Showing posts with label Vedachhi. Show all posts
Showing posts with label Vedachhi. Show all posts

Tuesday, March 17, 2015

બાપુના 'બાબલા' સાથે બીજો એક બાબલો!


નારાયણ અને શ્રીધરનો સંયોગ ! 

            Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ગાંધીજન નારાયણ દેસાઈ અને બાળરાજા શ્રીધર
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના પરિસરમાં, સાંધ્ય-ફેરણી વેળાએ, 

તસવીર-તારીખ : ૧૧-૦૫-૨૦૧૧
તસવીર-વખત : સાંજના ૦૭:૦૩

Sunday, February 24, 2013

આ સ્થળ ઓળખી બતાવશો?

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


આ કોનું સમાધિ-સ્થળ છે?

જવાબ માટે પહેલાં 'ઝાડ'ની, પછી 'જગ્યા'ની અને છેવટે એ 'જણ'ની ઓળખ કરો!