Showing posts with label Coronavirus Disease. Show all posts
Showing posts with label Coronavirus Disease. Show all posts

Sunday, February 7, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1208


'વાઇરસ' કે 'વિષાણુઓ' એવો શબ્દપ્રયોગ કરવો.
'વાઇરસના વિષાણુઓ' જેવો શબ્દપ્રયોગ ન કરવો.

Wednesday, December 16, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1173


સિત્તેર ટકા લોકો માસ્ક પહેરે તો કોરોના નાબૂદ થાય.
લોકો સિત્તેર ટકા માસ્ક પહેરે તો કોરોના નાબૂદ ન થાય. (!)

Saturday, October 31, 2020

મહામારી, ગાંધીજી, પ્રસ્તુતતા


https://www.news18.com/news/opinion/lessons-from-covid-19-and-gandhi-the-coronavirus-pandemic-has-challenged-the-very-foundations-of-globalisation-2553781.html

https://indianexpress.com/article/opinion/columns/coronavirus-covid-19-tracker-india-mahatma-gandhi-swadeshi-swachhata-sarvodaya-gita-dharampal-6369939/

https://thefederal.com/the-eighth-column/conversation-with-gandhiji-in-the-time-of-pandemic/

https://www.thestatesman.com/opinion/covid-cleanliness-gandhi-1502878279.html

https://www.researchgate.net/publication/341266883_Gandhian_Development_Model_as_an_Alternative_Development_Model_in_Post-COVID-19_Indian_Economy

https://www.livemint.com/companies/people/-india-would-ve-been-worse-had-it-not-been-for-gandhi-s-values-and-principles-11570023497366.html

https://media.africaportal.org/documents/Gandhi_now_COVID-19_and_the_need_for_solidarity_economics.pdf

https://www.hindustantimes.com/cities/post-covid-healthcare-in-india-must-take-a-gandhian-turn/story-CqXKKpV2F3NKqAQQL8xEyO.html

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6515725/

https://www.hindustantimes.com/analysis/covid-19-there-are-answers-that-lie-in-gandhi-s-hind-swaraj/story-5Id3Z3kXhmkz3jGt1FzCvO.html

https://wagingnonviolence.org/metta/2020/05/what-would-gandhi-do-coronavirus
/

Saturday, July 11, 2020

Gandhi and the Pandemic

ભાષાની મજા, મજાની ભાષા - 1111



રોગના ચેપથી બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.

ઉપરના વાક્યમાં 'વારંવાર' શબ્દ એક જ વાર પણ અલગ અલગ શબ્દ આગળ મૂકીને સાચું વાક્ય શોધી કાઢો :

વારંવાર રોગના ચેપથી બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.

રોગના વારંવાર ચેપથી બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.

રોગના ચેપથી વારંવાર બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.

રોગના ચેપથી બચવા વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ.

રોગના ચેપથી બચવા સાબુથી વારંવાર હાથ ધોવા જોઈએ.

રોગના ચેપથી બચવા સાબુથી હાથ વારંવાર ધોવા જોઈએ.

રોગના ચેપથી બચવા સાબુથી હાથ ધોવા વારંવાર જોઈએ.

Thursday, July 9, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1110


કોરોનાકસોટીકાળમાં 'ઘરેથી કામ કરો' માટે અંગ્રેજીમાં 'Work From Home' જેવો પ્રયોગ કરવામાં આવે છે. 'Work From Home' માટે 'WFH' મિતાક્ષર પણ વપરાય છે. આપણે 'રેથી કારો' માટે ગુજરાતીમાં 'ઘકાક' જેવો મિતાક્ષરી પ્રયોગ બેધડક કરવો જોઈએ!

How humans are making pandemics more likely