68g

https://www.youtube.com/watch?v=u9YNWK43xvc

https://www.youtube.com/watch?v=eW8ic_JBaLE


https://www.youtube.com/watch?v=sP_P6yxteEM

https://www.youtube.com/watch?v=1XI7LJXz1iU

KTV NEWS માટે ભરતી-પ્રક્રિયા

 


સાહિત્યત્વ : બુધવાર, 24 ઑગસ્ટ 2022



યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત અને ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી પરિસંવાદ
'સાહિત્યત્વ' સંદર્ભે વિશ્વસાહિત્ય’
બુધવાર, 24 ઑગસ્ટ 2022
11.00AM (UK), 3.30PM (India)
ઝૂમ લિન્ક: https://us06web.zoom.us/j/3976329244 (Meeting ID: 397 632 9244)

સ્નેહાદારપૂર્વક
વિપુલ કલ્યાણી

Sunday, August 21, 2022

Trekking in Meghalaya


Double Decker Living Root Bridge @ Sohra, Meghalaya
Date of Trekking : October 30, 2016
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Double Decker Living Root Bridge, Sohra is situated in the dense forests of Meghalaya. This iconic bridge is a natural creation of entanglements of the roots of two trees. It is known as one of the best examples of environmental engineering in the world.

Double Decker Living Root Bridge, Sohra, Meghalaya
Individual Trekking Initiative on dated October 30, 2016 
ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, સોહરા, મેઘાલય
ત્રીસમી ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ વ્યક્તિગત કઠિન-વન-કૂચકદમ પહેલ       

If you are interested in trekking, 
Visit YHAI website : https://www.yhaindia.org/
For more details, click the link : www.yhaimeghalayastatebranch.in

What India needs at 75: A museum of untouchability // Suraj Yengde


https://indianexpress.com/article/opinion/columns/suraj-yengde-writes-what-india-needs-at-75-a-museum-of-untouchability-8102202/

The Diary of a Young Girl // Anne Frank


https://www.goodreads.com/book/show/48855.The_Diary_of_a_Young_Girl


“Unless you write yourself, you can’t know how wonderful it is; I always used to bemoan the fact that I couldn’t draw, but now I’m overjoyed that at least I can write. And if I don’t have the talent to write books or newspaper articles, I can always write for myself. But I want to achieve more than that.”

“It's really a wonder that I haven't dropped all my ideals, because they seem so absurd and impossible to carry out. Yet I keep them, because in spite of everything, I still believe that people are really good at heart.”

Saturday, August 20, 2022

News Value / સમાચાર-મૂલ્ય


https://ohiostate.pressbooks.pub/stratcommwriting/chapter/news-value-types/

https://ohiostate.pressbooks.pub/stratcommwriting/chapter/news-value-types-part-2/


ભારતની અગ્રણી હાઇપરલોકલ ન્યૂઝ એપ 'Public' સાથે પત્રકાર તરીકે કામ કરવામાં રસ હોય તો ... ...

નમસ્કાર મિત્રો,

શું તમે ગ્રાઉન્ડ રિપોર્ટર છો? શું તમારા વિસ્તારના તમામ સમાચાર તમારા દ્વારા અખબારો/ટીવી ચેનલોમાં પ્રકાશિત થાય છે? શું તમારા સ્રોત સમગ્ર તાલુકામાં ફેલાયેલા છે? શું તમામ ઇવેન્ટના વાસ્તવિક વિડિઓ સૌપ્રથમ તમને મળે છે? તો તમારી પાસે એક ખાસ તક છે, ભારતની નં. 1 હાઇપરલોકલ ન્યૂઝ એપ "Public" સાથે કામ કરવા માટે.

#PublicApp લાવી રહી છે તક તેમની ગુજરાત ટીમ સાથે કામ કરવાની. ફક્ત નીચે આપેલ લિંક પર ક્લિક કરો, તમારી માહિતી જેમ કે નામ, મોબાઈલ નંબર વગેરે ભરો અને તમારી વિગતો અમને મોકલો. જો તમારી પસંદગીના સ્થાન પર કોઈ જગ્યા ખાલી હશે તો Public App પ્રતિનિધિ દ્વારા આપને સીધો સંપર્ક કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે નાના તાલુકાઓમાંથી મોટા પાયે ખાલી જગ્યાઓ જોવા મળે છે, તેથી તમારી વિગતો અમારી સાથે જલ્દી શેર કરો.

આભાર!

https://forms.gle/EUpHf8SvPAGs5VRz6

(વિગત-સૌજન્ય : 'Public App')


સૃષ્ટિ ઇનોવેશન આયોજિત 'પ્રાકૃતિક ખેડૂત હાટ'

દર રવિવારે જ નિયમિત આયોજન 

સવારે 07.30 થી 11.00 સુધી જ 

ખેડૂત હાટનું સ્થળ :

ગૂજરાત વિદ્યાપીઠ પરિસર,

ઇન્કમટેક્સ સર્કલ નજીક, એસબીઆઈની બાજુમાં, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380009

  

Gujarat Vidyapith

https://maps.app.goo.gl/NHCjd4aSWReDQa9b7


અમારી કાર્યપ્રણાલી 

ખેડૂત હાટના તમામ ખેડૂતોના ફાર્મનું ઓર્ગેનિક ખેતીના માપદંડો અનુસાર વેરિફિકેશન કર્યા બાદ ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે. સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિએ છેલ્લા 3 વર્ષથી ખેતી કરતા હોય તેવા જ, ખેતરના ઉત્પાદનોનું માત્ર ખેડૂતો દ્વારા અથવા તેમના જૂથ દ્વારા વેચાણ કરવામાં આવે છે. ગ્રામીણ ખેડૂતોને જ પ્રાથમિકતા આપવામાં આવે છે.

