Saturday, August 20, 2022

સૃષ્ટિ ઇનોવેશન આયોજિત 'પ્રાકૃતિક ખેડૂત હાટ'

દર રવિવારે જ નિયમિત આયોજન 

સવારે 07.30 થી 11.00 સુધી જ 

ખેડૂત હાટનું સ્થળ :

ગૂજરાત વિદ્યાપીઠ પરિસર,

ઇન્કમટેક્સ સર્કલ નજીક, એસબીઆઈની બાજુમાં, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380009

  

Gujarat Vidyapith

https://maps.app.goo.gl/NHCjd4aSWReDQa9b7


અમારી કાર્યપ્રણાલી 

ખેડૂત હાટના તમામ ખેડૂતોના ફાર્મનું ઓર્ગેનિક ખેતીના માપદંડો અનુસાર વેરિફિકેશન કર્યા બાદ ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે. સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિએ છેલ્લા 3 વર્ષથી ખેતી કરતા હોય તેવા જ, ખેતરના ઉત્પાદનોનું માત્ર ખેડૂતો દ્વારા અથવા તેમના જૂથ દ્વારા વેચાણ કરવામાં આવે છે. ગ્રામીણ ખેડૂતોને જ પ્રાથમિકતા આપવામાં આવે છે.

પ્રાકૃતિક અને બિન રાસાયણિક ખેતી પદ્ધતિએ ઉગાડેલ વિવિધ શાકભાજી-ફળો- અનાજ-કઠોળ-ઘી-ગોળ; વગેરે ગ્રામીણ ખેડૂતો પાસેથી સીધુ ખરીદવાની તક 


********************* 

વિશેષ:

   *સિડલેસ લીંબુ :50/-kg* 【વિટામિન Cથી ભરપૂર, વધુ રસ, વધુ ટકાઉ ફળ 】

   *લાલ દેશી દાડમ*: 120/kg

   *કમલમ ફળ* :200/kg

   *સફરજન*: 250/kg (હિમાચલ)

   *પેરુ*:  200/kg (હિમાચલ)

   *ચીકુ*:  100/kg (ભાવનગર)

   *આમળા*: 100/kg (ભાવનગર)


 *01 થી 18 ખેડૂતો ઉપસ્થિત રહેશે*


 ********************* 

 (01)

*મધ્ય ગુજરાત સજીવ ખેતી મંચ*

   બંટુભાઈ ( સેજલભાઈ) 

ગામ: બોરીઆવી, આણંદ

   મો. 9898516073

(01)  દૂધી 60/- kg

(02)  ભીંડા 100/-kg

(03)  ગલકા 80/-kg

(04)  પતરવેલી ના પાન (લિમિટેડ સ્ટોક) 20/- ની જુડી

(05) બટાકા 40/-kg

(06) કાચા કેળા 40/-kg

(07)  કેળા વેફર્સ 100gm-50/-

(08) પાકા કેળા 50/-kg

(09)  FPO સીંગતેલ 270/- Lt

(10) હળદળ પાવડર 360/-kg

(11) સફેદ હળદળ પાવડર 600/-kg

(12) સુંઠ પાવડર 700/-kg

(13) બાજરીનો લોટ 30/-500g

(14) સુરણ 80/-kg

(15) ગીલોડા 100/-kg

 

********************* 

(02)

   *નરવણસિંહ ગોહીલ* 

   ગામ: શેવડીવદર, તા.જેસર 

    જી. ભાવનગર 364510

    મો.919316639313

(01) ટીંડોરા: 100/kg

(02) દુધી : 60/kg

(03) લીંબુ : 100/kg

(04) ડુંગળી : 40/kg

(05) બટેટા :  40/kg

(06) રીંગણ :  60/kg

(07) ભીંડા  : 100/kg

(08) ગુવાર  : 120/kg

(09) કાચા કેળા : 40/kg

(10) પાત્રાના પાન: 20/-જુડી

(11) મીઠો લીમડો: 10/-જુડી

(12) ફુદીનો : 10/-જુડી

(13) કોથમીર: 20/-જુડી

(14) *પાકા પપૈયા*: 50/kg

(15) *પાકા કેળા*: 60/kg

(16) *લાલ કેળા*: 100/kg

(17) *લાલ દેશી દાડમ*: 120/kg

(18) *કમલમ ફળ* :200/kg

(19) *કંકોડા*:140/kg

(20) લીલા મરચા :   150/kg

(21) પાલક : 10/જુડી

(22) ટામેટા: 100/kg

(23) આદુ:  100/kg

(24) *સફરજન*: 250/kg

(25) *પેરુ*:  200/kg

(26) *ચીકુ*:  100/kg

(27) *આમળા*: 100/kg 


******************* 

(03)

