અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Book-information. Show all posts
Showing posts with label Book-information. Show all posts
Wednesday, October 19, 2022
Thursday, November 14, 2019
રમેશ બી. શાહને જન્મદિને અભિવંદન
| રમેશ બી. શાહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
રમેશ બી. શાહ (જન્મ : ૧૪મી નવેમ્બર, ૧૯૩૬; દેત્રોજ) અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક અને 'દૃષ્ટિ' સામયિકના પૂર્વ સંપાદક છે.
આર. બી. શાહે પ્રાધ્યાપક ઉપરાંત લેખક, પરામર્શક, પારિભાષિક કોશકાર, અનુવાદક, અને સંપાદકની વિધવિધ ભૂમિકા ભજવી છે.
'બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો' (ગુજરાતી સાહિત્ય પરિષદ, ઈ.સ. ૨૦૦૫) જેવું વિચારપ્રેરક પુસ્તક આપનાર રમેશ બી. શાહનું 'અર્થવાસ્તવ' (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઈ.સ. ૨૦૧૯) નામનું પુસ્તક અર્થવ્યવસ્થાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.
Saturday, August 19, 2017
Thursday, July 17, 2014
Sunday, September 1, 2013
'ગ્રંથાગાર'ના સંગે : 'યાદગાર' સાંજે
| પુસ્તક, પુષ્પ, પદ્યનો સંગમ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| ઘોડા ઉપરથી ઊતરી ગયેલાં પુસ્તકો Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| પુસ્તકો : જે ગોઠવાયેલાં હતાં Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| પુસ્તકો : જે સંકેલાયેલાં છે Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| ગ્રંથ-ગુરુ નાનક મેઘાણી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| સ્મિત-સૌમ્યા : હંસાબહેન પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| આપણા હૃદયમાં પડેલી 'ગ્રંથાગાર'ની છબી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| છેલ્લા કલાકોના મુલાકાતીઓ : પત્રકારત્વના વિદ્યાર્થીઓ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| નાનકભાઈ અને હંસાબહેનને કાન દઈને સાંભળતા સંજયભાઈ અને કેમેરામાં કંડારતા ઉર્વીશભાઈ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| ઉર્વીશ કોઠારી, અશ્વિનકુમાર, શ્રીરામ દહાડે, સંજય ભાવે, હંસાબહેન, નાનકભાઈ છબીયંત્ર-કળદાબકર્મ : ઈશાન ભાવસાર |
Subscribe to:
Posts (Atom)