પ્રાકૃતિક અને બિન રાસાયણિક ખેતી પદ્ધતિએ ઉગાડેલ વિવિધ શાકભાજી-ફળો- અનાજ-કઠોળ-ઘી-ગોળ; વગેરે ગ્રામીણ ખેડૂતો પાસેથી સીધુ ખરીદવાની તક 


********************* 

વિશેષ:

   *સિડલેસ લીંબુ :50/-kg* 【વિટામિન Cથી ભરપૂર, વધુ રસ, વધુ ટકાઉ ફળ 】

   *લાલ દેશી દાડમ*: 120/kg

   *કમલમ ફળ* :200/kg

   *સફરજન*: 250/kg (હિમાચલ)

   *પેરુ*:  200/kg (હિમાચલ)

   *ચીકુ*:  100/kg (ભાવનગર)

   *આમળા*: 100/kg (ભાવનગર)


 *01 થી 18 ખેડૂતો ઉપસ્થિત રહેશે*


 ********************* 

 (01)

*મધ્ય ગુજરાત સજીવ ખેતી મંચ*

   બંટુભાઈ ( સેજલભાઈ) 

ગામ: બોરીઆવી, આણંદ

   મો. 9898516073

(01)  દૂધી 60/- kg

(02)  ભીંડા 100/-kg

(03)  ગલકા 80/-kg

(04)  પતરવેલી ના પાન (લિમિટેડ સ્ટોક) 20/- ની જુડી

(05) બટાકા 40/-kg

(06) કાચા કેળા 40/-kg

(07)  કેળા વેફર્સ 100gm-50/-

(08) પાકા કેળા 50/-kg

(09)  FPO સીંગતેલ 270/- Lt

(10) હળદળ પાવડર 360/-kg

(11) સફેદ હળદળ પાવડર 600/-kg

(12) સુંઠ પાવડર 700/-kg

(13) બાજરીનો લોટ 30/-500g

(14) સુરણ 80/-kg

(15) ગીલોડા 100/-kg

 

********************* 

(02)

   *નરવણસિંહ ગોહીલ* 

   ગામ: શેવડીવદર, તા.જેસર 

    જી. ભાવનગર 364510

    મો.919316639313

(01) ટીંડોરા: 100/kg

(02) દુધી : 60/kg

(03) લીંબુ : 100/kg

(04) ડુંગળી : 40/kg

(05) બટેટા :  40/kg

(06) રીંગણ :  60/kg

(07) ભીંડા  : 100/kg

(08) ગુવાર  : 120/kg

(09) કાચા કેળા : 40/kg

(10) પાત્રાના પાન: 20/-જુડી

(11) મીઠો લીમડો: 10/-જુડી

(12) ફુદીનો : 10/-જુડી

(13) કોથમીર: 20/-જુડી

(14) *પાકા પપૈયા*: 50/kg

(15) *પાકા કેળા*: 60/kg

(16) *લાલ કેળા*: 100/kg

(17) *લાલ દેશી દાડમ*: 120/kg

(18) *કમલમ ફળ* :200/kg

(19) *કંકોડા*:140/kg

(20) લીલા મરચા :   150/kg

(21) પાલક : 10/જુડી

(22) ટામેટા: 100/kg

(23) આદુ:  100/kg

(24) *સફરજન*: 250/kg

(25) *પેરુ*:  200/kg

(26) *ચીકુ*:  100/kg

(27) *આમળા*: 100/kg 


******************* 

(03)

*પ્રાકૃતિક ખેતી જૂથ* 

*મીઠીવીરડી-મહુવા,ભાવનગર* 

(નાના ખેડૂતો અને મહિલા ખેડૂતોનું સંગઠન)

*ખેડૂત પ્રતિનિધિ: અશોકભાઇ*, મો. +919824829869 

(01) દૂધી: 60/-kg

(02) ફુદીનો: 10ની જુડી

(03) પાત્રા પાન : 20 ની જુડી

(04) કાચા પપૈયા: 40/-kg

(05) સૂકી ડુંગળી: 60/-kg

(06) ગલકા: 80/-kg

(07) નાના રીંગણ: 80/-kg

(08) પાકા કેળા : 60/-kg

(09) પાકા પપૈયા: 60/-kg

(10) ભીંડો:120/-kg

(11) દેશી ગુવાર: 120/-kg

(12) કા.કેળા: 40/-kg

(13) લીંબુ:100/-kg

(14) લીલી ચા: 20/-જુડી

(15) તુરિયા:100/-kg

(16) ચોળી:120/-kg

(17) લીલી ડુંગળી 20ની/- જુડી

(18) દેશી ચોળી: 120 ની /-kg

(19) દેશી કાકડી: 80/-kg

(20) ભોલર મરચા 120/-kg

(21) તીખા મરચા: 120 /-kg

(22) અમેરિકન મકાઈ: 20 ની એક

(23) ખીરા કાકડી: 80/-kg

(24) કારેલા: 100/-kg. 

********************* 

(04)

  *દિનુબેન નરેન્દ્રસિંહ ચૌહાણ*, *સતનામ ઓર્ગેનિક*, ગામ:લીમડીયા,તાલુકો:ધાનપુર, જિલ્લો:દાહોદ 

મો.9510810068

(01) આદુ :100/-kg

(02) ડુંગળી: 60/-kg

(03) સફેદ કોળુ -60/-kg

(04) કંકોડા: 200/-kg

(05) પાત્રા: 80/-kg

(07) દેશી ગવાર: 110/-kg

(08) મકાઇ નો લોટ : 80/-kg

(09) તુવર દાળ: 180/-kg

(10) ડોડી ના પાન: 100g50/-

(11) લીંબુ: 100/-kg

(12) દુધી : 60/-kg

********************* 

(05)

*ભાવેણા પ્રાકૃતિક ફાર્મ*, *જયંતીભાઈ* ગામ. ગુદી કોળીયાક, તા. જી. ભાવનગર

 મો.9737210856, 9825820824

(01) પાલક: 10/-ની જુડી

(02) પાકા પપૈયા: 50/-kg

(03) સુકી ડુંગળી: 50/- kg

(04) ફૂલાવર:120/-kg

(05) કાચા પપૈયા: 40/-kg

(06) દેશી ચોળી:  120/-kg

(07) મૂળા :20/-જુડી

(08) દુધી: 60/-kg

(09) લીમડાનું દેશી મધ: 500/-kg   

(10) ડ્રેગન ફ્રુટ: 200/-kg

(11) સરગવા ના પાન: 20/- ની જૂડી

(12) રીંગણા: 80/-kg

(13) કારેલા :100/-kg

(14)  ગલકા: 80/-kg

(15) ભીંડો: 100/-kg

(16) લીલી ડુંગળી: 20/જુડી


 ********************* 

(06)