*પ્રાકૃતિક ખેતી જૂથ* 

*મીઠીવીરડી-મહુવા,ભાવનગર* 

(નાના ખેડૂતો અને મહિલા ખેડૂતોનું સંગઠન)

*ખેડૂત પ્રતિનિધિ: અશોકભાઇ*, મો. +919824829869 

(01) દૂધી: 60/-kg

(02) ફુદીનો: 10ની જુડી

(03) પાત્રા પાન : 20 ની જુડી

(04) કાચા પપૈયા: 40/-kg

(05) સૂકી ડુંગળી: 60/-kg

(06) ગલકા: 80/-kg

(07) નાના રીંગણ: 80/-kg

(08) પાકા કેળા : 60/-kg

(09) પાકા પપૈયા: 60/-kg

(10) ભીંડો:120/-kg

(11) દેશી ગુવાર: 120/-kg

(12) કા.કેળા: 40/-kg

(13) લીંબુ:100/-kg

(14) લીલી ચા: 20/-જુડી

(15) તુરિયા:100/-kg

(16) ચોળી:120/-kg

(17) લીલી ડુંગળી 20ની/- જુડી

(18) દેશી ચોળી: 120 ની /-kg

(19) દેશી કાકડી: 80/-kg

(20) ભોલર મરચા 120/-kg

(21) તીખા મરચા: 120 /-kg

(22) અમેરિકન મકાઈ: 20 ની એક

(23) ખીરા કાકડી: 80/-kg

(24) કારેલા: 100/-kg. 

********************* 

(04)

  *દિનુબેન નરેન્દ્રસિંહ ચૌહાણ*, *સતનામ ઓર્ગેનિક*, ગામ:લીમડીયા,તાલુકો:ધાનપુર, જિલ્લો:દાહોદ 

મો.9510810068

(01) આદુ :100/-kg

(02) ડુંગળી: 60/-kg

(03) સફેદ કોળુ -60/-kg

(04) કંકોડા: 200/-kg

(05) પાત્રા: 80/-kg

(07) દેશી ગવાર: 110/-kg

(08) મકાઇ નો લોટ : 80/-kg

(09) તુવર દાળ: 180/-kg

(10) ડોડી ના પાન: 100g50/-

(11) લીંબુ: 100/-kg

(12) દુધી : 60/-kg

********************* 

(05)

*ભાવેણા પ્રાકૃતિક ફાર્મ*, *જયંતીભાઈ* ગામ. ગુદી કોળીયાક, તા. જી. ભાવનગર

 મો.9737210856, 9825820824

(01) પાલક: 10/-ની જુડી

(02) પાકા પપૈયા: 50/-kg

(03) સુકી ડુંગળી: 50/- kg

(04) ફૂલાવર:120/-kg

(05) કાચા પપૈયા: 40/-kg

(06) દેશી ચોળી:  120/-kg

(07) મૂળા :20/-જુડી

(08) દુધી: 60/-kg

(09) લીમડાનું દેશી મધ: 500/-kg   

(10) ડ્રેગન ફ્રુટ: 200/-kg

(11) સરગવા ના પાન: 20/- ની જૂડી

(12) રીંગણા: 80/-kg

(13) કારેલા :100/-kg

(14)  ગલકા: 80/-kg

(15) ભીંડો: 100/-kg

(16) લીલી ડુંગળી: 20/જુડી


 ********************* 

(06)

*આનંદ પ્રાકૃતિ ફાર્મ*, *સોલંકી કાળુભાઈ આણંદભાઈ*, ગામ: કરેડા, તા:લુકો ઘોઘા, જિલ્લો: ભાવનગર, 

મો : 9824943615, 9313388353

(01) દુધી 60/-kg

(02) ચોળી 120/-kg

(03)  મરચાં 120/-kg

(04)  સુકી ડુંગળી 50/-kg

(05)  ગુવાર 100/-kg

(07)  ગલકા 80/-kg

(08) તુરીયા 120/-kg

(09)  પાલક 10ની જુડી

(10)  કાકડી 80/-kg

(11) વાલોડ 120/-kg

(13) ઓળા ની મગફળી 120/-

(14) ફુલેવર 120/-kg 

 ********************* 

(07)

