Showing posts with label NEP - JMC. Show all posts
Showing posts with label NEP - JMC. Show all posts

Saturday, February 14, 2026

SWAYAM MOOC: Free Courses


The following free SWAYAM MOOC courses are live now with four weeks of content and open for enrollment:

Media Management
https://onlinecourses.swayam2.ac.in/imb26_mg67/preview

Corporate Communication & Event Management
https://onlinecourses.swayam2.ac.in/imb26_mg154/preview

Advertising & Public Relations
https://onlinecourses.swayam2.ac.in/imb26_mg81/preview

Last date for registration: 
28 February 2026

Students may avail credit transfer as per their institute/university policy.

Please check the respective course links for syllabus, assessment, and other updates. As a course coordinator, I will support with internal assessment marks if you are conducting the exam at your university level.

Dr. Aditya Kumar Shukla
Amity University, Gwalior, Madhya Pradesh

Friday, August 16, 2024

પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'


પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'

આ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થી પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ સાથેનાં સ્મરણો તાજાં કરે છે. 
સમૂહ-માધ્યમોના ક્ષેત્રે રાખવી પડતી સાવધાની અને સજ્જતાની જાણકારી આપે છે. 
વર્તમાન વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરે છે.


૧ 
¤ ૧૬-૦૮-૨૦૨૪ : શુક્રવાર, ૧૧થી ૧૨
ડૉ. કિરણ કાપુરે
ગાંધી વિષયક સંશોધક
સંપાદક : 'નવજીવનનો અક્ષરદેહ'
કતારલેખક : 'ગુજરાતમિત્ર'

૨ 
¤ ૧૭-૦૮-૨૦૨૪ : શનિવાર, ૧૦થી ૧૧
નવીન ખત્રી
પ્રવાસન વિષયક સંશોધક
એડિટર, 'શંખનાદ' સામયિક
સબ એડિટર, 'ગુજરાત સમાચાર ડિજિટલ'

૩ 
¤ ૨૦-૦૮-૨૦૨૪ : મંગળવાર, ૧૧થી ૧૨
સંધ્યા કાર
ગાંધી વિષયક સંશોધક
કેઝ્યુઅલ અનાઉન્સર, આકાશવાણી
પીએમ યુવા મેન્ટરશિપ ૨.૦ લેખક

૪ 
¤ ૨૧-૦૮-૨૦૨૪ : બુધવાર, ૧૧થી ૧૨
નિકુલ વાઘેલા
રિપોર્ટર : બોલીવૂડ બિટ
રિપોર્ટર : એજ્યુકેશન બિટ
પત્રકાર, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

૫ 
¤ ૨૨-૦૮-૨૦૨૪ : ગુરુવાર, ૧૧થી ૧૨
કેયૂર કોટક
પૂર્વ પત્રકાર, 'ઇકોનોમિક ટાઇમ્સ'
અનુવાદક, સંપાદક
પ્રકાશક

૬ 
¤ ૦૨-૦૯-૨૦૨૪ : સોમવાર, ૧૧થી ૧૨
જિજ્ઞેશ પરમાર
સીનિયર આસિસ્ટન્ટ એડિટર, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ 
ગાંધી-આંબેડકર પત્રકારત્વ વિષયક સંશોધક


💐
વિભાગના વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ' બદલ આનંદ અને આભાર.
🙏

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રતિ,

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ,

વર્તમાન વિદ્યાર્થીઓ સાથેના 'સંવાદ-સેતુ' કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.

તમારી અનુકૂળતાએ તારીખ નક્કી કરીશું.
વાર સોમથી શુક્રનો રહેશે.
સમય ૧૧થી ૧૨નો રહેશે.

અમે રાહ જોઈશું.



Tuesday, August 15, 2023

સત્ર : ૧ | પ્રશ્નપત્ર : MJMC101 : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વર્ષ ૧ સત્ર ૧ 
પ્રશ્નપત્ર : MJMC101 : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦


હેતુ : વિદ્યાર્થીઓને સમૂહ પ્રત્યાયન અને તેના સિદ્ધાંતો વિષે જાણકારી આપવી.