*આનંદ પ્રાકૃતિ ફાર્મ*, *સોલંકી કાળુભાઈ આણંદભાઈ*, ગામ: કરેડા, તા:લુકો ઘોઘા, જિલ્લો: ભાવનગર, 

મો : 9824943615, 9313388353

(01) દુધી 60/-kg

(02) ચોળી 120/-kg

(03)  મરચાં 120/-kg

(04)  સુકી ડુંગળી 50/-kg

(05)  ગુવાર 100/-kg

(07)  ગલકા 80/-kg

(08) તુરીયા 120/-kg

(09)  પાલક 10ની જુડી

(10)  કાકડી 80/-kg

(11) વાલોડ 120/-kg

(13) ઓળા ની મગફળી 120/-

(14) ફુલેવર 120/-kg 

 ********************* 

(07)

*શ્રીમતી મનીષાબેન ઘનશ્યામભાઈ* પટેલ, *પ્રાણનાથ પ્રાકૃતિક ફાર્મ*

ગામ.રાજપુર કંપા , તા ધનસુરા, (અરવલ્લી) 

મો. +91 6355 228 447

(01) છાશ: 1લિટર : 20/-

(02) દેશી ગાયનુ ઘી: 1700/-kg

(03) સરગવાના બીજ નો પાવડર: 100 g.250/-

(04) છાશનો મસાલો: ઘરે બનાવેલ 50g, 50/-

(05) બંસી ઘઉં ની સેવ, (250ગ્રામ) 50/-

(06) દેશી ચણા: 500 ગ્રામ 80/-

(07) ચણા દાળ: 1કિલો 170/-

(08) ચણા લોટઃ  500g 90/-

(09) શીંગ તેલ મા તળેલા  ગાંઠીયાઃ 200 ગ્રામ 100/- 

(10) ગીર ગાયના દહી અને ઓર્ગેનિક ખાંડ માંથી બનાવેલ શ્રીખંડ: 500g 250/-

(11) ચણા લોટ ની જીણી સેવ

(12) બાજરીઃ  50/- kg

(13) બાજરી લોટઃ 1કિલો 60/-

(14) બટાકાઃ 40/-kg

(15)  મૈસુર પાક: સીંગ દાણા, ગાયનું ઘી અને ઓર્ગેનિક ખાંડ માથી બનાવેલ 250 ગ્રામ ના રૂ. 250/-

      (એડવાન્સ બુકિંગ પર મળશે )

 ********************* 

(08)

*હમીરભાઈ બારૈયા*,  *વસુંધરા મસાલા*, ગામ : અકવાડા, તા.જી: ભાવનગર

મો. 9723443623

(01) સિંધવ મીઠું 50/- kg

(02) જવ: 50/- kg

(03) દેશી લાલ જુવાર: 60/-kg

(04) દેશી સફેદ જુવાર: 60/-kg

(05) રાગી:  60/-kg

(06) દેશી બાજરી: 40/-kg

(07) કાબુલી ચણા 75/₹ 500 ગ્રામ

(08) દેશી સફેદ ચોળી: 75/રૂ 500 g

(09) દેશી મઠ: 80/રૂ 500 g

(10) દેશી ચણા: 50/રૂ 500g

(11) દેશી કાબુલી ચણા: 75/-500 g

(12) દેશી રાઈ : 50/રૂ 250g

(13) અજમો : 100/રૂ 250 

(14) મેથી: 40/રૂ 250g

(15) દેશી રાજમા 75/₹  500g

(16)  ખાંડ મિસરી 75/રૂ 500g

(17) ફાડા જીણા: 35/રૂ 500g

(18) જીરુ: 175/રૂ 500 g

(19) દેશી અડદની દાળ અન પોલીશ: 

          85/રૂ   500g

(20) મગ ની મોગર દાળ અન પોલીશ: 

           80/રૂ 500 g

(21) દેશી ચણા ની દાળ અન પોલીશ:  

           50/₹ 500 g

(22) દેશી તુવેર દાળ અન પોલીશ:

         150/રૂ 1 કિલો

(23) લાલ જુવાર લોટ :

         35/રૂ 500 g

(24) સફેદ જુવાર લોટ: 

          35/રૂ 500 g

(25) બાજરી લોટ: 25/રૂ 500 g

(26) રાગી લોટ: 35/રૂ 500g

(27) ચણા નો લોટ 60/₹ 500 g

(28) जौ का सततु: 70/३ 500 g

(29) લાકડા ની ઘાણી નુ નાળિયર નુ

          તેલ: 275/રૂ 500 ml 

(30) લાકડા ની ઘાણી નુ શીગ તેલ: 

         150/₹ 500ml

(31) લાકડા  ની ઘાણી નુ તલ તેલ: 

          225/₹ 500ml

(32) રવા સેવ: 60/રૂ 250 g

(33) દેશી ખાંડ મીસરિ 75/₹ 500 g 

(34) તાડ ધાગા મિસરી: 

         125/₹ 500 ગ્રામ

(35) તકમરીયા: 120/₹ 250 g

(36) गन्ने का सिरका: 1 लीटर 

       150₹( નેચરલ વિનેગર) 

(37) जामुन का सिरका: 500ml 

        125₹ ( નેચરલ વિનેગર) 

(38) સરસો નુ તેલ: 500ml 200₹  

(39) સામો (Barnyard milet)  

            500gm 80/-

 (41) કોદરી (Codo Milet )

          500gm 80/-

(42) કુરી / ગાજરો ( कुट्टी - Littel 

         Milet )500gm 80/-

 ******************** 

(09)  ઉદ્યમી: 