*શ્રીમતી મનીષાબેન ઘનશ્યામભાઈ* પટેલ, *પ્રાણનાથ પ્રાકૃતિક ફાર્મ*

ગામ.રાજપુર કંપા , તા ધનસુરા, (અરવલ્લી) 

મો. +91 6355 228 447

(01) છાશ: 1લિટર : 20/-

(02) દેશી ગાયનુ ઘી: 1700/-kg

(03) સરગવાના બીજ નો પાવડર: 100 g.250/-

(04) છાશનો મસાલો: ઘરે બનાવેલ 50g, 50/-

(05) બંસી ઘઉં ની સેવ, (250ગ્રામ) 50/-

(06) દેશી ચણા: 500 ગ્રામ 80/-

(07) ચણા દાળ: 1કિલો 170/-

(08) ચણા લોટઃ  500g 90/-

(09) શીંગ તેલ મા તળેલા  ગાંઠીયાઃ 200 ગ્રામ 100/- 

(10) ગીર ગાયના દહી અને ઓર્ગેનિક ખાંડ માંથી બનાવેલ શ્રીખંડ: 500g 250/-

(11) ચણા લોટ ની જીણી સેવ

(12) બાજરીઃ  50/- kg

(13) બાજરી લોટઃ 1કિલો 60/-

(14) બટાકાઃ 40/-kg

(15)  મૈસુર પાક: સીંગ દાણા, ગાયનું ઘી અને ઓર્ગેનિક ખાંડ માથી બનાવેલ 250 ગ્રામ ના રૂ. 250/-

      (એડવાન્સ બુકિંગ પર મળશે )

 ********************* 

(08)

*હમીરભાઈ બારૈયા*,  *વસુંધરા મસાલા*, ગામ : અકવાડા, તા.જી: ભાવનગર

મો. 9723443623

(01) સિંધવ મીઠું 50/- kg

(02) જવ: 50/- kg

(03) દેશી લાલ જુવાર: 60/-kg

(04) દેશી સફેદ જુવાર: 60/-kg

(05) રાગી:  60/-kg

(06) દેશી બાજરી: 40/-kg

(07) કાબુલી ચણા 75/₹ 500 ગ્રામ

(08) દેશી સફેદ ચોળી: 75/રૂ 500 g

(09) દેશી મઠ: 80/રૂ 500 g

(10) દેશી ચણા: 50/રૂ 500g

(11) દેશી કાબુલી ચણા: 75/-500 g

(12) દેશી રાઈ : 50/રૂ 250g

(13) અજમો : 100/રૂ 250 

(14) મેથી: 40/રૂ 250g

(15) દેશી રાજમા 75/₹  500g

(16)  ખાંડ મિસરી 75/રૂ 500g

(17) ફાડા જીણા: 35/રૂ 500g

(18) જીરુ: 175/રૂ 500 g

(19) દેશી અડદની દાળ અન પોલીશ: 

          85/રૂ   500g

(20) મગ ની મોગર દાળ અન પોલીશ: 

           80/રૂ 500 g

(21) દેશી ચણા ની દાળ અન પોલીશ:  

           50/₹ 500 g

(22) દેશી તુવેર દાળ અન પોલીશ:

         150/રૂ 1 કિલો

(23) લાલ જુવાર લોટ :

         35/રૂ 500 g

(24) સફેદ જુવાર લોટ: 

          35/રૂ 500 g

(25) બાજરી લોટ: 25/રૂ 500 g

(26) રાગી લોટ: 35/રૂ 500g

(27) ચણા નો લોટ 60/₹ 500 g

(28) जौ का सततु: 70/३ 500 g

(29) લાકડા ની ઘાણી નુ નાળિયર નુ

          તેલ: 275/રૂ 500 ml 

(30) લાકડા ની ઘાણી નુ શીગ તેલ: 

         150/₹ 500ml

(31) લાકડા  ની ઘાણી નુ તલ તેલ: 

          225/₹ 500ml

(32) રવા સેવ: 60/રૂ 250 g

(33) દેશી ખાંડ મીસરિ 75/₹ 500 g 

(34) તાડ ધાગા મિસરી: 

         125/₹ 500 ગ્રામ

(35) તકમરીયા: 120/₹ 250 g

(36) गन्ने का सिरका: 1 लीटर 

       150₹( નેચરલ વિનેગર) 

(37) जामुन का सिरका: 500ml 

        125₹ ( નેચરલ વિનેગર) 

(38) સરસો નુ તેલ: 500ml 200₹  

(39) સામો (Barnyard milet)  

