Saturday, August 13, 2022

હાઇકુ : મિત્ર


સમય ખાલી

રાખું છું હું, મિત્રથી

ભરી દઉં છું.


- અશ્વિનકુમાર


No comments:

Post a Comment