        *પરાજ ઓર્ગેનિક* અમદાવાદ

   ભલાભાઈ: 8128257766 

(01) સફરજન (હિમાચલ) 300/- kg

(02) લીલી નાશપતી: 250/- kg

(03) આલૂ બુખારા: (plum)- 100/-

        ના 250 ગ્રામ

(04) ખીરા કાકડી: 80/- kg

(05) ગાજર ઓરેન્જ:  80/- kg

(06) બીટ: 80/- kg

(07) શિમલા મરચા: 120/- kg

(08) ટામેટા: 110/- kg

(09) શક્કરિયા: 120/- kg

(10) ડુંગળી: 80/- kg

(11) દૂધી: 75/- kg

(12) દેશી ગોળ: 90/- kg

(13) દેશી ગોળ નો પાઉડર- 40/- નો 

           250 ગ્રામ

(14) દેશી ગોળ(પાઉડર): 

            70/- 500g 

(15) ખાંડસરી: 90/- કિલો 

(16) બ્રાઉન ખાંડસરી :100/- કિલો 

(17) મમરા: 90/- (500 ગ્રામ )

(18) મધ શિવાલીક ની પહાડી:

          150/- (250 ગ્રામ 

(19) બધી જ જાતના મીલેટ્સ 

        (millets)

******************** 

(10)

        વાસુદેવ ડોડિયા

  *આશાપુરા પ્રાકૃતિક ફાર્મ*

ગામ-કડવાસણ તા- માંડલ જી-અમદાવાદ

મો-9924217215 


(01) તુવેર દાળ -180 -1kg

(02) ચણાદાળ -140-1kg

(03) ચણા-. 100-1kg

(04) તુવેર -100-1 kg

(05)  ચણાનો લોટ- 160-1kg 

******************** 

(11)

ડ્રાઈવ ઈન એગ્રો

પટેલ પર્માકલ્ચર ફાર્મ, લુણાસણ. 

અમોલ મો. 7227888024 / 25

તા. કડી, જી. મેહસાણા

પિન 382721

*કાઉન્ટર નંબર - 1*

(01) ભાજી માટે કુણા આમળા: 50/-

(02) બટાકા: 50/- kg

(03) ડુંગળી: 60/-kg

(04) મકાઈ: 60/-kg

(05) કોબી : 60/- kg

(05) કોળુ કાચાં/પાકાં: 60/-kg

(06) પાકાં પપયા: 60/-kg

(07) પાકાં કેળાં: 60/-kg

(08) દુધી: 60/- kg

(09) પાલક: 25 રુ/ 250 ગ્રામ

(10) તાદળજા: 25 રુ/ 250 ગ્રામ

(11) પાત્રા 20 રુ/ 100 ગ્રામ

(12) બેસીલ: 50 રુ/ પેકેટ

(13) ધાણા: 60રુ / 250ગ્રામ

*ચોમાસાની  દેશી જંગલની ભાજી*

(01) ફાન્ગ ની ભાજી: 20/પેકેટ 

(02) નાળાં ની ભાજી: 20/ પેકેટ

(03) કેના ભાજી: 20/ જુડી 

(04) અપામાર્ગ/ અગાડા: 20/ જુડી

(05) ભુઈપત્રી/ પાતરી; 20/ જુડી

(06) ખાપરફુટી: 20/ જુડી

(07) લુણી / ઘોળ: 20/જુડી 

(08) ખાટી ભિન્ડી પાન: 10 જુડી

(09) સરગવા લીલા પાન: 10 જુડી

(10) ફુદીનો : 10/જુડી

(11) લીલી ચાય: 10 /જુડી

(12) તુલસી: 10/ જુડી

(13) દાતણ  : 10/- જુડી (બબુલ, લીમ્બડા, કરંજ, જામ્બુ, ગળો, કંમ્બોઈ, અપામાર્ગ)

(14) મીઠો લીમડો : 10/ જુડી

(15) કેળાંના  પાન: 10/1 પાન, રોપ 

(16) આયુર્વેદ પાન :  અરડૂસી, જામફળ, સીતાફળ, સેતુર, જામ્બુ, લીમ્બડા, ગુન્દા, તુલસી, એલોવેરા 10રુ/ જુડી

*કાઉન્ટર નંબર - 2* (કીલો) 

(01) સફેદ કોળુ: 80/-kg

(02) ગાજર: 80/-kg

(03) બીટ: 80/-kg

(04) અરવી: 80/-kg

(05) લીબું: 80/-kg

(06) ગલકા: 80/-kg

(07) ભુટ્ટો: 80/-kg

(08) રવૈયા: 80/-kg

(09) લાંબા રીંગણ: 80/-kg

(10) ટોમેટો : 80/-kg

(11) રતાળુ: 80/-kg

(12) સુરણ : 80/-kg

(13) ઈલાયચી કેળાં: 100/-kg

*કાઉન્ટર નંબર - 3* (120/કિલો) 

(01) સફેદ વાલોડ: 120/-kg

(02) કારેલા: 120/-kg

(03) આદુ: 120/-kg

(04) ખીરા: 120/-kg

(05) કાકડી: 120/-kg

(06) પીકેડોર: 120/-kg (શિમલા)

(07) મરચા: 120/-kg

(08) તીખા મરચા: 120/-kg

(09) શીમલા: 120/-kg

(10) ભીંડા:120/-kg

(11) ગવાર: 120/-kg

(12) પરવળ: 120/-kg

(13) ગીલોડી:  120/-kg

(14) સરગવો : 120/-kg

(15) કંકોડા: 200/-kg

(16) સ્પ્રાઉટ્સ: 200/-kg

( ચણા, મઠ, મગ, કુલીથ, મિક્સ) 

*સરગવા શિંગ પાવડર* 120/100gm

*દેશી ગાયનાં ઉર્જા ખાદ 1 કિલો 30/- પેકેટ / 10 કિલો 200/-*

********************* 

(12)

*કચ્છ: હસમુખભાઈ જી. પટેલ*

મો. નં . 9925234779 (ઉત્પાદક)