            500gm 80/-

 (41) કોદરી (Codo Milet )

          500gm 80/-

(42) કુરી / ગાજરો ( कुट्टी - Littel 

         Milet )500gm 80/-

 ******************** 

(09)  ઉદ્યમી: 

        *પરાજ ઓર્ગેનિક* અમદાવાદ

   ભલાભાઈ: 8128257766 

(01) સફરજન (હિમાચલ) 300/- kg

(02) લીલી નાશપતી: 250/- kg

(03) આલૂ બુખારા: (plum)- 100/-

        ના 250 ગ્રામ

(04) ખીરા કાકડી: 80/- kg

(05) ગાજર ઓરેન્જ:  80/- kg

(06) બીટ: 80/- kg

(07) શિમલા મરચા: 120/- kg

(08) ટામેટા: 110/- kg

(09) શક્કરિયા: 120/- kg

(10) ડુંગળી: 80/- kg

(11) દૂધી: 75/- kg

(12) દેશી ગોળ: 90/- kg

(13) દેશી ગોળ નો પાઉડર- 40/- નો 

           250 ગ્રામ

(14) દેશી ગોળ(પાઉડર): 

            70/- 500g 

(15) ખાંડસરી: 90/- કિલો 

(16) બ્રાઉન ખાંડસરી :100/- કિલો 

(17) મમરા: 90/- (500 ગ્રામ )

(18) મધ શિવાલીક ની પહાડી:

          150/- (250 ગ્રામ 

(19) બધી જ જાતના મીલેટ્સ 

        (millets)

******************** 

(10)

        વાસુદેવ ડોડિયા

  *આશાપુરા પ્રાકૃતિક ફાર્મ*

ગામ-કડવાસણ તા- માંડલ જી-અમદાવાદ

મો-9924217215 


(01) તુવેર દાળ -180 -1kg

(02) ચણાદાળ -140-1kg

(03) ચણા-. 100-1kg

(04) તુવેર -100-1 kg

(05)  ચણાનો લોટ- 160-1kg 

******************** 

(11)

ડ્રાઈવ ઈન એગ્રો

પટેલ પર્માકલ્ચર ફાર્મ, લુણાસણ. 

અમોલ મો. 7227888024 / 25

તા. કડી, જી. મેહસાણા

પિન 382721

*કાઉન્ટર નંબર - 1*

(01) ભાજી માટે કુણા આમળા: 50/-

(02) બટાકા: 50/- kg

(03) ડુંગળી: 60/-kg

(04) મકાઈ: 60/-kg

(05) કોબી : 60/- kg

(05) કોળુ કાચાં/પાકાં: 60/-kg

(06) પાકાં પપયા: 60/-kg

(07) પાકાં કેળાં: 60/-kg

(08) દુધી: 60/- kg

(09) પાલક: 25 રુ/ 250 ગ્રામ

(10) તાદળજા: 25 રુ/ 250 ગ્રામ

(11) પાત્રા 20 રુ/ 100 ગ્રામ

(12) બેસીલ: 50 રુ/ પેકેટ

(13) ધાણા: 60રુ / 250ગ્રામ

*ચોમાસાની  દેશી જંગલની ભાજી*

(01) ફાન્ગ ની ભાજી: 20/પેકેટ 

(02) નાળાં ની ભાજી: 20/ પેકેટ

(03) કેના ભાજી: 20/ જુડી 

(04) અપામાર્ગ/ અગાડા: 20/ જુડી

(05) ભુઈપત્રી/ પાતરી; 20/ જુડી

(06) ખાપરફુટી: 20/ જુડી

(07) લુણી / ઘોળ: 20/જુડી 

(08) ખાટી ભિન્ડી પાન: 10 જુડી

(09) સરગવા લીલા પાન: 10 જુડી

(10) ફુદીનો : 10/જુડી

(11) લીલી ચાય: 10 /જુડી

(12) તુલસી: 10/ જુડી

(13) દાતણ  : 10/- જુડી (બબુલ, લીમ્બડા, કરંજ, જામ્બુ, ગળો, કંમ્બોઈ, અપામાર્ગ)

(14) મીઠો લીમડો : 10/ જુડી

(15) કેળાંના  પાન: 10/1 પાન, રોપ 

(16) આયુર્વેદ પાન :  અરડૂસી, જામફળ, સીતાફળ, સેતુર, જામ્બુ, લીમ્બડા, ગુન્દા, તુલસી, એલોવેરા 10રુ/ જુડી

