Showing posts with label Haiku - River. Show all posts
Showing posts with label Haiku - River. Show all posts

Saturday, September 24, 2022

હાઇકુ : નદી

નદી ઊભી છે
ભલે, હું તો વહેતો
રહેવાનો છું.

- અશ્વિનકુમાર