*કચ્છ: કોકરેજ ગાય નું વલોણાંનું ઘી ખરીદો અને  છાશ નું દાન આપવામાં સહભાગી બનો*

    (1)  *ભાવ 1500/* 1 લીટર*

    (2)  *750/- રૂપિયા 500મિલી*

સૃષ્ટિ ખેડૂત હાટ માં રવિવારે સ્થાનિક સહયોગી અર્જુનભાઈ ઠક્કર

(મો.+917874601666) પાસેથી મળશે,

********************* 

(13)

*શ્રીકાંત & ચાર્મી માલદે*,  *ગૌનિતી ફાર્મ*, સંપર્ક: 9725388388

ગીર ગાયનું

(01) A2 દૂધ

(02) A2 ઘી: 

          200 ml - 550/-

          500 ml - 1400/-

          1000 ml - 2700/-

(03)   A2 પનીર:

          100 ગ્રામ - 80/-

          200 ગ્રામ - 160/-

(04) A2 માખણ: 150g - 400/-

(05) A2 યોગર્ટ: 100g - 75/-

(06) ગોમય ધૂપ-અગરબત્તી 100/- 

(07) વર્મીકમ્પોસ્ટ ખાતર:

         1 કિલો - 50/-

         5 કિલો - 150/-

(08) ગોમૂત્ર બાયો પેસ્ટીસાઇડ 150/-

(09) નસ્ય બિંદુ 120/-

(10) હર્બલ લિપ બામ 100/-

(11) હર્બલ પેઇન રીલીફ બામ 100/-

(12) પંચગવ્ય ફલોર

         ડીસઇન્ફેક્ટેંટ  150/-

(13) ગોમય ગણેશ - 

          12 ઇંચ અને 15 ઇંચ

********************* 

(14)

    *સંજીવની વાટિકા*

    *સુરેશભાઈ મકવાણા*

મુ.ભોંયરા તા.વીંછીયા, જી.રાજકોટ

મો.9327133935 

(01)  સીંગતેલ: 15kg 3500/-

0(2)  સીંગતેલ: 5 kg 1250/-

(03)  સીંગતેલ: 1 લીટર  250/-

(04) ખારી સિંગ: 500 ગ્રામ 120/-

(05) ચણા દાળ: 1 kg 140/-

(06) તુવેર દાળ:  1 kg 160/-

(07) જીરું: 500 ગ્રામ 180/-

(08) દેશી મરચું: 500 ગ્રામ 200/-

(09)  ગાયનું  ઘી:  1kg 1500/-

(10) સિંગ દાણા: 1 kg 200/-

(10) ચણા લોટ  160/kg

(11) કંટોલા 200/-kg

(12)  ગીર ગાય નું ઘી 1600/- kg 

********************* 

(15) *સમર્થ  એગ્રીકલ્ચરલ-વિસનગર*

  નવનીતભાઈ મો.8238063540

   શૈલેન્દ્ર સિંહ 9879524005

(01) દેશી ચણા 90/-kg

(02) અડદ દાળ (ફોતરાં વાળી) 160/-kg

(03) અડદ દાળ (મોગર)  160/-kg

(04)  હલદળ પાવડર140/-(400g)

(05)  ચોખા  ( કૃષ્ણ કમોદ ) 180/-

(06)   દેશી ગોળ 90/-kg

(07)   બટાકા 40/-kg

(08)   ડુંગળી  50/-kg

(09)   સૂકું લસણ 60/-kg

(10)   પપૈયા 60/-kg

(11)   કાચા પપૈયા 50/-kg

(12)   કેળા 60/-kg

(13)   કાચા કેળા 50/-kg

(14)  દાડમ 100/-kg

(15)   દેશી ગાયનું ઘી 1800/-લીટર

(16)   સિડલેસ લીંબુ 60/-kg

(17)  કોળું 60/-kg

(18)  કારેલા 80/- kg

(19)  દૂધી 60/- kg

(20) ગલકા - 80/-kg

(21) મીઠો લીમડો - 10/- જૂડી 

(22) મરચાં- 150/-kg 

********************* 

(16) ઉદ્યમી  * *સૃષ્ટિ યુવા ઉદ્યમી* (સૃષ્ટિ ઈંક્યુબેટી) 

*કમ્પોસ્ટ ખાતર* 1kg, 5kg  

*કોકોપીટ મળશે* 

*ગોબરમાંથી દીવડા અને કુંડા*

*નેચરલ કોલસા રહિત ગોબરમાંથી અગરબત્તી*

*જાંબુ શરબત મળશે*

 દૂધ અને પાણી સાથે પીવાતા 100 % નેચરલ પાન , ફૂલ અને ફળ માંથી બનેલ શરબત અને ગુલકંદ અહી મળશે. 

ભાવ = 180/- રૂ. 700 મિલી

(1) કોકમ  (2) ગુલાબ (3) વરીયાળી (4)  આદું-લીંબુ    (5)  નાગરવેલ (6) ગુલકંદ 170 રૂ, 500/- ગ્રામ


ભાવનગરના ખેડૂત યોગરાજ સિહ ગોહીલ ( ભાવનગર) સૃષ્ટિ ના ઈંક્યુબેટી છે, અને એમણે પોતાના ખેતરના ઓર્ગેનિક ખેત-ઉત્પાદનો નો ઉપયોગ કરી, સાથે  ખડી સાકર અને ન્યૂનતમ પ્રિઝર્વેટિવ સાથે વિશિષ્ટ રીતે  શરબત અને ગુલકંદ બનાવેલ છે. 