*કાઉન્ટર નંબર - 2* (કીલો) 

(01) સફેદ કોળુ: 80/-kg

(02) ગાજર: 80/-kg

(03) બીટ: 80/-kg

(04) અરવી: 80/-kg

(05) લીબું: 80/-kg

(06) ગલકા: 80/-kg

(07) ભુટ્ટો: 80/-kg

(08) રવૈયા: 80/-kg

(09) લાંબા રીંગણ: 80/-kg

(10) ટોમેટો : 80/-kg

(11) રતાળુ: 80/-kg

(12) સુરણ : 80/-kg

(13) ઈલાયચી કેળાં: 100/-kg

*કાઉન્ટર નંબર - 3* (120/કિલો) 

(01) સફેદ વાલોડ: 120/-kg

(02) કારેલા: 120/-kg

(03) આદુ: 120/-kg

(04) ખીરા: 120/-kg

(05) કાકડી: 120/-kg

(06) પીકેડોર: 120/-kg (શિમલા)

(07) મરચા: 120/-kg

(08) તીખા મરચા: 120/-kg

(09) શીમલા: 120/-kg

(10) ભીંડા:120/-kg

(11) ગવાર: 120/-kg

(12) પરવળ: 120/-kg

(13) ગીલોડી:  120/-kg

(14) સરગવો : 120/-kg

(15) કંકોડા: 200/-kg

(16) સ્પ્રાઉટ્સ: 200/-kg

( ચણા, મઠ, મગ, કુલીથ, મિક્સ) 

*સરગવા શિંગ પાવડર* 120/100gm

*દેશી ગાયનાં ઉર્જા ખાદ 1 કિલો 30/- પેકેટ / 10 કિલો 200/-*

********************* 

(12)

*કચ્છ: હસમુખભાઈ જી. પટેલ*

મો. નં . 9925234779 (ઉત્પાદક)

*કચ્છ: કોકરેજ ગાય નું વલોણાંનું ઘી ખરીદો અને  છાશ નું દાન આપવામાં સહભાગી બનો*

    (1)  *ભાવ 1500/* 1 લીટર*

    (2)  *750/- રૂપિયા 500મિલી*

સૃષ્ટિ ખેડૂત હાટ માં રવિવારે સ્થાનિક સહયોગી અર્જુનભાઈ ઠક્કર

(મો.+917874601666) પાસેથી મળશે,

********************* 

(13)

*શ્રીકાંત & ચાર્મી માલદે*,  *ગૌનિતી ફાર્મ*, સંપર્ક: 9725388388

ગીર ગાયનું

(01) A2 દૂધ

(02) A2 ઘી: 

          200 ml - 550/-

          500 ml - 1400/-

          1000 ml - 2700/-

(03)   A2 પનીર:

          100 ગ્રામ - 80/-

          200 ગ્રામ - 160/-

(04) A2 માખણ: 150g - 400/-

(05) A2 યોગર્ટ: 100g - 75/-

(06) ગોમય ધૂપ-અગરબત્તી 100/- 

(07) વર્મીકમ્પોસ્ટ ખાતર:

         1 કિલો - 50/-

         5 કિલો - 150/-

(08) ગોમૂત્ર બાયો પેસ્ટીસાઇડ 150/-

(09) નસ્ય બિંદુ 120/-

(10) હર્બલ લિપ બામ 100/-

(11) હર્બલ પેઇન રીલીફ બામ 100/-

(12) પંચગવ્ય ફલોર

         ડીસઇન્ફેક્ટેંટ  150/-

(13) ગોમય ગણેશ - 

          12 ઇંચ અને 15 ઇંચ

********************* 

(14)

    *સંજીવની વાટિકા*

    *સુરેશભાઈ મકવાણા*

મુ.ભોંયરા તા.વીંછીયા, જી.રાજકોટ

મો.9327133935 

(01)  સીંગતેલ: 15kg 3500/-

0(2)  સીંગતેલ: 5 kg 1250/-

(03)  સીંગતેલ: 1 લીટર  250/-

(04) ખારી સિંગ: 500 ગ્રામ 120/-

(05) ચણા દાળ: 1 kg 140/-

(06) તુવેર દાળ:  1 kg 160/-

(07) જીરું: 500 ગ્રામ 180/-

(08) દેશી મરચું: 500 ગ્રામ 200/-

(09)  ગાયનું  ઘી:  1kg 1500/-

(10) સિંગ દાણા: 1 kg 200/-

(10) ચણા લોટ  160/kg

(11) કંટોલા 200/-kg

(12)  ગીર ગાય નું ઘી 1600/- kg 

********************* 

(15) *સમર્થ  એગ્રીકલ્ચરલ-વિસનગર*

  નવનીતભાઈ મો.8238063540

   શૈલેન્દ્ર સિંહ 9879524005

(01) દેશી ચણા 90/-kg

(02) અડદ દાળ (ફોતરાં વાળી) 160/-kg

(03) અડદ દાળ (મોગર)  160/-kg

(04)  હલદળ પાવડર140/-(400g)

