'બારે મેઘ ખાંગા થવા' એટલે અતિશય વરસાદ થવો.
'ખાંગું' એટલે 'વાંકું' કે 'ત્રાંસી ધારે એક બાજુ નમતું.'

ગુજરાતી લોકસાહિત્યમાં બાર પ્રકારના મેઘ આ પ્રમાણે છે :
(૦૧) ફરફર : હાથપગનાં રૂંવાડાં જ ભીનાં થાય તેવો નજીવો વરસાદ
(૦૨) છાંટા : ફરફરથી વધુ વરસાદ
(૦૩) ફોરાં : છાંટાથી વધુ મોટાં ટીપાં સાથેનો વરસાદ
(૦૪) કરા : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ
(૦૫) પછેડીવા : પછેડી પલળે તેટલો તેવો વરસાદ
(૦૬) નેવાધાર : છાપરાના છેડા ઉપરનાં નળિયાં(નેવાં) ઉપરથી ધાર પડે તેવો વરસાદ
(૦૭) મોલમેહ : મોલ(પાક)ને જરૂરી હોય તેવો વરસાદ
(૦૮) અનરાધાર : એક છાંટો, બીજા છાંટાને સ્પર્શીને જાડી ધાર પડે તેવો વરસાદ
(૦૯) મૂશળધાર : અનારાધારથી તીવ્ર, પણ સાંબેલા(મૂશળ) જેવી ધારે પડતો વરસાદ
(૧૦) ઢેફાભાંગ : ખેતરોમાં માટીનાં ઢેફાં નરમ થઈ તૂટી જાય તેવો તીવ્ર વરસાદ
(૧૧) પાણમેહ : ખેતરો પાણીથી ભરાઈ જાય અને કૂવાનાં પાણી ઉપર આવી જાય તેવો વરસાદ
(૧૨) હેલી : સતત એક અઠવાડિયું ચાલે એવો કોઈ ને કોઈ વરસાદ

સાહેબ શ્રી, વરસાદનાં ફોરાંને જુદા જુદા કદમાં સંજ્ઞાબધ્ધ કરીને, વગીઁકૃત કરીને, સસંદભઁ, સંક્ષિપ્તપણે સરસ રીતે આ બ્લોગમાં સમજાવ્યાં છે. મનોજ
ReplyDeleteઆભાર અને આનંદ : અનરાધાર
ReplyDeleteThank you sir For New Info.
ReplyDelete