એકમ : ૧
૧.૧ : પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ
૧.૨ : પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો
૧.૩ : પ્રત્યાયનના પ્રકારો
૧.૪ : પ્રત્યાયનનાં કાર્યો
૧.૫ : પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ

એકમ : ૨
૨.૧ : પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ
૨.૨ : પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો
૨.૩ : પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ
૨.૪ : અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
૨.૫ : અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી

એકમ : ૩
૩.૧ : હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ
૩.૨ : ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ
૩.૩ : મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ
૩.૪ : પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫ : સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ

એકમ : ૪
૪.૧ : સમૂહ માધ્યમો અને અભિવ્યક્તિની આઝાદી
૪.૨ : સમૂહ માધ્યમો અને રાષ્ટ્રીય એકતા
૪.૩ : સમૂહ માધ્યમો અને સામાજિક જવાબદારી
૪.૪ : સમૂહ માધ્યમો અને માહિતીનો અધિકાર
૪.૫: સમૂહ માધ્યમો અને શિક્ષણનો અધિકાર


પ્રશ્નપત્ર : MJMC102 : માધ્યમો માટે લેખન અને સંપાદન


પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ.

વર્ષ ૧ સત્ર ૧

પ્રશ્નપત્ર : MJMC102 : માધ્યમો માટે લેખન અને સંપાદન

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : , કલાક : ૬૦, ગુણ : ૧૦૦

હેતુ: વિદ્યાર્થીઓને માધ્યમો માટે લેખન અને સંપાદન શીખવવાં.


એકમ : ૧
૧.૧ સમાચાર અર્થ,વ્યાખ્યાઓ, તત્વો અને મૂલ્યો
૧.૨ વિકસિત અને વિકાસશીલ દેશોમાં સમાચારની અવધારણા
૧.૩ સમાચારના પ્રકારો, સમાચારના સ્રોત, સમાચાર પસંદગીની પ્રક્રિયા
૧.૪ સમાચાર લેખન, લીડ અને તેના પ્રકારો,
૧.૫ મુલાકાત- પ્રકારો, ઉદ્દેશો અને ટેક્નિક, પત્રકાર પરિષદ

એકમ : ૨
૨.૧ લેખન ફીચર લેખન, પ્રેસનોટ
૨.૨ સામયિકો માટે લેખન
૨.૩ ગુનાખોરી વિષયક લેખન
૨.૪ રમતગમત રિપૉર્ટિંગ,આર્થિક રિપૉર્ટિંગ
૨.૫ રાજકારણ સમાચાર લેખન, સંસદ અને વિધાનસભાની કામગીરીનું રિપૉર્ટિંગ

એકમ : ૩
૩.૧ સંપાદનના સિદ્ધાંતો અને સંપાદનની પ્રક્રિયા
૩.૨ સમાચારકક્ષનું માળખું
૩.૩ સંપાદકનાં કાર્યો અને જવાબદારીઓ
૩.૪ તંત્રીલેખ
૩.૫ ચર્ચાપત્રો

એકમ : ૪
૪.૧ સમાચાર-સંપાદન
૪.૨ કતાર-સંપાદન
૪.૩ તસવીર-સંપાદન
૪.૪ પૃષ્ઠ-સજાવટ
૪.૫ અખબારી યાદી

પ્રશ્નપત્ર : MJMC201 : સમૂહ માધ્યમોનો વિકાસ

પ્રશ્નપત્ર : MJMC201 : સમૂહ માધ્યમોનો વિકાસ

સત્ર : ૦૨ 

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦ 


હેતુ : વિદ્યાર્થીઓને સમૂહ માધ્યમોના વિકાસ વિશે જાણકારી આપવી.