(05)  ચોખા  ( કૃષ્ણ કમોદ ) 180/-

(06)   દેશી ગોળ 90/-kg

(07)   બટાકા 40/-kg

(08)   ડુંગળી  50/-kg

(09)   સૂકું લસણ 60/-kg

(10)   પપૈયા 60/-kg

(11)   કાચા પપૈયા 50/-kg

(12)   કેળા 60/-kg

(13)   કાચા કેળા 50/-kg

(14)  દાડમ 100/-kg

(15)   દેશી ગાયનું ઘી 1800/-લીટર

(16)   સિડલેસ લીંબુ 60/-kg

(17)  કોળું 60/-kg

(18)  કારેલા 80/- kg

(19)  દૂધી 60/- kg

(20) ગલકા - 80/-kg

(21) મીઠો લીમડો - 10/- જૂડી 

(22) મરચાં- 150/-kg 

********************* 

(16) ઉદ્યમી  * *સૃષ્ટિ યુવા ઉદ્યમી* (સૃષ્ટિ ઈંક્યુબેટી) 

*કમ્પોસ્ટ ખાતર* 1kg, 5kg  

*કોકોપીટ મળશે* 

*ગોબરમાંથી દીવડા અને કુંડા*

*નેચરલ કોલસા રહિત ગોબરમાંથી અગરબત્તી*

*જાંબુ શરબત મળશે*

 દૂધ અને પાણી સાથે પીવાતા 100 % નેચરલ પાન , ફૂલ અને ફળ માંથી બનેલ શરબત અને ગુલકંદ અહી મળશે. 

ભાવ = 180/- રૂ. 700 મિલી

(1) કોકમ  (2) ગુલાબ (3) વરીયાળી (4)  આદું-લીંબુ    (5)  નાગરવેલ (6) ગુલકંદ 170 રૂ, 500/- ગ્રામ


ભાવનગરના ખેડૂત યોગરાજ સિહ ગોહીલ ( ભાવનગર) સૃષ્ટિ ના ઈંક્યુબેટી છે, અને એમણે પોતાના ખેતરના ઓર્ગેનિક ખેત-ઉત્પાદનો નો ઉપયોગ કરી, સાથે  ખડી સાકર અને ન્યૂનતમ પ્રિઝર્વેટિવ સાથે વિશિષ્ટ રીતે  શરબત અને ગુલકંદ બનાવેલ છે. 

********************* 

(17) 

*સૃષ્ટિ ઈન્નોવેશન્સ ના કોઠાસૂઝ જ્ઞાન આધારિત હર્બલ ઉત્પાદનો પ્રમોશન કિંમતે મળશે* 


👉 *જિમેટીક*/Zematic ,

       *દાદર, ખસ ખરજવા માટે* -

           રૂ.80/-  20 gm

      *ઓફર કિંમત 60/-*


👉 *કેર એન્ડ કેર*/Care and Care

       *પગના વાઢિયા મટાડવા*

         રૂ.80/- 20 gm

        *ઓફર કિંમત 60/-* 


👉 *પેઈન રીલીફ*/Pain Relief

 *સાંધા અને સ્નાયુનો દુખાવો મટાડે*

        રૂ.80/- 20 gm

       *ઓફર કિંમત 60/-* 


👉 *છોડના વિકાસ માટે હર્બલ વૃધ્ધિ વર્ધક*(સૃષ્ટિ શક્તિ )

 500 મિલી 250/-રૂ.

       *ઓફર કિંમત 150/-* 


👉 *મિલિબગ અને જીવાત નિયંત્રણ માટે હર્બલ છોડ સંરક્ષક* 

   સૃષ્ટિ સર્વત્ર 500 મિલી 250/-રૂ.

      *ઓફર કિંમત 150/-* 


👉 *બગીચામાં ઉધઈ માટે*

        *હર્બલ દવા* 

    સૃષ્ટિ સુરક્ષા 500મિલી 250/-રૂ.

