અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Friday, July 31, 2020
Visual Technology // Glossary
(Link-courtesy : Alpeshkumar, a student of M.A. (Journalism & Mass Communication) at Gujarat Vidyapith, Ahmedabad)
Wednesday, July 29, 2020
Tuesday, July 28, 2020
Monday, July 27, 2020
Sunday, July 26, 2020
Saturday, July 25, 2020
Friday, July 24, 2020
Thursday, July 23, 2020
Wednesday, July 22, 2020
Competition: Young Journalist Award 2020 is open
Call for submissions: Thomson Foundation Young Journalist Award. Open to journalists aged 30 and under, from countries with a Gross National Income (GNI) per capita of less than $20,000.
Entry details here: http://www.thomsonfoundation.org/latest/competition-young-journalist-award-2020-is-open/
Full details of the conditions of entry are on the entry form here: https://forms.gle/GxYAymzJsQbxu5837
For more details on the competition and to see some of esteemed alumni from previous years, see Young Journalist Award competition page.
Closing date: 14th August, 2020
Tuesday, July 21, 2020
Monday, July 20, 2020
Saturday, July 18, 2020
Friday, July 17, 2020
Job
BBC Studios Natural History Unit is embarking on several spectacular new BBC Landmark productions.
BBC is looking for a number of experienced & enthusiastic Assistant Producers to work on these major ground-breaking projects.
Find out more and apply here:
https://careerssearch.bbc.co.uk/jobs/job/Assistant-Producer-Landmark-series-BBC-Studios-NHU/49942
BBC is looking for a number of experienced & enthusiastic Assistant Producers to work on these major ground-breaking projects.
Find out more and apply here:
https://careerssearch.bbc.co.uk/jobs/job/Assistant-Producer-Landmark-series-BBC-Studios-NHU/49942
Thursday, July 16, 2020
Wednesday, July 15, 2020
અંગ્રેજી ભાષા, દેશી મજા : 152
ફેરિયો ભલે 'ડર્ઝન'ના ભાવે કેળાં આપે, આપણે તો 'ડઝન'ના ભાવે જ કેળાં લેવાં જોઈએ!
Most Memorable Movies (English)
Around the World in 80 Days (2004)
Avatar (2009)
Baby's Day Out (1994)
Battleship (2012)
Baby's Day Out (1994)
Battleship (2012)
Cast Away (2000)
Einstein and Eddington (2008)
Elephant (2020)
Forrest Gump (1994)
Hidden Figures (2016)
Journey to the Center of the Earth (2008)
Journey 2: The Mysterious Island (2012)
Jurassic Park (1993)
National Treasure (2004)
No (2012)
Partition: 1947 (2017)
Schindler's List (1993)
Spotlight (2015)
Sully: Miracle on the Hudson (2016)
The Game Plan (2007)
The Insider (1999)
The Martian (2015)
Titanic (1997)
Wag the Dog (1997)
2012 (2009)
(To be continued)
સ્ત્રીવિષયક પુસ્તકો : અધૂરી યાદી
ગરીબ, પણ છૈયે કેટલાં બધાં : ઈલા ર. ભટ્ટ
ચૂપકે ચૂપકે બોલ મૈના : જુથિકા રોય
જીવન સંભારણા’ : શારદા સુમન્ત મહેતા
જ્યાં રહો ત્યાં મહેકતા રહો : નીલમ પરીખ
બા : મહાત્માનાં અર્ધાંગિની : અરુણ ગાંધી (અનુવાદ : સોનલ પરીખ)
ભારતીય નારીઓની આત્મકથા : રંજના હરીશ (અનુવાદ : બેલા ઠાકર)
મુક્તિ-વૃતાંત : હિમાંશી શેલત
મૂળ સોતો ઉખડેલા : કમળાબેન પટેલ
વિભાજનની વાર્તાઓ (અનુવાદ : શરીફા વીજળીવાળા)
સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ : ગાંધીજી
હું લક્ષ્મી... હું હીજડો : લક્ષ્મીનારાયણ ત્રિપાઠી (અનુવાદ : કિશોર ગૌડ)
Tuesday, July 14, 2020
ભાષાની મજા, મજાની ભાષા - 1126
'વાધરી માટે ભેંસ ન મરાય.'