એકમ : ૧

૧.૧ આઝાદી પહેલાનું ભારતીય પત્રકારત્વ

૧.૨ આઝાદી પહેલાનું ગુજરાતી પત્રકારત્વ 

૧.૩ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભૂગર્ભ પત્રકારત્વ 

૧.૪ આઝાદી પછીનું ભારતીય પત્રકારત્વ

૧.૫ આઝાદી પછીનું ગુજરાતી પત્રકારત્વ 


એકમ : ૨

૨.૧ દરિયાપારનું ગુજરાતી પત્રકારત્વ

૨.૨ વંચિતો માટેનું પત્રકારત્વ

૨.૩ મહિલાઓ માટેનું પત્રકારત્વ

૨.૪ ગુજરાતી સામયિકોનો ઇતિહાસ અને વર્તમાન

૨.૫ ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ અને વર્તમાન 

 

એકમ : ૩

૩.૧ સમૂહ પ્રત્યાયનના માધ્યમ તરીકે ચલચિત્ર 

૩.૨ ભારતમાં ચલચિત્રોનો ઉદ્દભવ અને વિકાસ 

૩.૩ સમૂહ પ્રત્યાયનના માધ્યમ તરીકે રેડિયો

૩.૪ ભારતમાં રેડિયોનો ઉદ્દભવ અને વિકાસ

૩.૫ ખાનગી રેડિયો ચેનલ્સ  


એકમ : ૪

૪.૧ સમૂહ પ્રત્યાયનના માધ્યમ તરીકે ટેલિવિઝન 

૪.૨ ભારતમાં ટેલિવિઝનનો ઉદ્દભવ અને વિકાસ

૪.૩ ભારતમાં પ્રવર્તમાન સમાચાર ચેનલ્સ 

૪.૪ ગુજરાતી ભાષામાં પ્રવર્તમાન સમાચાર ચેનલ્સ 

૪.૫ પ્રસારભારતી

 


પ્રશ્નપત્ર : MJMC202 : સમૂહ પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન

 પ્રશ્નપત્ર : MJMC202 : સમૂહ પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન

સત્ર : ૦૨ 

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦


હેતુ : વિદ્યાર્થીઓને સમૂહ પ્રત્યાયન વિશેના ગાંધીજીના દર્શનની જાણકારી આપવી.


એકમ : ૧

૧.૧ ગાંધીજીનાં પ્રારંભિક લખાણો

૧.૨ 'ધી વેજીટેરિયન'

૧.૩ 'ઇન્ડિયન ઓપિનિયન' પૂર્વે, દક્ષિણ આફ્રિકાના પત્રકારત્વમાં ગાંધીજીનું ખેડાણ

૧.૪ પત્રકારત્વ વિશે ગાંધીજીના વિચારો

૧.૫ 'હિંદ સ્વરાજ'


એકમ : ૨

૨.૧ ગાંધીજીએ વાંચેલાં પુસ્તકો

૨.૨ ગાંધીજીએ ચર્ચેલા વિષયો

૨.૩ ગાંધીજીનું પત્રલેખન

૨.૪ ગાંધીજીની ભાષા અને શૈલી

૨.૫ માતૃભાષા વિશે ગાંધીજીના વિચારો


એકમ : ૩

૩.૧ મોહનદાસ કરમચંદ ગાંધીનું પત્રકારત્વ

૩.૨ મહાદેવ દેસાઈનું પત્રકારત્વ

૩.૩ કાકાસાહેબ કાલેલકરનું પત્રકારત્વ

૩.૪ કિશોરલાલ મશરૂવાળાનું પત્રકારત્વ

૩.૫ સ્વામી આનંદનું પત્રકારત્વ


એકમ : ૪

૪.૧ ગાંધીમૂલ્યોના પ્રત્યાયક તરીકે આચાર્ય જીવતરામ કૃપાલાની

૪.૨ આચાર્ય વિનોબા ભાવેનું ગાંધી-ચિંતન

૪.૩ જાહેરખબર વિશે ગાંધીજીના વિચારો

૪.૪ ગાંધીવિચારનાં પ્રવર્તમાન સામયિકો અને વિચારપત્રો

૪.૫ આજના માધ્યમ-જગતમાં ગાંધીજીના પત્રકારત્વની પ્રસ્તુતતા


પ્રશ્નપત્ર : MJMC301 : માધ્યમો : કાયદા અને નીતિશાસ્ત્ર

પ્રશ્નપત્ર : MJMC301 : માધ્યમો : કાયદા અને નીતિશાસ્ત્ર

વર્ષ : ૦૨ સત્ર : ૦૩


પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦ 


હેતુ : વિદ્યાર્થીઓને માધ્યમો વિષયક કાયદા અને નીતિશાસ્ત્ર વિશે જાણકારી આપવી.