       *ઓફર કિંમત 150/-*


હાલ રવિવારે ખેડૂત હાટમાં તેનું વિશેષ વેચાણ હાથ ધરવામાં આવ્યું છે.

 સંપર્ક:+917405265883

પાર્થ પંડ્યા ( સૃષ્ટિ ઇનોવેશન)

********************* 

(18)


     સૃષ્ટિ યુવા ઉદ્યમી

    *નટમીલ્સ - જતીન સોની*

      મો. 9924455776


     *ડૉ.સોનલ જતીન સોની* 

   (ન્યુટ્રીશન / ડાયટ / હોમ્યોપેથ)

    મો.9924455990


નટમીલ્સ નો આશય આધુનિક જીવનશૈલીમાં સ્વસ્થ અને વધુ પોષણમૂલ્ય ધરાવતા ખોરાકની વિવિધતા સાથે જોડવાનો છે.

 અમારા વિશિષ્ટ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન કરવા માટે આધુનિક ટેક્નોલોજી(મશીન)નો ઉપયોગ કરીએ છે, જેથી પોષણ અને સ્વાદનો સમન્વય જળવાઈ રહે છે.


અમારા ન્યુટ્રીશન યુક્ત (કાચા અને મૂલ્યવર્ધન કરેલ) વિશિષ્ટ ખોરાકની માહિતી નીચે મુજબ છે


*વિવિધ નટ્સ*:  

*સીંગ*: શેકેલી (ખારી / મોળી)

*ચણા* (શેકેલા)

*કાજુ* (કાચા / શેકેલા) (w210 / w240 / w320 / ફાડા / ટુકડા ) (શેકેલામાં ખારા કાજુ / મરી કાજુ / પેરી પેરી / ઓન્યન)

*બદામ*: (કાચા / શેકેલા) (સાદી / premium / મામરો / કાગઝી / કતરણ) (શેકેલામાં ખારી બદામ) (ચોકો coated બદામ)

*પીસ્તા*: (મોળા / ખારા / કતરણ )

*અખરોટ*: (કાશ્મીર): (આખા / ફોલેલા)

*હેઝલનટ*: (hazelnut)


*સીડ્સ*: પમ્પકીન (કોળા) બીજ, સનફ્લાવર (સૂર્યમુખી) બીજ, શિયા (chia), મગજતરી (melon) બીજ, અળસી (flax), મિક્સ સીડ્સ, મખાણા (foxnuts) 


     *હળવા-પૌષ્ટિક તૃણઅનાજ*

*શ્રીધાન્ય (minor millets)*: કાંગ (foxtail), લીલી કાંગ (browntop), કોદરી (kodo), સામો (barnyard), ગજરો/કુરી (little), તાંડળા/ચેનો (proso), કિનુવા (quinoa)


*લોટ*: મિલેટ લોટ (millet flour), કિનુવા લોટ (quinoa flour), સત્તુ (sattu)


*સૂકો નાસ્તા*: મીલેટ ખાખરા (જીરા, મસાલા, મેથી), જુવાર મમરા, (jowar puff), રાગી મમરા (ragi  puff)

 

*સુપર ફૂડ*: ફિંડલા પાવડર, સરગવના પાન (moringa leaf) પાવડર, જાસુદ (hibiscus) પાવડર, ઘઉં જ્વારા (wheat grass) પાવડર, જામુન બીજ પાવડર, જેઠીમધ (licorice) પાવડર, રજકો (alfalfa) પાવડર


*એક્ઝોટિક ડ્રાય ફ્રૂટ*: ક્રેનબેરી, બ્લુબેરી, ડ્રાય પ્લમ (આલુબુખારા), અંજીર, કિસમિસ, મુનક્કા, ખજૂર, કોકમ 


*પરંપરાગત સાત્ત્વિક પીણાં*: કોકમ સીરપ, કોકમ જ્યુસ (ખાંડ વગરનું), ગોળ પાવડર


*એનેર્જી બાર*: મિક્સ સીડ્સ બાર, ગ્રેનોલા બાર, પીનટ બટર

   

     *********************

         *જરૂરી સૂચનાઓ*

        👇👇👇👇👇👇

   

*ઘરેથી થેલી લઈને આવશો* 

*પ્લાસ્ટિકના ઝભલા આપતા નથી*

*માસ્ક ફરજિયાત પહેરશો*

*પૈસા સીધા ખેડૂતોને ચૂકવવાના છે*

*ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે, ખેડૂતના  ખાતામાં પૈસા આવે તેની ખરાઈ કરાવ્યા બાદ જ નીકળવું*