********************* 

(17) 

*સૃષ્ટિ ઈન્નોવેશન્સ ના કોઠાસૂઝ જ્ઞાન આધારિત હર્બલ ઉત્પાદનો પ્રમોશન કિંમતે મળશે* 


👉 *જિમેટીક*/Zematic ,

       *દાદર, ખસ ખરજવા માટે* -

           રૂ.80/-  20 gm

      *ઓફર કિંમત 60/-*


👉 *કેર એન્ડ કેર*/Care and Care

       *પગના વાઢિયા મટાડવા*

         રૂ.80/- 20 gm

        *ઓફર કિંમત 60/-* 


👉 *પેઈન રીલીફ*/Pain Relief

 *સાંધા અને સ્નાયુનો દુખાવો મટાડે*

        રૂ.80/- 20 gm

       *ઓફર કિંમત 60/-* 


👉 *છોડના વિકાસ માટે હર્બલ વૃધ્ધિ વર્ધક*(સૃષ્ટિ શક્તિ )

 500 મિલી 250/-રૂ.

       *ઓફર કિંમત 150/-* 


👉 *મિલિબગ અને જીવાત નિયંત્રણ માટે હર્બલ છોડ સંરક્ષક* 

   સૃષ્ટિ સર્વત્ર 500 મિલી 250/-રૂ.

      *ઓફર કિંમત 150/-* 


👉 *બગીચામાં ઉધઈ માટે*

        *હર્બલ દવા* 

    સૃષ્ટિ સુરક્ષા 500મિલી 250/-રૂ.

       *ઓફર કિંમત 150/-*


હાલ રવિવારે ખેડૂત હાટમાં તેનું વિશેષ વેચાણ હાથ ધરવામાં આવ્યું છે.

 સંપર્ક:+917405265883

પાર્થ પંડ્યા ( સૃષ્ટિ ઇનોવેશન)

********************* 

(18)


     સૃષ્ટિ યુવા ઉદ્યમી

    *નટમીલ્સ - જતીન સોની*

      મો. 9924455776


     *ડૉ.સોનલ જતીન સોની* 

   (ન્યુટ્રીશન / ડાયટ / હોમ્યોપેથ)

    મો.9924455990


નટમીલ્સ નો આશય આધુનિક જીવનશૈલીમાં સ્વસ્થ અને વધુ પોષણમૂલ્ય ધરાવતા ખોરાકની વિવિધતા સાથે જોડવાનો છે.

 અમારા વિશિષ્ટ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન કરવા માટે આધુનિક ટેક્નોલોજી(મશીન)નો ઉપયોગ કરીએ છે, જેથી પોષણ અને સ્વાદનો સમન્વય જળવાઈ રહે છે.


અમારા ન્યુટ્રીશન યુક્ત (કાચા અને મૂલ્યવર્ધન કરેલ) વિશિષ્ટ ખોરાકની માહિતી નીચે મુજબ છે


*વિવિધ નટ્સ*:  

*સીંગ*: શેકેલી (ખારી / મોળી)

*ચણા* (શેકેલા)

*કાજુ* (કાચા / શેકેલા) (w210 / w240 / w320 / ફાડા / ટુકડા ) (શેકેલામાં ખારા કાજુ / મરી કાજુ / પેરી પેરી / ઓન્યન)

*બદામ*: (કાચા / શેકેલા) (સાદી / premium / મામરો / કાગઝી / કતરણ) (શેકેલામાં ખારી બદામ) (ચોકો coated બદામ)

*પીસ્તા*: (મોળા / ખારા / કતરણ )

*અખરોટ*: (કાશ્મીર): (આખા / ફોલેલા)

*હેઝલનટ*: (hazelnut)


*સીડ્સ*: પમ્પકીન (કોળા) બીજ, સનફ્લાવર (સૂર્યમુખી) બીજ, શિયા (chia), મગજતરી (melon) બીજ, અળસી (flax), મિક્સ સીડ્સ, મખાણા (foxnuts) 


     *હળવા-પૌષ્ટિક તૃણઅનાજ*

*શ્રીધાન્ય (minor millets)*: કાંગ (foxtail), લીલી કાંગ (browntop), કોદરી (kodo), સામો (barnyard), ગજરો/કુરી (little), તાંડળા/ચેનો (proso), કિનુવા (quinoa)


*લોટ*: મિલેટ લોટ (millet flour), કિનુવા લોટ (quinoa flour), સત્તુ (sattu)


*સૂકો નાસ્તા*: મીલેટ ખાખરા (જીરા, મસાલા, મેથી), જુવાર મમરા, (jowar puff), રાગી મમરા (ragi  puff)

 

*સુપર ફૂડ*: ફિંડલા પાવડર, સરગવના પાન (moringa leaf) પાવડર, જાસુદ (hibiscus) પાવડર, ઘઉં જ્વારા (wheat grass) પાવડર, જામુન બીજ પાવડર, જેઠીમધ (licorice) પાવડર, રજકો (alfalfa) પાવડર


*એક્ઝોટિક ડ્રાય ફ્રૂટ*: ક્રેનબેરી, બ્લુબેરી, ડ્રાય પ્લમ (આલુબુખારા), અંજીર, કિસમિસ, મુનક્કા, ખજૂર, કોકમ 


*પરંપરાગત સાત્ત્વિક પીણાં*: કોકમ સીરપ, કોકમ જ્યુસ (ખાંડ વગરનું), ગોળ પાવડર


*એનેર્જી બાર*: મિક્સ સીડ્સ બાર, ગ્રેનોલા બાર, પીનટ બટર

   

     *********************

         *જરૂરી સૂચનાઓ*

        👇👇👇👇👇👇

   

*ઘરેથી થેલી લઈને આવશો* 

*પ્લાસ્ટિકના ઝભલા આપતા નથી*

*માસ્ક ફરજિયાત પહેરશો*

*પૈસા સીધા ખેડૂતોને ચૂકવવાના છે*

*ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે, ખેડૂતના  ખાતામાં પૈસા આવે તેની ખરાઈ કરાવ્યા બાદ જ નીકળવું*

 *શાકભાજીના ભાવ ગુણવત્તા મુજબ જે તે  ખેડૂત અને તેમનું જૂથ નક્કી કરે છે*

* ખેડૂતો સાથે શાકભાજીના ભાવ બાબતે રકઝક ન કરશો*

 *બિન રાસાયણિક ખેતપેદાશો લઈ ખેડૂત  200-250 km દૂરથી ખાસ વાહનમાં ઉજાગરો કરી આવે છે, તેમની હિંમત વધારવાની છે*

*જાગૃત ગ્રાહકો ખેડૂતોની વાડીએ અનુકૂળતાએ જોવા-શીખવા મુલાકાત કરે એ ઇચ્છનીય છે. ખેડૂતોના સરનામાં આપેલા જ છે.

