અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Neerav Patel. Show all posts
Showing posts with label Neerav Patel. Show all posts
Friday, July 23, 2021
Thursday, May 16, 2019
ફૂલોનું 'બહિષ્કૃત' થવું, કવિનું 'નીરવ' થવું
નીરવ પટેલ (૦૨-૧૨-૧૯૫૦થી ૧૫-૦૫-૨૦૧૯)
https://en.wikipedia.org/wiki/Neerav_Patel
http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/bitstream/10603/7303/1/01_title.pdf
http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/bitstream/10603/7303/13/13_synopsis.pdf
https://www.lyrikline.org/en/poems/12101
http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en14927356.htm
https://www.firstpost.com/long-reads/inequity-of-inequality-a-lament-in-gujarati-3514613.html
http://roundtableindia.co.in/lit-blogs/?tag=neerav-patel
નીરવ પટેલ(૦૨-૧૨-૧૯૫૦થી ૧૫-૦૫-૨૦૧૯) : 'અશ્વિનિયત'ના અક્ષરદેહમાં
2016-05-03 13:31 GMT+05:30 NEERAV PATEL <neerav1950@gmail.com>:
NEERAV PATEL has left a new comment on your post "ફ્રીઝ સામે મલકાતી માટલી !":
NEERAV PATEL has left a new comment on your post "ફ્રીઝ સામે મલકાતી માટલી !":
અશ્વિનભાઈ, તમારી કોલમ કે પોસ્ટ વાંચવાની બહુ મજા આવે છે. અને એનાં કારણોમાં તમારી આગવી શૈલી, જાણીતા અંગ્રેજી શબ્દોનો ભદ્રમભદ્રી ગુજરાતી તરજુમો, જુનવાણી કહી શકાય તેવી નાનીનાની બાબતો વિશેનુંય તમારું બારીક જ્ઞાન, પોતીકી સર્જકતા અને વિષયાનુરૂપ વિનોદી વ્યંગ્ય! ગમ્મત સાથે જ્ઞાનની આ યાત્રા જારી રહો. થેન્ક્સ.
Posted by NEERAV PATEL to અશ્વિનિયત at May 3, 2016 at 1:01 AM
Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
May 3, 2016, 2:02 PM
Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
May 3, 2016, 2:02 PM
to NEERAV
આદરણીય નીરવભાઈ,
પ્રતિભાવ બદલ આભાર.તમે ખૂબ ઝીણું અવલોક્યું છે, તે જાણીને રાજીપો થયો.
પ્રતિભાવ બદલ આભાર.તમે ખૂબ ઝીણું અવલોક્યું છે, તે જાણીને રાજીપો થયો.
પ્રત્યક્ષ કે પરોક્ષ, પણ મળતાં રહીએ.
અશ્વિન
અશ્વિન
____________________________________________________________________
2013/8/4 NEERAV PATEL <neerav1950@gmail.com>
NEERAV PATEL has left a new comment on your post "ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન":
અશ્વિનભાઈ, તમે બહુ કુશળ છવિકાર છો. ખૂબ ધન્યવાદ. 'ઉંદરિયાની અગ્ર બાજુનું ડાબું પડખું' શબ્દો વાંચીને ખડખડાટ હસી પડાયું ! હું 'ભદ્રંભદ્ર' નું એક પ્રકરણ પાઠ રૂપે ભણેલો, પણ આ વખતના પુસ્તકમેળામાં મે એ વસાવ્યું અને વાંચ્યુ પણ ખરું. તમારા આ ભાષાપ્રેમથી એ યાદ આવી ગયું.
Posted by NEERAV PATEL to અશ્વિનિયત at August 4, 2013 at 3:02 AM
Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
Sun, Aug 4, 2013, 4:41 PM
Sun, Aug 4, 2013, 4:41 PM
to NEERAV
નીરવભાઈ,
આપનો આ પ્રતિભાવ વાંચીને, હું હવે ખરેખર હસી રહ્યો છું !
આનંદના ભાવ સાથે આપનો આભાર ...
આનંદના ભાવ સાથે આપનો આભાર ...
અશ્વિન
Subscribe to:
Posts (Atom)