પ્રિય વિદ્યાર્થીમિત્ર,
સને 1920માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા બદલ અભિનંદન.
હવે પછીની પ્રવેશ પ્રક્રિયા આ મુજબ છે :
પ્રવેશ-પ્રક્રિયાનું સમયપત્રક :

પ્રવેશ-પરીક્ષાનો અભ્યાસક્રમ :

ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથાની લિંક :
સંક્ષિપ્ત આત્મકથા (eshabda.online) આપની અનુકૂળતાએ ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં મુલાકાત માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે.
કોઈપણ પૂછપરછ માટે
admission2024@gujaratvidyapith.org ઈમેઇલ આઇડી ઉપર સંપર્ક કરવો :
આપના અન્ય મિત્રોને પણ વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા અંગે જાણ કરવા વિનંતિ.

શુભેચ્છાઓ સહ
પ્રવેશ સમિતિ
ગૂજરાત વિદ્યાપીઠ