આ વાક્યપ્રયોગમાં પહેલો શબ્દ સાચવીને લખવો. જો જો અર્થનો અનર્થ ન થાય. કોઈની લાગણી ન દુભાય.
ભાષાની મજા, મજાની ભાષા - 1124
'અદાલતે વિમાનના અપહરણકર્તાઓને જમીન ઉપર છોડવાની ના પાડી.'
'અદાલતે વિમાનના અપહરણકર્તાઓને જામીન ઉપર છોડવાની ના પાડી.'
'અદાલતે વિમાનના અપહરણકર્તાઓને જામીન ઉપર છોડવાની ના પાડી.'
ભાષાની મજા, મજાની ભાષા - 1123
'એકલા હોવાના કારણે એમને કંટાળો આવતો નથી.'
'એ કલા હોવાના કારણે એમને કંટાળો આવતો નથી.'
Monday, July 13, 2020
ભાષાની મજા, મજાની ભાષા - 1121
વર્ષા વરસતા વરસાદ વચ્ચે, શાળાએ છત્રી વગર ગઈ.
વર્ષા વરસાદ વચ્ચે, શાળાએ છત્રી વગર ગઈ.
ભાષાની મજા, મજાની ભાષા - 1120
'અમારે ત્યાં રજવાળી મસાલા-છાશ મળશે.'
'અમારે ત્યાં રજવાડી મસાલા-છાશ મળશે.'
ભાષાની મજા, મજાની ભાષા - 1119
'કાર-પાર્કિંગ' માટે ગુજરાતીમાં 'કારસ્થાન' શબ્દ બનાવવાનું કારસ્તાન કરી શકાય!
ભાષાની મજા, મજાની ભાષા - 1117
કેટલાક લોકો ભલે 'વાહનવ્યહવાર' લખે-બોલે, પણ આપણે તો 'વાહનવ્યવહાર' જ લખવું-બોલવું!
ભાષાની મજા, મજાની ભાષા - 1116
'સત્તા દ્વારા થતી સતામણી' માટે ગુજરાતી ભાષામાં 'સત્તામણી' શબ્દ બનાવી શકાય!
ભાષાની મજા, મજાની ભાષા - 1115
વસ્ત્ર-સ્વાવલંબન માટે પીંજો, કાંતો, વણો.
વસ્ત્ર-સ્વાવલંબન માટે પીંજો, કાં તો, વણો.
વસ્ત્ર-સ્વાવલંબન માટે પીંજો, કાં તો, વણો.
ભાષાની મજા, મજાની ભાષા - 1114
'પ્રેષક' અને 'પ્રેક્ષક' શબ્દના અર્થ સમજી લઈએ.
પ્રેષક એટલે મોકલનાર. પ્રેક્ષક એટલે જોનાર.
ભાષાની મજા, મજાની ભાષા - 1113
આ ચાર પૈકીનું કયું વાક્ય સાચું છે? :
"તારા, તારા ચશ્માં ક્યાં છે?"
"તારાં, તારાં ચશ્માં ક્યાં છે?"
"તારાં, તારા ચશ્માં ક્યાં છે?"
"તારા, તારાં ચશ્માં ક્યાં છે?"
ભાષાની મજા, મજાની ભાષા - 1112
આપણે ત્યાં 'મહાપુરુષ' શબ્દ ઘણીવાર વપરાય છે. 'મહાસ્ત્રી' શબ્દ વપરાતો હોય એવું ક્વચિત્ બને છે.
Saturday, July 11, 2020
ભાષાની મજા, મજાની ભાષા - 1111
રોગના ચેપથી બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.
ઉપરના વાક્યમાં 'વારંવાર' શબ્દ એક જ વાર પણ અલગ અલગ શબ્દ આગળ મૂકીને સાચું વાક્ય શોધી કાઢો :
વારંવાર રોગના ચેપથી બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.
રોગના વારંવાર ચેપથી બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.