    

  *કાર,સ્કૂટર પાર્ક કરવામાં સિક્યુરિટી અને અમારા સ્વયંસેવકોની સુચનાઓનું પાલન કરી સહયોગ કરજો.         

●  *ખેડૂત હાટના સ્થળ સહયોગ માટે અમે ગૂજરાત વિધાપીઠ ના વિશેષ આભારી છીએ*  

*સૃષ્ટિ ઇનોવેશન દ્વારા સમગ્ર ખેડૂત હાટનું સંકલન, પ્રમોશન, નિયમિત ફાર્મ વેરિફિકેશન, ખેડૂતોની પસંદગી-તાલીમ,  રસાયણમુક્ત ખેતી પદ્ધતિઓ માટે માર્ગદર્શન, સંશોધન, ગ્રાહક જાગૃતિ;  જેવા વિવિધ કામો નિયમિત હાથ ધરવામાં આવે છે*

 *પ્રાકૃતિક ખેતી કરતા ગ્રામીણ ખેડૂતો અને અમદાવાદ શહેરના જાગૃત ગ્રાહકો; આ બન્નેના લાભાર્થે આ સમગ્ર  'પ્રાકૃતિક ખેડૂત હાટ'નું આયોજન આ સંસ્થાઓ અને ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવે છે*                

●  સહયોગ આપવા ઇચ્છુક શુભેચ્છકો પણ નીચે આપેલ નમ્બર ઉપર વોઇસ મેસેજ કરી શકે છે. સમયદાન આવકાર્ય છે, આપની આવડત અને સમય- શક્તિનો ગ્રામીણ ખેડૂતો-ગ્રાહકોના લાભાર્થે ઉપયોગ થાય તે માટે અનુરોધ કરીએ છીએ.


*નવા ગ્રાહકો માટે વોટ્સઅપ ગ્રુપ*


માત્ર અમદાવાદ શહેરના ગ્રાહકો એ પ્રાકૃતિક શાકભાજી-અનાજ -કઠોળ- મસાલા વગેરે સીધુ ખેડૂતો પાસેથી રૂબરૂ આવી, ખરીદવા માંગતા હોય  તેઓ આ લિંકથી ગ્રુપમાં જોડાઈ શકશો. અથવા લિંક કામ ન કરે તો નીચેના નમ્બર ઉપર વોટ્સઅપ મેસેજ લખી નવી લિંક માંગી શકશો

https://chat.whatsapp.com/B9ByNo5KBS49bvUgcAJYzk

હા, પ્રતિભાવ આપવા માત્ર વોટ્સઅપ મેસેજ અથવા વોઇસ મેસેજ રેકોર્ડ કરી મોકલી શકશો.

મો. 9510386635, 9825061139 

https://bit.ly/patelramesh

અમો અનુકૂળતાએ આપનો સંપર્ક કરી પ્રતિભાવ આપવા પ્રયત્ન કરીશું.


(માહિતી-સૌજન્ય : રમેશ પટેલ, સૃષ્ટિ ઇનોવેશન વતી)


*************

રમેશ પટેલ 'સૃષ્ટિ ઇનોવેશન' સાથે અવિરતપણે અને પ્રતિબદ્ધપણે કાર્યરત છે. 

તેઓ 'લોકસરવાણી'ના તંત્રી છે.

રમેશ પટેલ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થી (વર્ષ : 1993-1995) હતા.

તેમને ઈ.સ. 2019માં 'ગ્રામ-ગર્જના' પાક્ષિકનું પ્રથમ 'પત્રકારત્વ સન્માન' એનાયત થયું હતું.


Friday, August 19, 2022

World Photography Day: How photography helped shape India’s freedom struggle


https://scroll.in/article/1028953/how-newspaper-photography-helped-shape-indias-freedom-struggle


નિરંજન ભગતનું અમૂલ્ય ગદ્ય પ્રકાશન : ‘સ્વાધ્યાયલોક’ (ભાગ : ૦૧ - ૦૮)


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95


'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : નિરંજન ભગત


નરસિંહથી ન્હાનાલાલ // નિરંજન ભગત

 
https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9%E0%AA%A5%E0%AB%80_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2


Thursday, August 18, 2022

ETV Bharat IS HIRING


ઈ ટીવી ભારત 13 ભાષામાં સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે. ETV Bharat Gujaratની અમદાવાદ બ્યૂરો ઓફિસ માટે કન્ટેન્ટ એડિટર અને રીપોર્ટર જોઈએ છે. બેથી પાંચ વર્ષના અનુભવી. 
સીવી મેઈલ કરો -

ભાષાની મજા, મજાની ભાષા - 1314


'દરવાજા આગળનો પાર્કિંગ ઝોન છે, ત્યાં મળીએ.'
'દરવાજા આગળ નો પાર્કિંગ ઝોન છે, ત્યાં મળીએ!'


આંગણે આવી અશ્વિનવાણી


જો મનુષ્ય ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન હોય તો, ભોજન એ મનુષ્યનું શ્રેષ્ઠ સર્જન છે!

- અશ્વિનકુમાર 


Wednesday, August 17, 2022

આંગણે આવી અશ્વિનવાણી

ઝોમેટો-સ્વિગી નથી હકડેઠઠ,
આજે ઘરે આવી રાંધણછઠ!

- અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 1313

'વડું કરવું' એટલે પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીને ધરાવેલું કે અર્પેલું લઈ લેવું.