 

એકમ : ૧ 

૧.૧ ભારતમાં આઝાદી પૂર્વે, પત્રકારત્વ વિષયક કાયદાનો ઇતિહાસ 

૧.૨ અખબારો અને પુસ્તકોની નોંધણીનો કાયદો 

૧.૩ રાજદ્રોહ 

૧.૪ ભારતમાં આઝાદી પછી, પત્રકારત્વ વિષયક કાયદાનો ઇતિહાસ 

૧.૫ આંતરિક કટોકટીકાળનું પત્રકારત્વ 


એકમ : ૨ 

૨.૧ અદાલતનો તિરસ્કાર 

૨.૨ બદનક્ષી

૨.૩ પ્રત અધિકાર કાયદો 

૨.૪ ચલચિત્રો વિષયક કાયદો 

૨.૫ ભારતીય શ્રમજીવી પત્રકાર કાયદો 


એકમ : ૩ 

૩.૧ કોમી રમખાણોની સમાચાર-સામગ્રીમાં, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા 

૩.૨ જ્ઞાતિ-સંઘર્ષોની સમાચાર-સામગ્રીમાં, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા 

૩.૩ ખાનગીપણાના અધિકાર સંબંધિત, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા 

૩.૪ સ્ત્રીઓ અને માધ્યમો સંબંધિત કાયદા 

૩.૫ બાળકો અને માધ્યમો સંબંધિત કાયદા 


એકમ : ૪ 

૪.૧ વિશ્વમાં અખબારી પરિષદોનો ઉદ્દભવ અને ઇતિહાસ 

૪.૨ ભારતમાં અખબારી આયોગો

૪.૩ ભારતમાં અખબારી પરિષદનો ઉદ્દભવ અને ઇતિહાસ

૪.૪ સનસનાટીપૂર્ણ પત્રકારત્વ સંબંધિત, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા 

૪.૫ માધ્યમોનું સ્વાતંત્ર્ય અને જવાબદારી


પ્રશ્નપત્ર : MJMC401 : નૂતન માધ્યમોનો વિનિયોગ

 પ્રશ્નપત્ર : MJMC401 : નૂતન માધ્યમોનો વિનિયોગ

સત્ર : ૦૪ 

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦ 


હેતુ : વિદ્યાર્થીઓને નૂતન માધ્યમોના વિનિયોગ વિશે જાણકારી આપવી.


એકમ : ૧

૧.૧ ઇન્ટરનેટનો ઉદ્દભવ અને વિકાસ 

૧.૨ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વિવિધ સેવાઓ 

૧.૩ વર્લ્ડ વાઇડ વેબ 

૧.૪ ઓનલાઇન જર્નલિઝમ 

૧.૫ વેબ પોર્ટલ 


એકમ : ૨

૨.૧ ઈ-મેઈલ અને એસ.એમ.એસ.
૨.૨ બ્લોગ અને લિન્ક્ડઇન
૨.૩ ફેસબૂક અને યુટ્યુબ
૨.૪ ટ્વિટર અને વ્હોટ્સએપ્પ
૨.૫ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ

એકમ : ૩

૩.૧ મોબાઇલ ટેકનોલોજી

૩.૨ સોશ્યલ નેટવર્કિંગ 

૩.૩ નૂતન માધ્યમોમાં અભિવ્યક્ત થતી ભાષા

૩.૪ નૂતન માધ્યમોમાં વપરાતાં ઇમોજીસ

૩.૫ નૂતન માધ્યમોમાં વાઇરલ થતી સામગ્રી


એકમ : ૪

૪.૧ નૂતન માધ્યમો અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય

૪.૨ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

૪.૩ સાયબર ગુના અને સાયબર કાયદા

૪.૪ નૂતન માધ્યમોની અંગત જીવન ઉપર વિવિધ અસરો

૪.૫ નૂતન માધ્યમોની સામાજિક જીવન ઉપર વિવિધ અસરો