Wednesday, May 18, 2022

તરવા માટે આગળ વધો


Mahatma Gandhi swimming at Cape Comorin, Kanyakumari, 
Tamil Nadu, India, Asia, January 22, 1934
Photo-Courtesy :
https://www.alamy.com/mahatma-gandhi-swimming-at-cape-comorin-kanyakumari-tamil-nadu-india-asia-january-22-1934-image271970381.html

ગૂજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર, ઉસ્માનપુરા, અમદાવાદ : ૩૮૦૦૧૪

સામાન્ય રીતે, નવી બૅચ આગામી માસની પહેલી તારીખથી શરૂ થતી હોય છે.
સામાન્ય સંજોગોમાં, 
અરજીપત્ર ચાલુ માસની છવ્વીસમીથી સ્વીકારવામાં આવતા હોય છે.
અરજીપત્ર ફી : ૨૦ રૂપિયા
અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ અને મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય

શિખાઉ માટે સમય :
સવારે ૯:૦૦ - ૯:૪૫ (બૅચ : ૧)
સાંજે ૫:૦૦ - ૫:૪૫ (બૅચ : ૨)
સાંજે ૭:૩૦ - ૮:૧૫ (બૅચ : ૩)
શિખાઉ માટે ફી (માસિક)
૧૦૦૦ રૂપિયા (બૅચ : ૧)
૧૦૦૦ રૂપિયા (બૅચ : ૨)
૧૨૦૦ રૂપિયા (બૅચ : ૩)

જાણકાર માટે સમય :
સવારે ૬:૦૦ - ૮:૦૦ (બૅચ : ૧)
સાંજે ૬:૦૦ - ૭:૧૫ (બૅચ : ૨)
જાણકાર માટે ફી :
૩૦૦૦ રૂપિયા (વાર્ષિક)
જાણકાર સભ્યો માટે આ વર્ષનો સમયગાળો : ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૩૧ માર્ચ, ૨૦૨૩

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ-સેવકો માટે ફી :
અરજીપત્ર ફી : ૨૦ રૂપિયા
શિખાઉ : ૧૦૦ રૂપિયા (માસિક)
જાણકાર : ૩૦૦ રૂપિયા (વાર્ષિક)

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ-સેવકો માટે અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ, મેડિકલ સર્ટિફિકેટ, અને ગૂજરાત વિદ્યાપીઠના સંબંધિત અધિકારીના સહી-સિક્કા અનિવાર્ય.

નોંધ : સમય-સંજોગો અનુસાર ઉપરોક્ત વિગતોમાં/નિયમોમાં ફેરફાર થઈ શકે છે. વધુ વિગતો માટે રૂબરૂ જ પહોંચી જવું! 


No comments:

Post a Comment