Tuesday, June 30, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 150

કેટલાક લોકો ભલે 'ઇનલિગલ' બોલે, પણ આપણે તો ' ઇલ્લિગલ' જ બોલવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1107

આ બન્ને વાક્યોમાં અર્થફેર લાગે છે? :

'મારું કામ રાત્રે એમને તારાઓ બતાવવાનું અને ક્યાં ક્યાં નક્ષત્રો મળીને કેવી આકૃતિ થાય છે એ સમજાવવાનું હતું.'

'મારું કામ રાત્રે એમને તારાઓ બતાવવાનું અને કયાં કયાં નક્ષત્રો મળીને કેવી આકૃતિ થાય છે એ સમજાવવાનું હતું.'

અંગ્રેજી ભાષા, દેશી મજા : 149

કોઈ ભલે 'પ્રોપોગેંડા' બોલે, પણ આપણે તો 'પ્રોપેગેંડા' જ બોલવું!

અંગ્રેજી ભાષા, દેશી મજા : 148

એકાદ વ્યક્તિ પણ ભલે 'હાયરમેક્સ' બોલે, પરંતુ આપણે તો 'હાયરમેથ્સ' જ બોલવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1106

'સુખમાં સાંભરે પરદેશ ને દુઃખમાં સંઘરે દેશ'

(કહેવત-સૌજન્ય : મણિલાલ એમ. પટેલ, તંત્રી : 'ગ્રામગર્જના' પાક્ષિક, અમદાવાદ)

Thursday, June 25, 2020

'Emergency' related content


Emergency: Revisiting The Darkest Hours Of Democracy 

Zameer Ke Bandi / Prisoners of Conscience (India, 1978) 

Pradhanmantri - Episode 12: Emergency in India | ABP News 

Pradhanmantri - Episode 13: India after emergency, Janata Party wins general election | ABP News 

Emergency। Indira Gandhi का Minister जिसने Sanjay Gandhi को कहा मैं तुम्हारी मां का मंत्री हूं 

Tiktok & Death

Friday, June 5, 2020

Remembering Rajendra Krishan

History & Development of Radio in India