રોગના ચેપથી વારંવાર બચવા સાબુથી હાથ ધોવા જોઈએ.
રોગના ચેપથી બચવા વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ.
રોગના ચેપથી બચવા સાબુથી વારંવાર હાથ ધોવા જોઈએ.
રોગના ચેપથી બચવા સાબુથી હાથ વારંવાર ધોવા જોઈએ.
રોગના ચેપથી બચવા સાબુથી હાથ ધોવા વારંવાર જોઈએ.
Did Radio Jockeys kill Gujarati Language?
https://www.youtube.com/watch?v=_vy9ATSH1eI&feature=youtu.be
વિશેષ નોંધ :
આ બ્લોગ વિશે આર.જે. ધ્વનિતનો ધ્વનિ સાંભળો : 03:35થી 08:25 સુધીના સમયખંડમાં.
Friday, July 10, 2020
An Inspiring Radio Host : Delilah
Delilah Photo-courtesy : https://www.delilah.com/photos |
https://www.youtube.com/watch?v=dLoedIegTjA
https://www1.cbn.com/700club/radio-host-delilah-choosing-forgive
https://edition.cnn.com/2012/02/14/living/delilah-radio-host-profile/index.html
https://www.youtube.com/watch?v=rVupGw3fdPI
https://www.bloomberg.com/features/2016-delilah/
https://people.com/music/romance-radio-host-delilah-announces-her-son-zachariah-has-died-of-suicide/
https://www.delilah.com/
Thursday, July 9, 2020
ભાષાની મજા, મજાની ભાષા - 1110
કોરોનાકસોટીકાળમાં 'ઘરેથી કામ કરો' માટે અંગ્રેજીમાં 'Work From Home' જેવો પ્રયોગ કરવામાં આવે છે. 'Work From Home' માટે 'WFH' મિતાક્ષર પણ વપરાય છે. આપણે 'ઘરેથી કામ કરો' માટે ગુજરાતીમાં 'ઘકાક' જેવો મિતાક્ષરી પ્રયોગ બેધડક કરવો જોઈએ!
George W. McLaurin : 00001 in 12174
George McLaurin forced to sit in anteroom at University of Oklahoma. https://newpittsburghcourier.com/2017/09/18/ |
http://projects.oudaily.com/mclaurin/
https://face2faceafrica.com/article/the-story-of-george-mclaurin-who-excelled-as-university-of-oklahomas-first-black-student
https://www.youtube.com/watch?v=gld8hZ1g7OQ
https://www.newspapers.com/clip/47509151/first-negro-at-ou-dies-in-california/
https://www.okhistory.org/publications/enc/entry.php?entry=MC034
https://newpittsburghcourier.com/2017/09/18/michael-coard-why-blacks-should-attend-hbcus/
https://www.britannica.com/event/McLaurin-v-Oklahoma-State-Regents#ref1256956
ભાષાની મજા, મજાની ભાષા - 1109
કેટલાક લોકો ભલે 'ઓપચારિક' લખે-બોલે, પણ આપણે તો 'ઔપચારિક' જ લખવું-બોલવું!
'ઔપચારિક' એટલે 'ઉપચારને લગતું' કે 'ઉપચાર પૂરતું'.
Wednesday, July 8, 2020
કાગડાના બચ્ચાને અંગ્રેજીમાં શું કહેવાય?
કાગડાના બચ્ચાને અંગ્રેજીમાં Crow's child ન કહેવાય!
કોના બચ્ચાને શું કહેવાય એ માટે આ ઠેકાણે પહોંચવું રહ્યું
https://www.zooborns.com/zooborns/baby-animal-names.html
Sunday, July 5, 2020
Thursday, July 2, 2020
ભાષાની મજા, મજાની ભાષા - 1108
'એમનું એકદમ સ્વચ્છતા તરફ જવું સાચે જ પ્રશંસનીય છે.'
'એમનું એ કદમ સ્વચ્છતા તરફ જવું સાચે જ પ્રશંસનીય છે.'
'એમનું એ કદમ સ્વચ્છતા તરફ જવું સાચે જ પ્રશંસનીય છે.'
Subscribe to:
Posts (Atom)