Showing posts with label Rabindranath Tagore - Quotation. Show all posts
Showing posts with label Rabindranath Tagore - Quotation. Show all posts

Saturday, February 2, 2013

રાષ્ટ્રનો પ્રાણ // રવીન્દ્રનાથ ટાગોર

ચિત્ત ભયમુક્ત, ઉન્નત રહે મસ્તકો,

જ્ઞાનને નવ રહે બંધનો જ્યાં..

ત્યાં જ એ મુક્તિથી મહેકતા મુલ્કમાં,

આજ મુજ રાષ્ટ્રનો પ્રાણ જાગે..

- રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ : યશવંત દોશી