(પુષ્ટિમાર્ગ એટલે શ્રીમદ્ વલ્લભાચાર્યે સ્થાપેલો વૈષ્ણવ ભક્તિમાર્ગ)

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ // નારાયણ દેસાઈ


https://ekatra.pressbooks.pub/agnikundmaugelugulab/front-matter/%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9a%e0%aa%af/

Truly or Truely — Which Is Correct?


https://www.grammarly.com/blog/truly-truely/#:~:text=Truly%20is%20the%20only%20acceptable,spelling%3B%20it's%20a%20common%20mistake.

Monday, August 15, 2022

Independence Day: BBC Archive shares first television interview of Jawaharlal Nehru


https://indianexpress.com/article/trending/trending-in-india/bbc-archive-shares-first-television-interview-of-jawaharlal-nehru-8092829/

MD: Gandhiji’s ideal Private Secretary // Nachiketa Desai


https://theleaflet.in/md-gandhijis-ideal-private-secretary/

Matangini Hazra and India's Freedom


https://feminisminindia.com/2017/11/23/matangini-hazra-freedom-struggle/

https://indianexpress.com/article/lifestyle/art-and-culture/matangini-hazra-flag-in-hand-the-73-year-old-walked-into-a-barrage-of-bullets-6304808/

https://www.youtube.com/watch?v=UFwUmzBVYcU

મહાદેવ દેસાઈ : ગાંધીના રહસ્યસચિવ જેમને મેઘાણીએ 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કહ્યા હતા // ડૉ. અશ્વિનકુમાર


Photograph-Courtesy : Getty Images

Click the following link :

https://www.bbc.com/gujarati/india-62553824

Stories of Change


https://amritmahotsav.nic.in/stories-of-change.htm

પંદરમી ઓગસ્ટ, ૨૦૨૨ : ગૂજરાત વિદ્યાપીઠ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

 

News - Definition / સમાચાર - વ્યાખ્યા


https://www.masscommunicationtalk.com/definition-of-news.html


Sunday, August 14, 2022

રાષ્ટ્રીય ધ્વજ // મોહનદાસ કરમચંદ ગાંધી

 





History of the Freedom Movement, Vol. 09 by Bombay Government Records


https://archive.org/details/HindSwaraj.Source.VOL-09/mode/1up


Independence Day 2022 | India still fails its women, 75 years after Independence // Shashi Deshpande | Indian novelist


https://indianexpress.com/article/express-sunday-eye/india-still-fails-its-women-75-years-after-independence-8087492/lite/ 



અમદાવાદના રિક્ષાવાળા, જેમની રિક્ષામાં બેઠા વગર લોકો આપે છે પૈસા, પણ કેમ? // ભાર્ગવ પરીખ


https://www.bbc.com/gujarati/india-62523038.amp#amp_tf=From%20%251%24s&aoh=16604385231354&csi=0&referrer=https%3A%2F%2Fwww.google.com


Saturday, August 13, 2022

હાઇકુ : દોસ્તો


વખત ખાલી

રાખું છું હું, દોસ્તોથી  

ભરી દઉં છું. 


- અશ્વિનકુમાર


Thursday, August 11, 2022

રક્ષાબંધન વિશેષ : કાકાસાહેબ કાલેલકરની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ

 





સૌજન્ય :

https://www.gandhiheritageportal.org/gu/ghp_booksection_detail/MjQtNDA0LTM=#page/1/mode/1up


'राजस्थान पत्रिका' के अहमदाबाद संस्करण की स्थापना के 20 वर्ष पूर्ण होने पर अभिनंदन

 

सौजन्य : बिनोद पांडेय, पत्रकार, 'राजस्थान पत्रिका', अहमदाबाद



11 अगस्त गुरुवार, 2022 को 'राजस्थान पत्रिका' के अहमदाबाद संस्करण की स्थापना के 20 वर्ष पूर्ण होने पर अभिनंदन।
 
गुजरात राज्य में 'राजस्थान पत्रिका' के माध्यम से राष्ट्रभाषा हिन्दी का सन्मान और गौरव सदैव बना रहे ऐसी मंगल कामना।

सादर
डॉ. अश्विन कुमार,
पत्रकारिता विभाग,
गूजरात विद्यापीठ

Monday, August 8, 2022

કનુભાઈ જાની : સ્મરણો શાશ્વત


કનુભાઈ જાની
Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર



કનુભાઈ છોટાલાલ જાની
૦૪-૦૨-૧૯૨૫ // ૦૮-૦૮-૨૦૨૨

ગૂજરાત વિદ્યાપીઠના ભાષા-સાહિત્યના નિવૃત્ત પ્રાધ્યાપક, મેઘાણી ચરિત્રકાર, વિવેચક


* ઝવેરચંદ મેઘાણી વિશે કનુભાઈ જાની :

https://youtu.be/8c2r2kvDU1U


* વંદનીય વિદ્યાપુરુષ કનુભાઈ જાની વિશે નીતિન વડગામા

https://shikshandarshan.wordpress.com/2016/02/08/vyakti-parichay-4/

Copy Editor @ TV9

 


Gujarati News Reader -cum- Translator @ AIR-Ahmedabad

 


How are fireflies affected by light pollution? // Shreya Sharma


https://india.mongabay.com/2022/06/explainer-how-are-fireflies-affected-by-light-pollution/?mc_cid=935bd9a4c2&mc_eid=21e12f145e

Sunday, August 7, 2022

What if we designed homes to stay cool? // Nithya Subramanian


Chart by Nithya Subramanian/Mongabay


Poet Rabindranath Tagore ///// 7 May 1861 - 7 August 1941


રવીન્દ્રગીત

વજ્રે તોમાર બાજે બાંશી
સે કી સહજ ગાન?
સેઈ સૂરે તે જાગબો આમિ
દાઓ મોરે સેઈ કાન.

(વીજળીના ગડગડાટમાં તમારી બંસી બજી રહી છે, એ કાંઈ સહેજે સંભળાય તેવા સૂર છે? એ સૂરે હું જાગી ઊઠું એવા મને કાન આપો.)

રવીન્દ્રનાથ ઠાકુર

આંગણે આવી અશ્વિનવાણી

  

મનુષ્યમાત્ર પ્રવાસને પાત્ર.


- અશ્વિનકુમાર