 *શાકભાજીના ભાવ ગુણવત્તા મુજબ જે તે  ખેડૂત અને તેમનું જૂથ નક્કી કરે છે*

* ખેડૂતો સાથે શાકભાજીના ભાવ બાબતે રકઝક ન કરશો*

 *બિન રાસાયણિક ખેતપેદાશો લઈ ખેડૂત  200-250 km દૂરથી ખાસ વાહનમાં ઉજાગરો કરી આવે છે, તેમની હિંમત વધારવાની છે*

*જાગૃત ગ્રાહકો ખેડૂતોની વાડીએ અનુકૂળતાએ જોવા-શીખવા મુલાકાત કરે એ ઇચ્છનીય છે. ખેડૂતોના સરનામાં આપેલા જ છે.

    

  *કાર,સ્કૂટર પાર્ક કરવામાં સિક્યુરિટી અને અમારા સ્વયંસેવકોની સુચનાઓનું પાલન કરી સહયોગ કરજો.         

●  *ખેડૂત હાટના સ્થળ સહયોગ માટે અમે ગૂજરાત વિધાપીઠ ના વિશેષ આભારી છીએ*  

*સૃષ્ટિ ઇનોવેશન દ્વારા સમગ્ર ખેડૂત હાટનું સંકલન, પ્રમોશન, નિયમિત ફાર્મ વેરિફિકેશન, ખેડૂતોની પસંદગી-તાલીમ,  રસાયણમુક્ત ખેતી પદ્ધતિઓ માટે માર્ગદર્શન, સંશોધન, ગ્રાહક જાગૃતિ;  જેવા વિવિધ કામો નિયમિત હાથ ધરવામાં આવે છે*

 *પ્રાકૃતિક ખેતી કરતા ગ્રામીણ ખેડૂતો અને અમદાવાદ શહેરના જાગૃત ગ્રાહકો; આ બન્નેના લાભાર્થે આ સમગ્ર  'પ્રાકૃતિક ખેડૂત હાટ'નું આયોજન આ સંસ્થાઓ અને ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવે છે*                

●  સહયોગ આપવા ઇચ્છુક શુભેચ્છકો પણ નીચે આપેલ નમ્બર ઉપર વોઇસ મેસેજ કરી શકે છે. સમયદાન આવકાર્ય છે, આપની આવડત અને સમય- શક્તિનો ગ્રામીણ ખેડૂતો-ગ્રાહકોના લાભાર્થે ઉપયોગ થાય તે માટે અનુરોધ કરીએ છીએ.


*નવા ગ્રાહકો માટે વોટ્સઅપ ગ્રુપ*


માત્ર અમદાવાદ શહેરના ગ્રાહકો એ પ્રાકૃતિક શાકભાજી-અનાજ -કઠોળ- મસાલા વગેરે સીધુ ખેડૂતો પાસેથી રૂબરૂ આવી, ખરીદવા માંગતા હોય  તેઓ આ લિંકથી ગ્રુપમાં જોડાઈ શકશો. અથવા લિંક કામ ન કરે તો નીચેના નમ્બર ઉપર વોટ્સઅપ મેસેજ લખી નવી લિંક માંગી શકશો

https://chat.whatsapp.com/B9ByNo5KBS49bvUgcAJYzk

હા, પ્રતિભાવ આપવા માત્ર વોટ્સઅપ મેસેજ અથવા વોઇસ મેસેજ રેકોર્ડ કરી મોકલી શકશો.

મો. 9510386635, 9825061139 

https://bit.ly/patelramesh

અમો અનુકૂળતાએ આપનો સંપર્ક કરી પ્રતિભાવ આપવા પ્રયત્ન કરીશું.


(માહિતી-સૌજન્ય : રમેશ પટેલ, સૃષ્ટિ ઇનોવેશન વતી)


*************

રમેશ પટેલ 'સૃષ્ટિ ઇનોવેશન' સાથે અવિરતપણે અને પ્રતિબદ્ધપણે કાર્યરત છે. 

તેઓ 'લોકસરવાણી'ના તંત્રી છે.

રમેશ પટેલ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થી (વર્ષ : 1993-1995) હતા.

તેમને ઈ.સ. 2019માં 'ગ્રામ-ગર્જના' પાક્ષિકનું પ્રથમ 'પત્રકારત્વ સન્માન' એનાયત થયું હતું.


No comments:

Post a Comment