Showing posts with label Quotation. Show all posts
Showing posts with label Quotation. Show all posts

Monday, February 18, 2013

એક રસ્તો છે લખવું ...


" આપણી દુનિયાને પોતીકી બનાવવાનો એક રસ્તો છે લખવું અને બીજો રસ્તો છે ચાલવું."

- જીઓફ નિકોલ્સન


Monday, February 4, 2013

આપને જ્ઞાનનો અને ચેતનનો પ્રકાશ મુબારક


" અંધાપારૂપી રાતના પણ ચમત્કાર હોય છે. પ્રકાશહીન અંધારું એક જ છે અને તે અજ્ઞાન તથા જડતા-રૂપી રાતનું. "

- હેલન કેલર

( 'અપંગની પ્રતિભા' (હેલન કેલર કૃત આત્મકથા), મૂળ લેખિકા : હેલન કેલર, અનુવાદ : મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, નવેમ્બર, ૧૯૪૭)