Showing posts with label Graam-Jeevan-Pad-Yaatraa-2018. Show all posts
Showing posts with label Graam-Jeevan-Pad-Yaatraa-2018. Show all posts

Saturday, December 12, 2020

સ્મરણો : છુકછુક!


પૂર્વ વિદ્યાર્થી હિરેન દુબળાએ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ થયાના સમાચાર આપ્યા. અમે વિદ્યાર્થીઓને લઈને આ રેલગાડી દ્વારા બીલીમોરાથી વઘઈ પહોંચ્યા હતા. ઈ.સ. ૨૦૧૮માં ડાંગ જિલ્લામાં કરેલી ગ્રામજીવનયાત્રા સાથે આ રેલપ્રવાસની યાદો જોડાયેલી છે.



Monday, October 1, 2018

ગ્રામજીવન પદયાત્રા


ડાંગ જિલ્લામાં અમારી ગ્રામજીવન પદયાત્રા

જાખાના, તાલુકો : આહવા, જિલ્લો : ડાંગ

તારીખ : ૩૦-૦૯-૨૦૧૮થી ૦૫-૧૦-૨૦૧૮