Showing posts with label #Annual Report - 2024 - October to December. Show all posts
Showing posts with label #Annual Report - 2024 - October to December. Show all posts

Thursday, December 5, 2024

Three-Day workshop


પરિસંવાદ/તાલીમ-કાર્યક્રમ/કાર્યશાળા/ઓપવર્ગ : Three-Day workshop
કાર્યક્રમનું નામ અને સ્થળ : Department of Higher and Professional Education, NIEPA, New Delhi
વિષય : Leadership Development for University Deans and Head of Departments
તારીખ : December 2-4, 2024

Monday, December 2, 2024

Three-Day workshop on Leadership Development for University Deans and Head of Departments


The Department of Higher and Professional Education, NIEPA is organizing a Three-Day workshop on Leadership Development for University Deans and Head of Departments. The programme aims to understand the challenges of an academic administrator, and to develop capacities to master the new leadership approaches for overcoming the challenges. The programme has been scheduled on December 2-4, 2024 at Department of Higher and Professional Education, NIEPA, New Delhi.

Monday, October 7, 2024

સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ


પરિસંવાદ/તાલીમ-કાર્યક્રમ/કાર્યશાળા/ઓપવર્ગ : ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ
કાર્યક્રમનું નામ અને સ્થળ : પ્રાકૃતિક ખેતીની તજ્જ્ઞ તાલીમકારની 10 કલાકની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ, ગૂજરાત વિદ્યાપીઠ
વિષય : ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન-પદયાત્રા અંતર્ગત પ્રાકૃતિક ખેતીની તાલીમ
તારીખ : 02-10-2024થી 07-10-2024

Wednesday, September 18, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી





પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ

ગ્રામજીવન-પદયાત્રા

૨૦-૧૦-૨૦૨૪, રવિવારથી ૨૬-૧૦-૨૦૨૪, શનિવાર

જિલ્લો : મોરબી

તાલુકા : હળવદ, મોરબી, માળિયા

૧૦ વિદ્યાર્થીઓ + ૦૧ અધ્યાપક = ૧૧ સભ્યો
(૦૪ બહેનો + ૦૭ ભાઈઓ)

ગ્રામજીવનયાત્રાનો મુખ્ય વિષય : પ્રાકૃતિક ખેતી

પહેલા ત્રણ દિવસ : સામૂહિક ગ્રામ-સંપર્ક

છેલ્લા ત્રણ દિવસ : વ્યક્તિગત ગ્રામ-સંપર્ક

સ્થાનિક સહયોગી સંસ્થા :
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર
ફિલ્ડ ઓફિસ, ખેતવાવ જૂથ પાણી પુરવઠા યોજનાની પાસે, હળવદ કીડી રોડ, હળવદ : 363330

સ્થાનિક માર્ગદર્શન :
હસમુખ પટેલ
પ્રકલ્પ અધિકારી (પ્રોજેક્ટ ઓફિસર)
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ક્ષેત્ર કાર્યાલય, હળવદ